Gold ETF તરફ રોકાણકારોના આકર્ષણમાં થઇ રહ્યો છે ઘટાડો, સતત બીજા મહિને 248 કરોડનો ઉપાડ થયો, જાણો આજનો સોનાનો ભાવ

અન્ય વિકલ્પોની સરખામણીમાં શેરબજાર (Share Market ) તરફ આગળ વધતા રોકાણકારોના ટ્રેન્ડમાં ફેબ્રુઆરીમાં ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ (ETFs)માંથી રૂ. 248 કરોડનો ઉપાડ જોવા મળ્યો છે. આ સતત બીજો મહિનો છે જ્યારે રોકાણકારોએ ગોલ્ડ ETFમાંથી પરત ખેંચી લીધા છે.

Gold ETF તરફ રોકાણકારોના આકર્ષણમાં થઇ રહ્યો છે ઘટાડો, સતત બીજા મહિને 248 કરોડનો ઉપાડ થયો, જાણો આજનો સોનાનો ભાવ
Gold Price Today
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 21, 2022 | 11:39 AM

અન્ય વિકલ્પોની સરખામણીમાં શેરબજાર (Share Market ) તરફ આગળ વધતા રોકાણકારોના ટ્રેન્ડમાં ફેબ્રુઆરીમાં ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ (ETFs)માંથી રૂ. 248 કરોડનો ઉપાડ જોવા મળ્યો છે. આ સતત બીજો મહિનો છે જ્યારે રોકાણકારોએ ગોલ્ડ ETFમાંથી પરત ખેંચી લીધા છે. AMFI દ્વારા જાહેર કરાયેલ ડેટા અનુસાર એસોસિયેશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયા (AMFI)ના ડેટા અનુસાર, રોકાણકારોએ જાન્યુઆરીમાં ગોલ્ડ ઇટીએફમાંથી રૂ. 452 કરોડ ઉપાડ્યા હતા. અગાઉ ડિસેમ્બરમાં ગોલ્ડ ETFમાં ચોખ્ખું રોકાણ રૂ. 313 કરોડ હતું. મોર્નિંગસ્ટાર ઈન્ડિયાના વરિષ્ઠ વિશ્લેષક-મેનેજર રિસર્ચ કવિતા કૃષ્ણને જણાવ્યું હતું કે રોકાણકારો હંમેશા સોનાને સંપત્તિ તરીકે પસંદ કરે છે જેનો ઉપયોગ જોખમ ટાળવા અને તેમના રોકાણના વૈવિધ્યકરણ માટે થઈ શકે છે.

ગોલ્ડ ETF માં ફોલિયોની સંખ્યામાં વધારો

તમને જણાવી દઈએ કે ઉપાડ છતાં આ કેટેગરીમાં એસેટ્સ અંડર મેનેજમેન્ટ (AUM) ફેબ્રુઆરીના અંત સુધીમાં વધીને રૂ. 18,727 કરોડ થઈ ગઈ છે જે જાન્યુઆરીના અંતે રૂ. 17,839 કરોડ હતી. આ સમય દરમિયાન ગોલ્ડ ETFમાં ફોલિયોની સંખ્યા 3.09 લાખથી વધીને 37.74 લાખ થઈ ગઈ છે.

જાણો શું છે નિષ્ણાતનો અભિપ્રાય?

LXME ના સ્થાપક પ્રીતિ રાથી ગુપ્તાએ જણાવ્યું હતું કે આ ટ્રેન્ડ દર્શાવે છે કે રોકાણકારો દ્વારા સોનાની સંપત્તિનો ઉપયોગ પોર્ટફોલિયોના વૈવિધ્યકરણ અને બજારની વધઘટમાં ‘હેજિંગ’ માટે કરવામાં આવે છે. તેમણે જણાવ્યું હતું કે હાલમાં રોકાણકારો આકર્ષક વળતરને કારણે તેમના પોર્ટફોલિયોને પુનઃસંતુલિત કરવા માટે ગોલ્ડ ઇટીએફમાંથી પાછા ફર્યા છે.

યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ
23 નવેમ્બર, કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, જીવનની નકારાત્મકતા થશે દૂર, ઈચ્છાઓ થશે પૂરી
અદિતિ મિસ્ત્રીની બહેન દિવ્યા મિસ્ત્રી પણ ખુબ હોટ છે, જુઓ ફોટો
Winter Tips : ધાબળામાં આવતી વાસ થશે છૂમંતર, અપનાવો આ ટિપ્સ
જર્મનીમાં ન્યૂઝ9 ગ્લોબલ સમિટની શાનદાર શરૂઆત, જુઓ તસવીરોમાં ત્યાંની ઝલક
જસપ્રીત બુમરાહ કરતા 7 ગણો વધુ અમીર છે ઓસ્ટ્રેલિયન કેપ્ટન

સોનામાં રોકાણ હંમેશા શ્રેષ્ઠ માનવામાં આવે છે

મોર્નિંગસ્ટાર ઈન્ડિયાના વરિષ્ઠ વિશ્લેષક-મેનેજર રિસર્ચ કવિતા કૃષ્ણને જણાવ્યું હતું કે રોકાણકારો હંમેશા સોનાને સંપત્તિ તરીકે પસંદ કરે છે જેનો ઉપયોગ જોખમ ટાળવા અને તેમના રોકાણના વૈવિધ્યકરણ માટે થઈ શકે છે.

એક નજર આજના સોનાના ભાવ ઉપર

MCX GOLD : 51406.00 -41.00 (-0.08%)–  11:25 વાગે
ગુજરાતમાં 10 ગ્રામ સોનાના ભાવ આ મુજબ છે
Ahmedavad 52960
Rajkot 52980
(Source : aaravbullion)
દેશના ચાર મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે
Chennai 52320
Mumbai 51700
Delhi 51700
Kolkata 51700
(Source : goodreturns)
વિશ્વના દેશોમાં સોનાના ભાવ ઉપર કરો એક નજર
Dubai 48109
USA 46909
Australia 46912
China 47154
(Source : goldpriceindia)

મિસ્ડ કોલ દ્વારા સોનાનો રેટ જાણો

તમને જણાવી દઈએ કે તમે ઘરે બેઠા સોનાના રેટ સરળતાથી જાણી શકો છો. આ માટે તમારે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કોલ આપવો પડશે અને તમારા ફોન પર એક મેસેજ આવશે જેમાં તમે લેટેસ્ટ રેટ ચેક કરી શકો છો. હાલના સમયમાં સતત થઇ રહેલ વધારાથી કિંમત ધ્યાનમાં રહેવી જરૂરી છે.

આ પણ વાંચો : GOLD : તમે ઊંચી કિંમતે ખરીદેલું સોનુ શુદ્ધ છે કે નહિ કેવી રીતે ખાતરી કરશો? જાણો આ રીત દ્વારા

આ પણ વાંચો : કડાકાઓ ઝીલ્યા બાદ હવે શેરબજાર રિકવરીના મૂડમાં? ગત સપ્તાહે સેન્સેક્સમાં 2300 પોઈન્ટથી વધુનો ઉછાળો નોંધાયો

ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ
સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ
જર્મન કંપનીઓ ભારતમાં રોકાણ કરવા માંગે છે
જર્મન કંપનીઓ ભારતમાં રોકાણ કરવા માંગે છે
લો બોલો ! ચોર કઇ નહીં પણ સિવિલ હોસ્પિટલમાંથી 50થી વધુ નળ ચોરી ગયા
લો બોલો ! ચોર કઇ નહીં પણ સિવિલ હોસ્પિટલમાંથી 50થી વધુ નળ ચોરી ગયા
ભારત બદલાઈ ગયું છે અને નવી ઊર્જા સાથે આગળ વધી રહ્યું છે
ભારત બદલાઈ ગયું છે અને નવી ઊર્જા સાથે આગળ વધી રહ્યું છે
ટેકનોલોજીએ દેશમાં ચૂંટણીની દિશા બદલી નાખી..બોલ્યા અશ્વિની વૈષ્ણવ
ટેકનોલોજીએ દેશમાં ચૂંટણીની દિશા બદલી નાખી..બોલ્યા અશ્વિની વૈષ્ણવ
ભારતીય યુવાનોનું કન્ઝ્યુમર બિહેવિયર જર્મની કરતા કેટલું અલગ છે? ઉલરિચ હ
ભારતીય યુવાનોનું કન્ઝ્યુમર બિહેવિયર જર્મની કરતા કેટલું અલગ છે? ઉલરિચ હ
g clip-path="url(#clip0_868_265)">