નવા વર્ષના ચાર દિવસ પહેલા સોનાનો ભાવ વધ્યો, ચાંદી 70 હજારને પાર, જુઓ ફ્રેશ પ્રાઈઝ

Gold Silver Price : દેશના વાયદા બજારમાં સોના-ચાંદીના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે. જ્યાં સોનું રૂ.50,800ને પાર કરી ગયું હતું. બીજી તરફ ચાંદીની કિંમત 70 હજાર રૂપિયા પ્રતિ કિલોને પાર થઈ ગઈ છે.

નવા વર્ષના ચાર દિવસ પહેલા સોનાનો ભાવ વધ્યો, ચાંદી 70 હજારને પાર, જુઓ ફ્રેશ પ્રાઈઝ
Gold and silver prices
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 27, 2022 | 6:49 PM

Gold Silver Rate Today: નવા વર્ષને આડે ચાર દિવસ બાકી છે અને દેશના વાયદા બજારમાં સોના-ચાંદીના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. જ્યાં સોનું રૂ. 50,800ને પાર કરી ગયું હતું. બીજી તરફ ચાંદીની કિંમત 70 હજાર રૂપિયા પ્રતિ કિલોને પાર થઈ ગઈ છે. સાથે જ વિદેશી બજારોમાં પણ તેજી જોવા મળી રહી છે. આંકડાઓ અનુસાર સોનું 1810 ડૉલરને પાર કરી રહ્યું છે. જ્યારે ચાંદીના ભાવમાં 2 ટકાથી વધુનો ઉછાળો જોવા મળી રહ્યો છે. તમને એ પણ જણાવી દઈએ કે ભારત સહિત વિશ્વના બાકીના દેશોમાં સોના-ચાંદીના ભાવ શું ચાલી રહ્યા છે.

વિદેશી બજારોમાં સોના અને ચાંદીના ભાવ

  1. કોમેક્સ ફ્યુચર્સ માર્કેટમાં સોનાનો વાયદો ઔંસ દીઠ $10.80 વધીને $1,815 પ્રતિ ઔંસ થયો હતો.
  2. કોમેક્સ પર સોનાના ભાવ 9.27 ડોલર પ્રતિ ઔંસના વધારા સાથે $1,807.47 પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહ્યા છે.
  3. કોમેક્સ પર સિલ્ચર વાયદો 1.92 ટકાના વધારા સાથે 24.38 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહ્યો છે.
  4. કોમેક્સ પર સિલ્ચર સ્પોટ 1.85 ટકાના વધારા સાથે 24.22 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ કરી રહ્યું છે.
  5. શું તમે જાણો છો દાંત પર કેટલી મિનીટ સુધી બ્રશ કરવું જોઈએ ?
    ઉનાળામાં પાણીની પ્લાસ્ટિકની ટાંકીના પાણીને રાખો બરફ જેવુ, અપનાવો આ ટીપ્સ
    Kesar Mango : ભારતની કેરી સૌથી વધારે ખવાઈ છે આ દેશમાં
    Blood Pressure: આ વિટામિનની ઉણપને કારણે બ્લડપ્રેશર વધે છે! જાણો ક્યાં વિટામિનની ઉણપથી વધે છે બ્લડપ્રેશર!
    આજનું રાશિફળ તારીખ : 11-05-2024
    ભારતનું આ ગામ કે જ્યાં ભૂતોની થાય છે પૂજા ! જાણો શું છે કારણ
  6. યુરોપિયન માર્કેટમાં સોનું પ્રતિ ઔંસ 1.38 યુરોના નજીવા વધારા સાથે $1,694.78 પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહ્યું છે.
  7. યુરોપિયન માર્કેટમાં ચાંદીનો ભાવ 1.62 ટકાના વધારા સાથે 22.71 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહ્યો છે.
  8. બ્રિટિશ બજારમાં સોનાની હાજર કિંમત 1,492.90 પાઉન્ડ પ્રતિ ઔંસ પર સપાટ છે.
  9. બ્રિટિશ માર્કેટમાં ચાંદીની હાજરની કિંમત 1.54 ટકાના વધારા સાથે 20 પાઉન્ડ પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહી છે.

