Gold Price Today : શું તમે જાણો છો અમદાવાદ અને દુબઇ વચ્ચે એક તોલા સોનાના ભાવમાં કેટલો તફાવત છે? જાણો સોનાના લેટેસ્ટ રેટ

ગુજરાતમાં સોનાના ભાવ(Gold Price Today in Gujarat ) ઉપર નજર કરીએતો સોનુ અમદાવાદમાં 48997  પ્રતિ 10 ગ્રામના ભાવે ટ્રેડ થઇ રહ્યું છે. MCX અનુસાર સોનુ 47355 ના સ્તરે ખુલ્યું હતું જે તેનું નીચલું સ્તર પણ હતું જોકે પ્રારંભિક કારોબામાં સારી સ્થિતિ નોંધાવતા ઓનું 47425 રૂપિયા સુધી ઉછળ્યું હતું.

Gold Price Today : શું તમે જાણો છો અમદાવાદ અને દુબઇ વચ્ચે એક તોલા સોનાના ભાવમાં કેટલો તફાવત છે? જાણો સોનાના લેટેસ્ટ રેટ
Gold Price Today
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 20, 2021 | 10:09 AM

Gold Price Today : દિવાળી પહેલા માંગ વધવાને કારણે સોનાના ભાવમાં વધારો થતો રહ્યો છે. ફેસ્ટિવલ અને મેરેજ સિઝન વચ્ચે ઇન્ડિયન બુલિયન માર્કેટમાં પણ આજે સોનાના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. 20 ઓક્ટોબર 2021 ના રોજ સોનાના ભાવમાં પણ વધારો થયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવમાં પણ વધારો થયો છે જ્યારે ચાંદીના ભાવમાં થોડો ફેરફાર થયો છે.

MCX અનુસાર સોનુ 47355 ના સ્તરે ખુલ્યું હતું જે તેનું નીચલું સ્તર પણ હતું જોકે પ્રારંભિક કારોબામાં સારી સ્થિતિ નોંધાવતા ઓનું 47425 રૂપિયા સુધી ઉછળ્યું હતું. ગુજરાતમાં સોનાના ભાવ(Gold Price Today in Gujarat ) ઉપર નજર કરીએતો સોનુ અમદાવાદમાં 48997  પ્રતિ 10 ગ્રામના ભાવે ટ્રેડ થઇ રહ્યું છે.

સોનામાં કેમ તેજી છવાઈ HDFC સિક્યુરિટીના વરિષ્ઠ વિશ્લેષક (કોમોડિટીઝ) તપન પટેલે જણાવ્યું હતું કે મજબૂત ડોલર અને વૈશ્વિક બજારોના સંકેતોને કારણે સોનું ઊંચા ભાવે કારોબાર કરી રહ્યું છે. તેમણે કહ્યું કે આજે કોમેક્સ પર સોનાની કિંમત 1 ટકા વધી છે. બીજી બાજુ યુએસ બોન્ડ યીલ્ડમાં ઘટાડાની અસર પણ સોનાના ભાવમાં વધારો જોવા મળી રહી છે.

Himani Mor: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?
Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?
Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી

એક નજર આજના સોનાના ભાવ ઉપર

MCX GOLD    47385.00    +105.00 (0.22%) –  10:00 વાગે

ગુજરાતમાં 10 ગ્રામ સોનાના ભાવ આ મુજબ છે AHMEDABAD 999         48997 RAJKOT 999                   49017 (સોર્સ : આરવ બુલિયન)

દેશના ચાર મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે CHENNAI                 48700 MUMBAI                  47500 DELHI                      50670 KOLKATA                49460 (સોર્સ : ગુડરિટર્ન્સ)

દેશના અન્ય મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે BANGLORE           48330 HYDRABAD          48330 PUNE                      48860 JAYPUR                 48620 PATNA                  48860 NAGPUR               47500 (સોર્સ : ગુડરિટર્ન્સ)

વિશ્વના દેશોમાં સોનાના ભાવ ઉપર કરો એક નજર DUBAI               44013 AMERICA        42942 AUSTRALIA     42954 CHINA               42989 (સોર્સ : ગોલ્ડપ્રાઇસઇન્ડિયા)

આ રીતે તમે સોનાની શુદ્ધતા ચકાસી શકો છો તમને જણાવી દઈએ કે હવે જો તમે સોનાની શુદ્ધતા તપાસવી હોય તો આ માટે સરકાર દ્વારા એક એપ બનાવવામાં આવી છે. ‘BIS કેર એપ’ દ્વારા ગ્રાહકો સોનાની શુદ્ધતા ચકાસી શકે છે. આ એપ દ્વારા, તમે માત્ર સોનાની શુદ્ધતા ચકાસી શકતા નથી પણ તમે તેનાથી સંબંધિત કોઈપણ ફરિયાદ પણ કરી શકો છો.

તમારા ઘરમાં પડેલું સોનું તમને કમાણી કરી આપશે દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની SBI એ નવા અવતાર (R-GDS) માં ગોલ્ડ ડિપોઝિટ સ્કીમ શરૂ કરી છે. આ ગોલ્ડ ફિક્સ્ડ ડિપોઝિટ સ્કીમમાં ગ્રાહક બેંકમાં સોનું જમા કરે છે અને બદલામાં તેને વ્યાજ મળે છે. અહીં તમારું સોનું પણ સુરક્ષિત પણ રહે છે.

SBI ગોલ્ડ ડિપોઝિટ સ્કીમ માટેની પાત્રતાના નિયમ મુજબ કોઈપણ ભારતીય નાગરિક આ યોજનાનો લાભ લઈ શકે છે. આ સિવાય તે પ્રોપરાઈટર, એચયુએફ, મ્યુચ્યુઅલ ફંડ, એક્સચેન્જ ટ્રેડેડ ફંડ હોઈ શકે છે જે સેબી, કંપનીઓ, ચેરિટેબલ સંસ્થા અને કેન્દ્ર અથવા રાજ્ય સરકારની કોઈપણ સંસ્થા સાથે નોંધાયેલ છે. SBI ની આ યોજનામાં ઓછામાં ઓછા 10 ગ્રામનું રોકાણ કરવું પડશે.

આ પણ વાંચો :  PF Transfer : નોકરી બદલ્યા પછી EPFO પોર્ટલ પર ઘરે બેઠા PF ટ્રાન્સફર કરી શકાય છે, જાણો સંપૂર્ણ પ્રક્રિયા

આ પણ વાંચો : Mukesh Ambani ની કંપનીનો શેર સર્વોચ્ચ સ્તરે પહોંચ્યો છતાં Reliance નું રેટિંગ ઘટાડાયું? જાણો શું છે કારણ

Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
વડોદરાના હરણીકાંડની પ્રથમ વરસીએ પરિવારજનોએ કરી ન્યાયની માગ-
વડોદરાના હરણીકાંડની પ્રથમ વરસીએ પરિવારજનોએ કરી ન્યાયની માગ-
સાંઢિયા પુલ પાસે અને નસુમરા વાડી પ્રાથમિક શાળાનું દબાણ મનપાએ દૂર કર્યુ
સાંઢિયા પુલ પાસે અને નસુમરા વાડી પ્રાથમિક શાળાનું દબાણ મનપાએ દૂર કર્યુ
g clip-path="url(#clip0_868_265)">