GoodFellows સ્ટાર્ટઅપને મળ્યો રતન ટાટાનો સાથ, જાણો આ કંપની વિશે

શાંતનુ નાયડુએ કહ્યું કે તેમની કંપનીના કર્મચારીઓ વૃદ્ધોનું તમામ પેપરવર્ક, ઈમેઈલ વર્ક પણ કરશે. આ કંપની જાન્યુઆરી 2022થી કોમર્શિયલ સર્વિસ શરૂ કરશે. લોન્ચ કર્યા પછી આ કંપની તેના ગ્રાહકો પાસેથી માસિક સબ્સ્ક્રિપ્શનના રૂપમાં ફી વસૂલશે.

GoodFellows સ્ટાર્ટઅપને મળ્યો રતન ટાટાનો સાથ, જાણો આ કંપની વિશે
Ratan Tata (File Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 19, 2021 | 10:14 PM

વિશ્વના જાણીતા ઉદ્યોગપતિ (Businessman) અને ટાટા જૂથના પ્રમુખ રતન ટાટાનો (Ratan Tata) સ્વભાવ આપણે બધા જાણીએ છીએ. રતન ટાટા તેમના કર્મચારીઓથી લઈને તેમના સાથીદારો માટે જે કામ કરે છે તે સમગ્ર વિશ્વ માટે એક ઉદાહરણ બની રહે છે. આ અહેવાલમાં રતન ટાટાએ એક એવા સ્ટાર્ટઅપને પોતાનું સમર્થન આપ્યું છે જેના સ્થાપક અન્ય કોઈ નહીં પણ તેમના પોતાના બિઝનેસ આસિસ્ટન્ટ છે.

હા, અમે વાત કરી રહ્યા છીએ ગુડફેલોના (GoodFellows) સ્થાપક શાંતનુ નાયડુની. શાંતનુ નાયડુના (Shantanu Naidu) સ્ટાર્ટઅપ ગુડફેલોને રતન ટાટાનું સમર્થન મળ્યું છે. ગુડફેલો હાલમાં બીટા પરીક્ષણ તબક્કામાં છે. શાંતનુ નાયડુ તેમની કંપનીમાં 30 વર્ષની વય સુધીના યુવાન સ્નાતકોની ભરતી કરવા માંગે છે જેઓ વૃદ્ધો સાથે સારા સંબંધો બનાવી શકે અને જાળવી શકે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

તેમનો સ્ટાફ વૃદ્ધોને માત્ર કરિયાણાની ખરીદીમાં જ મદદ નહીં કરે પણ જ્યારે જરૂર પડે ત્યારે તેમને ડૉક્ટર પાસે લઈ જશે, તેમને વર્તમાન ટેકનોલોજી વિશે શીખવાડશે અને તેમની સાથે વાર્તાલાપ કરીને ટહેલવાનું પણ કામ કરશે.

રતન ટાટાએ કંપનીના સ્થાપક અને કર્મચારીઓને આ ખાસ સંદેશ આપ્યો

શાંતનુ નાયડુએ કહ્યું કે તેમની કંપનીના કર્મચારીઓ વૃદ્ધોના તમામ પેપરવર્ક, ઈમેઈલ વર્ક પણ કરશે. આ કંપની જાન્યુઆરી 2022થી કોમર્શિયલ સર્વિસ શરૂ કરશે. લોન્ચ કર્યા પછી આ કંપની તેના ગ્રાહકો પાસેથી માસિક સબ્સ્ક્રિપ્શનના રૂપમાં ફી વસૂલશે.

સહયોગી શાંતનુ નાયડુના આ સ્ટાર્ટઅપને પોતાનું સમર્થન આપતા રતન ટાટાએ ઈમેઈલ પર એક નિવેદન બહાર પાડ્યું છે. તેમણે કહ્યું, “ ઈંટરજનરેશનલ ફ્રેન્ડશીપ એક દયાળુ, સાર્થક અને પ્રમાણિક રીત છે. ગુડફેલો એકલા પડી ગયેલા વૃદ્ધોને સાથીના રૂપમાં હૂંફ આપવાની સાથે મદદ કરે છે. ગુડફેલો કેવી રીતે આગળ વધે છે તે જોવા માટે હું આતુર છું. શાંતનુ અને તેની યુવા ટીમને શુભકામનાઓ.”

રતન ટાટાએ આ કંપનીઓને પણ કરી છે મદદ

તમને જણાવી દઈએ કે રતન ટાટાએ ઘણા સ્ટાર્ટઅપ્સને તેમનો સહયોગ આપીને અથવા નાણાકીય રીતે મદદ આપીને જમીનથી એક ઉંચાઈ સુધી લઈ જવાનું કામ કર્યું છે. Airbnb, Bombay Hemp Company, Bluestone, Goquii, Ikure, Nestaway, Paytm, Ola Electric જેવા મોટા નામો પણ એ લીસ્ટમાં સામેલ છે જેમને રતન ટાટા તરફથી મદદ મળી છે.

આ પણ વાંચો :  The Big Picture: રણવીર સિંહે એકતા કપૂરના શો ‘નાગિન’ માટે ઓડિશન આપ્યું, નાગરાજ બનીને કર્યો ધમાકેદાર ડાન્સ, જુઓ VIDEO

Latest News Updates

જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
g clip-path="url(#clip0_868_265)">