ભારતના વાયદા બજારમાં સોના અને ચાંદીના ભાવ

  1. ભારતના વાયદા બજાર એમસીએક્સ પર બપોરે 1.10 વાગ્યે સોનું રૂ. 127 પ્રતિ દસ ગ્રામના વધારા સાથે રૂ. 54,804 પર ટ્રેડ કરી રહ્યું છે.
  2. આજે સોનું વાયદા બજારમાં સોનું રૂ.54,764 પ્રતિ દસ ગ્રામ પર ખુલ્યું હતું.
  3. ટ્રેડિંગ સેશન દરમિયાન વાયદા બજારમાં સોનાનો ભાવ પણ 54,841 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચી ગયો હતો.
  4. એક દિવસ પહેલા વાયદા બજાર બંધ હતું ત્યારે સોનાનો ભાવ પ્રતિ દસ ગ્રામ રૂ.54,677 હતો.
  5. ભારતના વાયદા બજાર એમસીએક્સ પર, બપોરે 1.12 વાગ્યે ચાંદી રૂ. 996 પ્રતિ કિલોના વધારા સાથે રૂ. 70,071 પર ટ્રેડ કરી રહી છે.
  6. આજે વાયદા બજારમાં ચાંદી રૂ.69,279 પ્રતિ કિલોગ્રામ પર ખુલી હતી.
  7. ટ્રેડિંગ સેશન દરમિયાન વાયદા બજારમાં ચાંદીની કિંમત પણ 70,119 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઈ હતી.
  8. વાયદા બજાર એક દિવસ પહેલા બંધ થયું હતું ત્યારે ચાંદીનો ભાવ પ્રતિ દસ ગ્રામ રૂ. 69,075 હતો.

Latest News Updates

કાળઝાળ ગરમી વચ્ચે આ વર્ષે કેસર કેરીના ભાવે પણ આપ્યા ડામ- જુઓ Video
કાળઝાળ ગરમી વચ્ચે આ વર્ષે કેસર કેરીના ભાવે પણ આપ્યા ડામ- જુઓ Video
ઘોડાએ કર્યો એવો ડાન્સ કે જોઈને સહુ કોઈ બોલી ઉઠ્યા વાહ- જુઓ વીડિયો
ઘોડાએ કર્યો એવો ડાન્સ કે જોઈને સહુ કોઈ બોલી ઉઠ્યા વાહ- જુઓ વીડિયો
ઈફ્કો વિવાદ મુદ્દે જયેશ રાદડિયાનો પલટવાર, વિરોધ કરનારાઓ જુએ ભૂતકાળ
ઈફ્કો વિવાદ મુદ્દે જયેશ રાદડિયાનો પલટવાર, વિરોધ કરનારાઓ જુએ ભૂતકાળ
બનાસકાંઠા: એરોમા સર્કલની ખોરંભે ચડેલી કામગીરી શરૂ, TV9 ના અહેવાલની અસર
બનાસકાંઠા: એરોમા સર્કલની ખોરંભે ચડેલી કામગીરી શરૂ, TV9 ના અહેવાલની અસર
મહેસાણાઃ કાળજાળ ગરમીથી રાહત મેળવવા લોકો વોટર પાર્કનો લઈ રહ્યા છે સહારો
મહેસાણાઃ કાળજાળ ગરમીથી રાહત મેળવવા લોકો વોટર પાર્કનો લઈ રહ્યા છે સહારો
હવામાન વિભાગની આગામી 5 દિવસ માટે અગાહી, સામાન્ય વરસાદની શક્યતા
હવામાન વિભાગની આગામી 5 દિવસ માટે અગાહી, સામાન્ય વરસાદની શક્યતા
ગુજરાતમાં આગામી 3 દિવસ ગાજવીજ સાથે વરસાદની અંબાલાલે કરી આગાહી-VIDEO
ગુજરાતમાં આગામી 3 દિવસ ગાજવીજ સાથે વરસાદની અંબાલાલે કરી આગાહી-VIDEO
અરવલ્લીઃ રુ. 500 અને 1000 ની રદ થયેલી ચલણી નોટો સાથે યુવક ઝડપાયો
અરવલ્લીઃ રુ. 500 અને 1000 ની રદ થયેલી ચલણી નોટો સાથે યુવક ઝડપાયો
Rajkot : જેતપુરના જૂનાગઢ રોડ પર ગેરેજમાં લાગી ભીષણ આગ
Rajkot : જેતપુરના જૂનાગઢ રોડ પર ગેરેજમાં લાગી ભીષણ આગ
જો મોદી જીતશે તો યોગીને હટાવી..અમિત શાહને PM બનાવશે : કેજરીવાલ
જો મોદી જીતશે તો યોગીને હટાવી..અમિત શાહને PM બનાવશે : કેજરીવાલ
g clip-path="url(#clip0_868_265)">