AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price Today : રૂપિયો નબળો પડતા સોનું ઉછળ્યું, જાણો આજે 1 તોલા સોનાની શું છે કિંમત

Gold Price Today : ભારતીય બુલિયન બજારોની જેમ આજે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતોજ્યારે ચાંદીના ભાવમાં કોઈ ખાસ ફેરફાર થયો ન હતો.

Gold Price Today : રૂપિયો નબળો પડતા સોનું  ઉછળ્યું, જાણો આજે 1 તોલા સોનાની શું  છે કિંમત
Symbolic Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 12, 2021 | 8:18 PM
Share

Gold Price Today : ઇન્ડિયન બુલિયન માર્કેટમાં આજે 12 ઓક્ટોબર, 2021 ના ​​રોજ સોનાના ભાવમાં તેજીનું વલણ જોવા મળ્યું હતું. બીજી તરફ ચાંદીના ભાવમાં આજે ઘટાડો નોંધવામાં આવ્યો છે. ભારતીય બુલિયન બજારોની જેમ આજે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતોજ્યારે ચાંદીના ભાવમાં કોઈ ખાસ ફેરફાર થયો ન હતો.

સોનું કેમ ઉછળ્યું ? HDFC સિક્યોરિટીઝના વરિષ્ઠ વિશ્લેષક (કોમોડિટીઝ) તપન પટેલે જણાવ્યું હતું કે કોમોડિટી એક્સચેન્જ પર સોનાના હાજર ભાવમાં સ્થિરતાની અસર બુલિયન બજારમાં સોનાના ભાવ પર જોવા મળી છે. તે જ સમયે આજે સવારે ફોરેક્સ માર્કેટમાં ડોલર સામે રૂપિયો 6 પૈસાના ઘટાડા સાથે 75.42 ના સ્તર પર કારોબાર કરી રહ્યો હતો તેના કારણે સોનાના ભાવમાં ઉછાળો નોંધાયો છે.

એક નજર આજના સોનાના ભાવ ઉપર

MCX GOLD    47284.00  +233.00 (0.50%) –  20:00 વાગે

ગુજરાતમાં 10 ગ્રામ સોનાના ભાવ આ મુજબ છે AHMEDABAD 999         48795 RAJKOT 999                   48816 (સોર્સ : આરવ બુલિયન)

દેશના ચાર મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે CHENNAI                 48320 MUMBAI                  47020 DELHI                      50510 KOLKATA                49200 (સોર્સ : ગુડરિટર્ન્સ)

દેશના અન્ય મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે BANGLORE           48160 HYDRABAD          48160 PUNE                      47800 JAYPUR                 48170 PATNA                  47800 NAGPUR               47030 (સોર્સ : ગુડરિટર્ન્સ)

વિશ્વના દેશોમાં સોનાના ભાવ ઉપર કરો એક નજર DUBAI                 43588 AMERICA          42655 AUSTRALIA     42750 CHINA               42623 (સોર્સ : ગોલ્ડપ્રાઇસઇન્ડિયા)

મિસ્ડ કોલ દ્વારા સોનાનો રેટ જાણો તમને જણાવી દઈએ કે તમે ઘરે બેઠા આ દર સરળતાથી જાણી શકો છો. આ માટે તમારે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કોલ આપવો પડશે અને તમારા ફોન પર એક મેસેજ આવશે જેમાં તમે લેટેસ્ટ રેટ ચેક કરી શકો છો.

આ રીતે તમે સોનાની શુદ્ધતા ચકાસી શકો છો હવે જો તમારે સોનાની શુદ્ધતા તપાસવી હોય તો આ માટે સરકાર દ્વારા એક એપ બનાવવામાં આવી છે. ‘BIS Care app’ દ્વારા ગ્રાહકો સોનાની શુદ્ધતા ચકાસી શકે છે. આ એપ દ્વારા તમે માત્ર સોનાની શુદ્ધતની ચકાસણી જ નહિ પણ તમે તેનાથી સંબંધિત કોઈપણ ફરિયાદ પણ કરી શકો છો. આ એપમાં લાયસન્સ, રજીસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોવાનું જણાય તો ગ્રાહક તેના વિશે તરત જ ફરિયાદ કરી શકે છે.

આ પણ વાંચો : અર્થતંત્ર માટે ચિંતાના સમાચાર : ક્રૂડ 7 વર્ષની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યું તો રૂપિયો 15 મહિનાની નીચી સપાટીએ સરક્યો,શું છે નિષ્ણાંતોનું અનુમાન?

આ પણ વાંચો : શું Corona ની ત્રીજી લહેરના ભય વચ્ચે સરકાર ફરી દેશવ્યાપી Lockdown લાગુ કરી રહી છે? જાણો શું છે હકીકત

Follow Us
નવસારીમાં ઓપરેશન મ્યુલ હન્ટ 2.0: 91 કરોડના કૌભાંડમાં બે સાયબર ઠગ ઝડપાય
નવસારીમાં ઓપરેશન મ્યુલ હન્ટ 2.0: 91 કરોડના કૌભાંડમાં બે સાયબર ઠગ ઝડપાય
બાબા બાગેશ્વરને ચેલેન્જ કરનાર પુરુષોત્તમ પીપળીયાની રાજકોટમાં અટકાયત
બાબા બાગેશ્વરને ચેલેન્જ કરનાર પુરુષોત્તમ પીપળીયાની રાજકોટમાં અટકાયત
ચાતક નજરે વરસાદની રાહ જોતા રાજ્યવાસીઓ માટે રાહતના સમાચાર............
ચાતક નજરે વરસાદની રાહ જોતા રાજ્યવાસીઓ માટે રાહતના સમાચાર............
ચાંદલોડિયા અન્ડર બ્રિજ બન્યો જનતાના માથાનો દુખાવો, 3 વર્ષથી કામ અધૂરું
ચાંદલોડિયા અન્ડર બ્રિજ બન્યો જનતાના માથાનો દુખાવો, 3 વર્ષથી કામ અધૂરું
રાજુલામાં ખાનગી શાળાઓની જોહુકમી સામે શિક્ષણ વિભાગે કરી લાલ આંખ
રાજુલામાં ખાનગી શાળાઓની જોહુકમી સામે શિક્ષણ વિભાગે કરી લાલ આંખ
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">