GOLD RATE : સસ્તું થયું સોનું ,જાણો શું છે DUBAI અને INDIAમાં આજે સોનાનાં ભાવ

હોળી બાદ સોના(Gold)માં નરમાશ દેખાઈ રહી છે. MCX માં સોનુ છેલ્લા સત્રમાં ૨૯ માર્ચે 792 રૂપિયા તૂટીને 43850.00 ના સ્તર ઉપર બંધ થયું હતું.

GOLD RATE : સસ્તું થયું સોનું  ,જાણો શું છે DUBAI અને INDIAમાં આજે સોનાનાં ભાવ
પ્રતીકાત્મક તસ્વીર
Follow Us:
| Updated on: Mar 30, 2021 | 9:05 AM

હોળી બાદ સોના(Gold)માં નરમાશ દેખાઈ રહી છે. MCX માં સોનુ છેલ્લા સત્રમાં  792 રૂપિયા તૂટીને 43850.00 ના સ્તર ઉપર બંધ થયું હતું. આ સંજોગોમાં શું માની શકાય કે આ સમય રોકાણ કરવા યોગ્ય છે કે હજુ રાહ જોવી જોઈએ? આજના સોનાં (GOLD) ના ભારત (INDIA) અને દુબઈ (DUBAI)માં 24 કેરેટના 10 ગ્રામના બજાર ભાવ ઉપર કરીએ એક નજર.

DUBAI – 41013 રૂપિયા (સોર્સ દુબઇ સિટી ઓફ ગોલ્ડ )

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

MCX GOLD  : 43850.00 +305.00 (0.70%) – સવારે 09 : 00 વાગે

ગુજરાતમાં સોનાના ભાવ આ મુજબ છે AHMEDABAD 999 – 45732 RAJKOT 999           – 45753 (સોર્સ આરવ બુલિયન)

દેશના ચાર મહાનગરોમાં સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે CHENNAI   46080 MUMBAI   43980 DELHI        48070 KOLKATA  46920 (સોર્સ ગુડરિટર્ન્સ)

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">