છેલ્લા 7 દિવસમાં 3710 રૂપિયા સસ્તું થયું સોનું, હવે આટલા રૂપિયામાં ખરીદી શકશો 10 ગ્રામ સોનું

અમેરિકામાં ફેડરલ રિઝર્વે સતત બે FOMC મીટિંગમાં વ્યાજદરમાં ઘટાડો કર્યા પછી, ડોલર મજબૂત થઈ રહ્યો છે અને તેની સીધી અસર સોનાના ભાવ પર થઈ રહી છે. આ જ કારણ છે કે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

છેલ્લા 7 દિવસમાં 3710 રૂપિયા સસ્તું થયું સોનું, હવે આટલા રૂપિયામાં ખરીદી શકશો 10 ગ્રામ સોનું
Gold Price Image Credit source: Getty Images
Follow Us:
| Updated on: Nov 17, 2024 | 7:50 PM

સોનાની કિંમતમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા એક સપ્તાહની વાત કરીએ તો સોનાના ભાવમાં 3710 રૂપિયાનો ઘટાડો થયો છે. અમદાવાતની વાત કરીએ તો 17 નવેમ્બરે 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 75,700 રૂપિયા છે. ત્યારે આ લેખમાં જાણીશું કે સોનાની કિંમત આટલી કેમ ઘટી રહી છે.

કયા શહેરમાં સોનાનો શું છે ભાવ ?

મીડિયા રિપોર્ટ અનુસાર, દિલ્હીમાં 24 કેરેટ સોનાની કિંમત 75,800 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે 22 કેરેટ સોનાની કિંમત 69,500 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. મુંબઈ અને કોલકાતાની વાત કરીએ તો અહીં 24 કેરેટ સોનાની કિંમત 75,650 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે 22 કેરેટ સોનાની 10 ગ્રામની કિંમત 69,350 રૂપિયા છે.

જ્યારે ચેન્નાઈમાં 24 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત 75,600 રૂપિયા છે, ભોપાલ અને અમદાવાદમાં 24 કેરેટ સોનાની પ્રતિ 10 ગ્રામની કિંમત 75,700 રૂપિયા છે. ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌની વાત કરીએ તો અહીં 24 કેરેટ સોનાની પ્રતિ 10 ગ્રામની કિંમત 75,800 રૂપિયા છે. જયપુર અને ચંદીગઢમાં પણ 24 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત 75,800 છે.

Vastu shastra : જૂની સાવરણી કયા દિવસે અને ક્યાં ફેંકવી? જાણી લો
Vastu Tips : રસોડા માટે આ દિશા માનવામાં આવે છે સૌથી શુભ, ક્યારેય નહીં આવે ધનની કમી
નાગા ચૈતન્ય બીજી વખત વરરાજો બનશે, શોભિતા સાથે સાત ફેરા લેશે
આ છે ભારતના ટોપ- 5 અમીર રાજ્યો- જાણો ગુજરાત ક્યા છે ?
દિશા પટનીની આ તસવીરો જોઈ ભરશિયાળે પણ છૂટી જશે પરસેવો
શું છે Starlink? જેણે વધારી છે JIO અને AIRTELની ચિંતા

સોનાના ભાવ કેમ ઘટી રહ્યા છે ?

અમેરિકામાં ફેડરલ રિઝર્વે સતત બે FOMC મીટિંગમાં વ્યાજદરમાં ઘટાડો કર્યા પછી, ડોલર મજબૂત થઈ રહ્યો છે અને તેની સીધી અસર સોનાના ભાવ પર થઈ રહી છે. આ જ કારણ છે કે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. તમને જણાવી દઈએ કે, વૈશ્વિક બજારમાં કોમેક્સ પર સોનાની કિંમત 2,570.10 ડોલર પ્રતિ ઔંસ થઈ ગઈ છે. જો છેલ્લા એક સપ્તાહમાં સોનાના ભાવની વાત કરીએ તો તે 2622.45 ડોલર પ્રતિ ઔંસ હતી. તેનો અર્થ એ કે તેની કિંમત ઔંસ દીઠ 50 ડોલર કરતાં વધુ ઘટી છે.

સોનાની કિંમત અને ડોલર વચ્ચેનો સંબંધ

હકીકતમાં જ્યારે અન્ય દેશોની કરન્સી સામે યુએસ ડોલરનું મૂલ્ય મજબૂત થાય છે, ત્યારે સોનાની કિંમતમાં ઘટાડો જોવા મળે છે. કારણ કે તે દેશોએ સોનું ખરીદવા માટે ઊંચા ભાવ ચૂકવવા પડે છે. આ કારણે સોનું ખરીદનારા દેશો સોનાની ખરીદીમાં ઘટાડો કરે છે. આવી સ્થિતિમાં જ્યારે માંગ ઘટે છે, ત્યારે તેની કિંમત આપોઆપ ઘટી જાય છે.

અમદાવાદ: ધંધુકાના આકરૂ ગામે લોકકલા મ્યુઝિયમનું લોકાર્પણ, જાણો
અમદાવાદ: ધંધુકાના આકરૂ ગામે લોકકલા મ્યુઝિયમનું લોકાર્પણ, જાણો
ખ્યાતિનો વધુ એક કાંડ, સુરેન્દ્રનગરના એક વ્યક્તિનું પણ થયુ હતુ મોત
ખ્યાતિનો વધુ એક કાંડ, સુરેન્દ્રનગરના એક વ્યક્તિનું પણ થયુ હતુ મોત
ખ્યાતિ હોસ્પિટલના ડો. પ્રશાંત વજીરાણીના વધુ એક કાંડનો ખુલાસો
ખ્યાતિ હોસ્પિટલના ડો. પ્રશાંત વજીરાણીના વધુ એક કાંડનો ખુલાસો
ઈસનપુરમાં જૂથ વચ્ચે અથડામણ, પોલીસ પકડે તે પહેલા જ અસામાજિક તત્વો ફરાર
ઈસનપુરમાં જૂથ વચ્ચે અથડામણ, પોલીસ પકડે તે પહેલા જ અસામાજિક તત્વો ફરાર
મોટીદાઉમાં 2 પોલીસકર્મીને નડ્યો અકસ્માત, એકનું મોત
મોટીદાઉમાં 2 પોલીસકર્મીને નડ્યો અકસ્માત, એકનું મોત
ભરુચના વાગરામાં આવેલી પોસ્ટ ઓફિસમાં તસ્કરો ત્રાટક્યા
ભરુચના વાગરામાં આવેલી પોસ્ટ ઓફિસમાં તસ્કરો ત્રાટક્યા
રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણી 28 વર્ષ બાદ યોજાઈ
રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણી 28 વર્ષ બાદ યોજાઈ
આ 5 ભાગ્યશાળી રાશિઓને આજે મોટો લાભના સંકેત
આ 5 ભાગ્યશાળી રાશિઓને આજે મોટો લાભના સંકેત
દેવગઢ બારીયાના ગુણા ગામે ડ્રોનની મદદથી ગાંજાની ખેતી ઝડપાઈ
દેવગઢ બારીયાના ગુણા ગામે ડ્રોનની મદદથી ગાંજાની ખેતી ઝડપાઈ
ગુજરાતવાસીઓ કડકડતી ઠંડી માટે તૈયાર રહેજો, આ વિસ્તારમાં પડશે વધુ ઠંડી
ગુજરાતવાસીઓ કડકડતી ઠંડી માટે તૈયાર રહેજો, આ વિસ્તારમાં પડશે વધુ ઠંડી
g clip-path="url(#clip0_868_265)">