GOLD : લગ્નસિઝનમાં સોનું થયું સસ્તું, 7 મહિનામાં આશરે 11 હજાર ભાવ ઘટયાં

GOLD : લગ્નોની સિઝન શરૂ થતાં જ લોકોને સસ્તા સોનાની મોટી ભેટ મળી છે. છેલ્લા સાત મહિનામાં સોનાનું મુલ્ય રૂ.10,887 ઘટયું છે.

| Updated on: Mar 03, 2021 | 4:16 PM

GOLD : લગ્નોની સિઝન શરૂ થતાં જ લોકોને સસ્તા સોનાની મોટી ભેટ મળી છે. છેલ્લા સાત મહિનામાં સોનાનું મુલ્ય રૂ.10,887 ઘટયું છે. આ વર્ષે પહેલી જાન્યુઆરીથી અત્યાર સુધી સરાફા બજારમાં સોનું રૂ. 4,963 સસ્તું થયું છે. મંગળવારે પ્રતિ દસ ગ્રામ સોનાની કિંમત રૂ.45,239 રહી છે. જે 31 ડિસેમ્બર 2020ના રોજ રૂ.50,202 હતી. આ વર્ષે અત્યાર સુધી ઝવેરાતી સોનું પણ પ્રતિ દસ ગ્રામ રૂ.45,913 થી રૂ.4,474 સસ્તું થયું છે.

Follow Us:
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video

કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ

અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ

ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી

આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO

રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત

શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ

વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત

રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર

ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો

g clip-path="url(#clip0_868_265)">