LIC પોલિસી ધારકો માટે સારા સમાચાર! હવે તમે આ રીતે પણ LIC પ્રીમિયમ ચૂકવી શકશો, જાણો પ્રક્રિયા

જો તમારી પાસે પણ દેશની સૌથી મોટી વીમા કંપની જીવન વીમા નિગમ (LIC) ની વીમા પોલિસી છે તો તમારા માટે એક મહત્વપૂર્ણ સમાચાર છે.

LIC પોલિસી ધારકો માટે સારા સમાચાર! હવે તમે આ રીતે પણ LIC પ્રીમિયમ ચૂકવી શકશો, જાણો પ્રક્રિયા
LIC
Follow Us:
| Updated on: Apr 21, 2021 | 8:26 AM

જો તમારી પાસે પણ દેશની સૌથી મોટી વીમા કંપની જીવન વીમા નિગમ (LIC) ની વીમા પોલિસી છે તો તમારા માટે એક મહત્વપૂર્ણ સમાચાર છે. LIC પોલિસી ધારકોને હાલ મોબાઇલ એપ્લિકેશન અથવા વેબસાઇટ દ્વારા ડિજિટલ ચુકવણીની સુવિધા મળી રહી છે અને હવે તેમાં બીજી નવી સેવા ઉમેરવામાં આવી છે. હવે તમે Paytmથી પોલિસી પ્રીમિયમ ચૂકવી શકો છો. LICએ તેની તમામ ડિજિટલ પેમેન્ટ સુવિધાઓ પ્રદાન કરવા માટે Paytmની નિમણૂક કરી.

Paytm અને LIC વચ્ચે ડિજિટલ ચુકવણી કરાર મીડિયા રિપોર્ટ્સ અનુસાર LICની ડિજિટલ પેમેન્ટ સુવિધા માટે 17 પેમેન્ટ ગેટવેએ બિડ લગાવી હતી. મલ્ટીપલ પેમેન્ટ સર્વિસિસમાં Paytmની મજબૂત હાજરી તેના પક્ષમાં કામ કરતી હતી જ્યારે બાકીના પેમેન્ટ ગેટવે ફક્ત અમુક સેગમેન્ટમાં સારા હતા જેમ કે UPI અથવા Cards. નવા કરારથી ચુકવણી પ્રક્રિયા સરળ બનશે. વધુ ચુકવણીનાં વિકલ્પો ઉપલબ્ધ થશે અને વોલેટ્સ અને બેન્કો જેવા વધુ પ્લેયર્સ તેમાં સામેલ થશે.

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

આ રીતે LIC નું પ્રીમિયમ ચૂકવી શકાશે LICએ Paytm પાસેથી માત્ર પ્રીમિયમ ચુકવણી જ નહિ પરંતુ વીમા એજન્ટો પાસેથી નાણાંની વસૂલાત સહિત ડિજિટલ રીતે તમામ પ્રકારના કલેક્શન કરવાની પણ તૈયારી કરી છે. જોકે, જેમની પાસે LIC POLICY છે તેઓ Paytm પહેલાં પણ પોતાનું પ્રીમિયમ ચુકવતા હતા. આ ઉપરાંત ગૂગલપે, ફોનપે દ્વારા પણ કરી શકાય છે. Paytm પર જાઓ અને LIC શોધો, અહીં તમારે તમારો પોલિસી નંબર દાખલ કરવો પડશે. તમે પોલિસી નંબર દાખલ કરો છો ત્યારે પ્રીમિયમ જોશો. આગળ વધો ક્લિક કરો અને ચુકવણી પૂર્ણ કરો.

Latest News Updates

ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, આ જિલ્લાોમાં હીટવેવની સંભાવના
ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, આ જિલ્લાોમાં હીટવેવની સંભાવના
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
g clip-path="url(#clip0_868_265)">