AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Global Market : ભારતીય શેરબજારમાં તેજી યથાવત રહેશે કે લાગશે બ્રેક? કરો એક નજર વૈશ્વિક બજારના સંકેત તરફ

Global Market : ભારતીય શેરબજાર ટ્રેડિંગ સપ્તાહના ત્રીજા દિવસે એટલેકે 5 જુલાઈએ ફ્લેટ ખુલી શકે છે. GIFT NIFTY  મામૂલી અપટ્રેન્ડ સાથે ટ્રેડ થઈ રહ્યો છે. જ્યારે એશિયન અને અમેરિકન માર્કેટમાં નરમાશ છે. ડૉલર ઈન્ડેક્સ પણ 103ની નીચેની રેન્જમાં ટ્રેડ થઈ રહ્યો છે. આ પહેલા મંગળવારે બજારો રેકોર્ડ ઊંચાઈ પર બંધ થયા હતા.

Global Market : ભારતીય શેરબજારમાં તેજી યથાવત રહેશે કે લાગશે બ્રેક? કરો એક નજર વૈશ્વિક બજારના સંકેત તરફ
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 05, 2023 | 8:13 AM
Share

Global Market : ભારતીય શેરબજાર ટ્રેડિંગ સપ્તાહના ત્રીજા દિવસે એટલેકે 5 જુલાઈએ ફ્લેટ ખુલી શકે છે. GIFT NIFTY  મામૂલી અપટ્રેન્ડ સાથે ટ્રેડ થઈ રહ્યો છે. જ્યારે એશિયન અને અમેરિકન માર્કેટમાં નરમાશ છે. ડૉલર ઈન્ડેક્સ પણ 103ની નીચેની રેન્જમાં ટ્રેડ થઈ રહ્યો છે. આ પહેલા મંગળવારે બજારો રેકોર્ડ ઊંચાઈ પર બંધ થયા હતા. BSE સેન્સેક્સ 274 પોઈન્ટ વધીને 65,479 પર બંધ રહ્યો હતો. ટ્રેડિંગના અંતે બજાજ ફાઇનાન્સ અને બજાજ ફિનસર્વ બજારના સ્ટાર પર્ફોર્મર્સ હતા. બજાજ ફાઇનાન્સ 7.17 ટકા અને બજાજ ફિનસર્વ 5.76 ટકાના વધારા સાથે રૂ. 1629 પર બંધ થયા હતા. ટેક મહિન્દ્રા 2.39 ટકા, સન ફાર્મા 1.61 ટકા, એનટીપીસી 1.54 ટકા, ટાઇટન કંપની 1.39 ટકાના વધારા સાથે બંધ થયા હતા. બીજી તરફ શેરબજારની તેજી છતાં ભારતી એરટેલ 1.54 ટકા, એક્સિસ બેન્ક 1.18 ટકા, રિલાયન્સ 1.04 ટકા ઘટીને બંધ થયા હતા.

શેરબજાર નવી ઊંચાઈએ બંધ થતાં BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ પણ નવી ઊંચાઈએ બંધ થયું છે. મંગળવારના  ટ્રેડિંગના અંતે, BSE પર લિસ્ટેડ શેરોનું માર્કેટ કેપ અગાઉના સત્રમાં રૂ. 298.33 લાખ કરોડની સરખામણીએ રૂ. 298.65 લાખ કરોડ પર બંધ થયું હતું. આજના ટ્રેડિંગ સેશનમાં રોકાણકારોની સંપત્તિમાં રૂ. 32000 કરોડનો ઉછાળો આવ્યો છે.

વૈશ્વિક બજારની છેલ્લી સ્થિતિ (તારીખ 05-07-2023 , સવારે 08.05 વાગે અપડેટ )

