GOLD : સોનાની આયાત એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં 7.9 અબજ ડોલરના રેકોર્ડ સ્તરે નોંધાઈ, નિકાસમાં પણ આવ્યો ઉછાળો

સોનું ખરીદવનો હાલ શ્રેષ્ઠ સમય મનાય છે. સોનાના ભાવ(MCX)માં સારો ઘટાડો જોવા મળી રહ્યો છે. સોનું રૂ 47526 પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચ્યું છે નિષ્ણાંતોના મતે કિંમતી ધાતુના ભાવમાં ઘટાડો કામચલાઉ છે. તેથી રોકાણકારોએ તેને એક તક તરીકે જોવું જોઈએ.

GOLD : સોનાની આયાત એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં 7.9 અબજ ડોલરના રેકોર્ડ સ્તરે નોંધાઈ,  નિકાસમાં પણ આવ્યો ઉછાળો
symbolic image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 26, 2021 | 7:22 AM

રોકાણની બાબતમાં સોનાને શરૂઆતથી જ એક સારો વિકલ્પ માનવામાં આવે છે. તે દેશની ચાલુ ખાતાની ખાધને પણ અસર કરે છે. કોરોનાકાળમાં ઘણા ઉતાર-ચઢાવ જોવા મળ્યા છે. એપ્રિલથી જૂન 2021 ના ક્વાર્ટરમાં સોનાની આયાતમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે.સોનાની આયાત વધીને 7.9 અબજ ડોલર એટલેકે રૂ. 58,572.99 કરોડ થઈ છે.

વાણિજ્ય મંત્રાલયના આંકડા મુજબ કોરાના વાયરસથી દેશવ્યાપી પ્રતિબંધને કારણે પાછલા નાણાકીય વર્ષમાં સોનાની આયાત ઘટીને 68.8 કરોડ ડોલર મુજબ રૂ. 5,208.41 કરોડ થઈ ગઈ છે. એપ્રિલથી જૂન 2021 ના ક્વાર્ટરમાં ચાંદીની આયાત 93.7 ટકા ઘટીને 39.4 કરોડ ડોલર થઈ છે. પરંતુ ચાલુ નાણાકીય વર્ષમાં એપ્રિલ-જૂન દરમિયાન સોનાની આયાતમાં આટલા વધારા સાથે દેશની વેપાર ખાધ એટલે કે આયાત અને નિકાસ વચ્ચેનું અંતર વધીને લગભગ 31 અબજ ડોલર થયું છે.

દેશમાં 800 થી 900 ટન સોનું વાર્ષિક આયાત કરવામાં આવે છે ભારતને સોનાનો સૌથી મોટો આયાત કરનાર દેશ માનવામાં આવે છે. ભારત વાર્ષિક 800-900 ટન સોનું આયાત કરે છે. અહીં આયાત મુખ્યત્વે ઝવેરાત ઉદ્યોગની માંગને પહોંચી વળવા કરવામાં આવે છે. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રણ મહિના દરમિયાન રત્ન અને ઝવેરાતની નિકાસ વૃદ્ધિના પગલે 9.1 અબજ ડોલર નોંધાઈ છે જયારે ગયા વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં તે 2.7 અબજ ડોલર હતી.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

સોનાની કિંમત શું છે સોનું ખરીદવનો હાલ શ્રેષ્ઠ સમય મનાય છે. સોનાના ભાવ(MCX)માં સારો ઘટાડો જોવા મળી રહ્યો છે. સોનું રૂ 47526 પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચ્યું છે નિષ્ણાંતોના મતે કિંમતી ધાતુના ભાવમાં ઘટાડો કામચલાઉ છે. તેથી રોકાણકારોએ તેને એક તક તરીકે જોવું જોઈએ.સોનાનો ભાવ ટૂંક સમયમાં ઉછાળો આવી શકે છે અને વલણ ઉલટા પછી એક મહિનામાં 10 ગ્રામ દીઠ, 48,500 પર પહોંચશે.

Latest News Updates

'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
g clip-path="url(#clip0_868_265)">