સરકાર એપ્રિલથી સપ્ટેમ્બર વચ્ચે બજારમાંથી એકત્ર કરશે 8.45 લાખ કરોડ રૂપિયા – નાણા મંત્રાલય

સરકાર નવા નાણાકીય વર્ષના પ્રથમ છ મહિનામાં આખા વર્ષના ભંડોળના 56 ટકા ભંડોળ એકત્ર કરવાની યોજના બનાવી રહી છે. નાણા મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, બજારમાંથી ભંડોળ એકત્ર કરવાની સમગ્ર પ્રક્રિયા 26 અઠવાડિયામાં પૂર્ણ કરવામાં આવશે અને દર અઠવાડિયે બજારમાંથી 32 થી 33 હજાર કરોડ રૂપિયા એકત્ર કરવામાં આવશે.

સરકાર એપ્રિલથી સપ્ટેમ્બર વચ્ચે બજારમાંથી એકત્ર કરશે 8.45 લાખ કરોડ રૂપિયા - નાણા મંત્રાલય
Symbolic Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 31, 2022 | 10:25 PM
બજેટ યોજના મુજબ, મહામારી પછી અર્થતંત્રને (Economy) પાટા પર લાવવા માટે જરૂરી ખર્ચ અને આવક વચ્ચેના અંતરને દૂર કરવા માટે દેવા (દેવું) દ્વારા એકત્ર કરવામાં આવનારી અડધાથી વધુ રકમ મહિનામાં એકત્રિત કરવામાં આવશે, નાણા મંત્રાલયે (finance Ministry) આજે તેની માહિતી આપી છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર સરકાર એપ્રિલથી સપ્ટેમ્બરના ગાળામાં બજારમાંથી રૂ. 8.45 લાખ કરોડ એકત્ર કરશે. નાણાકીય વર્ષ 2022-23 માટે બજારમાંથી કુલ 14.31 લાખ કરોડ રૂપિયા એકત્ર કરવાની યોજના છે.  રિઝર્વ બેંકે અન્ય એક રિલીઝ દ્વારા માહિતી આપી છે કે ડિસેમ્બર ક્વાર્ટરમાં દેશની ચાલુ ખાતાની ખાધ જીડીપીના 2.7 ટકા થઈ ગઈ છે.

Latest News Updates

પાલિતાણામાં 29 વર્ષિય યુુવકને હાર્ટએટેક આવતા મોત
પાલિતાણામાં 29 વર્ષિય યુુવકને હાર્ટએટેક આવતા મોત
મહીસાગર : તાલુકા પ્રા.શિક્ષણાધિકારીની નિમણૂંકને લઇ વિરોધ
મહીસાગર : તાલુકા પ્રા.શિક્ષણાધિકારીની નિમણૂંકને લઇ વિરોધ
બોટાદમાં બાકી વ્યાજના પૈસા લેવા યુવકને માર્યો ઢોર માર
બોટાદમાં બાકી વ્યાજના પૈસા લેવા યુવકને માર્યો ઢોર માર
પંચમહાલ : સરકારી અનાજના ગોડાઉનમાંથી લેવાયેલા દાળના નમૂના ફેલ
પંચમહાલ : સરકારી અનાજના ગોડાઉનમાંથી લેવાયેલા દાળના નમૂના ફેલ
સૌરાષ્ટ્રના ખેડૂતોને મણ લસણ પર મળ્યા 2500થી લઇ 3500 ભાવ
સૌરાષ્ટ્રના ખેડૂતોને મણ લસણ પર મળ્યા 2500થી લઇ 3500 ભાવ
શું અશ્વસ્થામા નર્મદા પરિક્રમાવાસીઓને રસ્તામાં મળે છે? જુઓ વીડિયો
શું અશ્વસ્થામા નર્મદા પરિક્રમાવાસીઓને રસ્તામાં મળે છે? જુઓ વીડિયો
રાજકોટ ભાજપમાં ફરી જૂથવાદ, સાંસદ અને સ્ટેન્ડિંગ ચેરમેમ આવ્યા સામસામે
રાજકોટ ભાજપમાં ફરી જૂથવાદ, સાંસદ અને સ્ટેન્ડિંગ ચેરમેમ આવ્યા સામસામે
દાહોદ : નકલી કચેરીના કેસમાં પોલીસે કાર્યપાલક ઇજનેરની કરી ધરપકડ
દાહોદ : નકલી કચેરીના કેસમાં પોલીસે કાર્યપાલક ઇજનેરની કરી ધરપકડ
કુંડળીમાં 'કુસુમ' નામનો યોગ બનાવે છે જાતકને 'કિંગ' જાણવા જુઓ વીડિયો
કુંડળીમાં 'કુસુમ' નામનો યોગ બનાવે છે જાતકને 'કિંગ' જાણવા જુઓ વીડિયો
ડુંગળી પછી લસણના ભાવ પહોંચ્યા આસમાને
ડુંગળી પછી લસણના ભાવ પહોંચ્યા આસમાને
g clip-path="url(#clip0_868_265)">