Index Last High Low Chg. Chg. %
Dow Jones Industrial Average 34418.47 34465.6 34286.54 10.87 0.03%
S&P 500 4455.59 4456.46 4442.29 5.21 0.12%
NASDAQ Composite 13816.77 13839.09 13773.41 28.85 0.21%
US Small Cap 2000 1896.78 1898.6 1885.63 8.05 0.43%
CBOE Volatility Index 13.7 13.71 13.52 0.13 0.96%
S&P/TSX Composite 20204.87 20227.65 20176.63 49.58 0.25%
Bovespa 119076 119678 118830 -596 -0.50%
S&P/BMV IPC 53930.86 54501.58 53863.86 -468.24 -0.86%
DAX 16039.17 16103.95 16023.72 -41.87 -0.26%
FTSE 100 7519.72 7547.38 7518.36 -7.54 -0.10%
CAC 40 7369.93 7401.46 7368.97 -16.77 -0.23%
Euro Stoxx 50 4390.99 4412.54 4389.52 -7.16 -0.16%
AEX 778.72 780.81 777.45 2.28 0.29%
IBEX 35 9588.4 9649.8 9580.9 -56.4 -0.58%
FTSE MIB 28386.88 28557.61 28382.57 -60.02 -0.21%
SMI 11217.34 11261.31 11208.28 -1.81 -0.02%
PSI 5966.65 5999.6 5966.65 -21.53 -0.36%
BEL 20 3558.79 3571.76 3541.76 16.45 0.46%
ATX 3205.93 3210.73 3164.92 27.53 0.87%
OMX Stockholm 30 2295.93 2301.84 2290.29 1.33 0.06%
OMX Copenhagen 25 1823.79 1828.43 1813.22 9.29 0.51%
MOEX Russia 2808.22 2808.22 2776.79 14.29 0.51%
RTSI 987.43 994.86 974.05 -5.51 -0.55%
WIG20 2056.53 2081.01 2055.01 -21.93 -1.05%
Budapest SE 50351.4 50553 50244.91 -154.33 -0.31%
BIST 100 6003.9 6076.72 5980.08 -11.39 -0.19%
TA 35 1767.17 1768.07 1758.68 8.74 0.50%
Tadawul All Share 11618.72 11618.72 11552.6 73.59 0.64%
Nikkei 225 33309.5 33387 33034.5 -113.02 -0.34%
S&P/ASX 200 7258.4 7281.8 7252.5 -20.6 -0.28%
Dow Jones New Zealand 335.36 335.88 334.42 -0.5 -0.15%
Shanghai Composite 3231.8 3241.84 3225.98 -13.55 -0.42%
SZSE Component 11088.32 11129.12 11082.91 -41.98 -0.38%
FTSE China A50 12594.82 12729.61 12572.24 -132.78 -1.04%
Dow Jones Shanghai 451.92 453.86 451.48 -1.94 -0.43%
Hang Seng 19218 19407 19155 -197.68 -1.02%
Taiwan Weighted 17062.97 17153.17 17062.69 -77.8 -0.45%
SET Index 1515.31 1520.02 1502.5 8.47 0.56%
KOSPI 2586.64 2601.99 2582.3 -6.67 -0.26%
Jakarta Stock Exchange Composite Index 6691.4 6702.17 6676.93 9.65 0.14%
Nifty 50 19389 19434.15 19300 66.45 0.34%
BSE Sensex 30 65479.05 65672.97 65171.06 274 0.42%
PSEi Composite 6477.25 6509.2 6474.51 -37.22 -0.57%
Karachi 100 43502.89 44511.52 43488.38 -400.4 -0.91%
VN 30 1128.68 1131.8 1128.36 0.68 0.06%
CSE All-Share 10120.26 10120.26 9442.97 677.31 7.17%

એશિયા-પેસિફિક બજારો મોટાભાગે ઘટી ગયા કારણ કે રોકાણકારોએ પ્રદેશમાંથી સેવાઓની પ્રવૃત્તિ પર ખાનગી સર્વેક્ષણોની રજૂઆતને પચાવી હતી. ઑગસ્ટ માટે ટોચના નિકાસકારો સાઉદી અરેબિયા અને રશિયા દ્વારા જાહેર કરાયેલા આઉટપુટ કટના કારણે બળતણની માંગમાં ઘટાડો થવાના કારણે વૈશ્વિક આર્થિક મંદીની આશંકાથી બુધવારે તેલના ભાવમાં ઘટાડો થયો હતો. યુએસ ફેડરલ રિઝર્વની લેટેસ્ટ મોનેટરી પોલિસી મીટિંગ મિનિટ્સ અને અન્ય આર્થિક ડેટાના પ્રકાશન પહેલાં બુધવારે સોનામાં સ્થિરતા રહી હતી જેમાં મજબૂત ડોલરના ભાવને નિયંત્રણમાં રાખવામાં આવ્યા હતા.

અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
બાલાસિનોર પંથકમાંથી ઝડપાયો 2.37 કરોડનો ગાંજો, 1ની ધરપકડ
બાલાસિનોર પંથકમાંથી ઝડપાયો 2.37 કરોડનો ગાંજો, 1ની ધરપકડ
ભરૂચમાં બાઈક અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં મહિલાનું મોત
ભરૂચમાં બાઈક અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં મહિલાનું મોત
વલસાડમાં ઔરંગા નદી પર નવ નિર્મિત બ્રિજનો સ્લેબ ધરાશાયી, 4 મજૂરો દબાયા
વલસાડમાં ઔરંગા નદી પર નવ નિર્મિત બ્રિજનો સ્લેબ ધરાશાયી, 4 મજૂરો દબાયા
અનેક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડીની કરી આગાહી
અનેક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડીની કરી આગાહી
કઈ રાશિના જાતકોને અચાનક ધનલાભ અને કોને સાવધાની રાખવી જરૂરી, જુઓ Video
કઈ રાશિના જાતકોને અચાનક ધનલાભ અને કોને સાવધાની રાખવી જરૂરી, જુઓ Video
મોલના ચેન્જિંગ રૂમમાં રહેલા અરીસાની પાછળ ક્યાંક હિડન કેમેરા તો નથીને?
મોલના ચેન્જિંગ રૂમમાં રહેલા અરીસાની પાછળ ક્યાંક હિડન કેમેરા તો નથીને?
અરૂણાચલ પ્રદેશના યુવકને ગમી ગયુ આ ગુજરાતી ગીત- જુઓ Video
અરૂણાચલ પ્રદેશના યુવકને ગમી ગયુ આ ગુજરાતી ગીત- જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">