Global Market : વૈશ્વિક બજારમાં જોરદાર તેજી, ભારતીય શેરબજાર સારી સ્થિતિમાં ખુલી શકે છે
Global Market : કારોબારી સપ્તાહના અંતિમ દિવસે ભારતીય શેરબજારોમાં સારી વૃદ્ધિ જોવા મળી શકે છે. વિશ્વભરના શેરબજારોમાં સારી સ્થિતિ જોવા મળી છે. એશિયાઈ બજારોમાં જાપાનનો નિક્કી અને કોરિયાનો કોસ્પી ઈન્ડેક્સ લગભગ 1-1 ટકાની મજબૂતી સાથે કારોબાર કરી રહ્યા છે.
Global Market : કારોબારી સપ્તાહના અંતિમ દિવસે ભારતીય શેરબજાર(Share Market)માં સારી વૃદ્ધિ જોવા મળી શકે છે. વિશ્વભરના શેરબજારોમાં સારી સ્થિતિ જોવા મળી છે. એશિયાઈ બજારોમાં જાપાનનો નિક્કી અને કોરિયાનો કોસ્પી ઈન્ડેક્સ લગભગ 1-1 ટકાની મજબૂતી સાથે કારોબાર કરી રહ્યા છે. યુએસ ફ્યુચર્સ માર્કેટમાં ડાઉ, નાસ્ડેક અને એસએન્ડપી ફુટ ઈન્ડેક્સ પણ લીલા નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે. સ્વિસ બજારોમાંથી મળેલા મિશ્ર સંકેતો વચ્ચે ભારતીય બજારમાં ગુરુવારે સતત બીજા દિવસે ઘટાડો જોવા મળ્યો હતો. સ્થાનિક શેરબજારમાં બે દિવસથી પ્રોફિટ-બુકિંગ જોવા મળી રહ્યું હતું જેના કારણે બંને મુખ્ય સ્થાનિક સૂચકાંકો BSE સેન્સેક્સ અને NSE નિફ્ટીમાં આજના કારોબારના અંત પછી ઘટાડો થયો છે.
યુએસ બજારોમાં મજબૂત રિબાઉન્ડ
- DOW ધીમી શરૂઆત પછી તેજી
- DOW તળિયેથી 350 પોઈન્ટ સુધર્યા બાદ 150 પોઈન્ટ વધીને બંધ રહ્યો હતો
- IT સેક્ટરની તેજી યથાવત , NASDAQ 1.3% વધ્યો
- એપલ, મેટાના શેરમાં સારી ખરીદી
- એનર્જી શેર્સમાં સૌથી વધુ ખરીદી
- ડેના સોદા પર કોંગ્રેસની મહોરથી બજારમાં રાહત
- યુએસ સેનેટમાં ટૂંક સમયમાં ડીલ પર મતદાન શક્ય છે
- આજના મે નો જોબ ડેટા આવશે
- મે મહિનામાં 1.8-1.9 લાખ નવી નોકરીઓ ઉમેરવાનો અંદાજ
- બેરોજગારી 3.4% થી વધીને 3.5% થવાની આગાહી
વૈશ્વિક બજારની છેલ્લી સ્થિતિ (તારીખ 02-06-2023 , સવારે 07.35 વાગે અપડેટ )
Index | Last | High | Low | Chg. | Chg. % |
Dow Jones | 33,061.57 | 33,167.75 | 32,704.51 | 153.3 | 0.47% |
S&P 500 | 4,221.02 | 4,232.43 | 4,171.64 | 41.19 | 0.99% |
Nasdaq | 13,100.98 | 13,141.83 | 12,903.63 | 165.7 | 1.28% |
Small Cap 2000 | 1,767.94 | 1,773.01 | 1,744.37 | 18.29 | 1.05% |
S&P 500 VIX | 15.65 | 17.55 | 15.58 | -2.29 | -12.76% |
S&P/TSX | 19,672.25 | 19,735.18 | 19,542.63 | 100.01 | 0.51% |
Bovespa | 110,565.00 | 110,745.00 | 108,335.00 | 2,230 | 2.06% |
S&P/BMV IPC | 52,724.03 | 53,134.86 | 52,687.43 | -12.23 | -0.02% |
DAX | 15,853.66 | 15,863.41 | 15,734.86 | 189.64 | 1.21% |
FTSE 100 | 7,490.27 | 7,498.59 | 7,445.30 | 44.13 | 0.59% |
CAC 40 | 7,137.43 | 7,171.60 | 7,090.46 | 38.73 | 0.55% |
Euro Stoxx 50 | 4,257.61 | 4,271.37 | 4,222.56 | 39.57 | 0.94% |
AEX | 756.35 | 758.02 | 752.55 | 7.49 | 1.00% |
IBEX 35 | 9,167.50 | 9,181.60 | 9,105.90 | 117.3 | 1.30% |
FTSE MIB | 26,575.69 | 26,582.72 | 26,277.60 | 524.36 | 2.01% |
SMI | 11,296.28 | 11,324.54 | 11,246.19 | 78.39 | 0.70% |
PSI | 5,802.17 | 5,812.30 | 5,758.32 | 72.77 | 1.27% |
BEL 20 | 3,551.92 | 3,566.73 | 3,531.95 | 15.13 | 0.43% |
ATX | 3,062.13 | 3,071.05 | 3,039.73 | 19.52 | 0.64% |
OMXS30 | 2,252.43 | 2,257.15 | 2,238.39 | 17.47 | 0.78% |
OMXC25 | 1,808.78 | 1,820.42 | 1,798.99 | 6.15 | 0.34% |
MOEX | 2,721.73 | 2,729.97 | 2,709.33 | 4.09 | 0.15% |
RTSI | 1,061.89 | 1,062.90 | 1,054.71 | 6.48 | 0.61% |
WIG20 | 1,946.21 | 1,949.50 | 1,902.02 | 51.73 | 2.73% |
Budapest SE | 46,850.16 | 47,388.39 | 46,730.92 | -412.18 | -0.87% |
BIST 100 | 4,959.80 | 5,007.07 | 4,928.63 | 72.89 | 1.49% |
TA 35 | 1,729.35 | 1,751.89 | 1,728.79 | -15.57 | -0.89% |
Tadawul All Share | 11,014.95 | 11,085.70 | 11,014.95 | 0.82 | 0.01% |
Nikkei 225 | 31,385.00 | 31,422.50 | 31,272.50 | 236.99 | 0.76% |
S&P/ASX 200 | 7,128.70 | 7,165.80 | 7,110.80 | 17.9 | 0.25% |
DJ New Zealand | 331.73 | 333.2 | 331.39 | -0.71 | -0.21% |
Shanghai | 3,218.19 | 3,224.22 | 3,211.74 | 13.56 | 0.42% |
SZSE Component | 10,892.59 | 10,915.27 | 10,875.31 | 56.7 | 0.52% |
China A50 | 12,484.12 | 12,503.56 | 12,385.33 | 98.79 | 0.80% |
DJ Shanghai | 451.25 | 451.27 | 448.43 | 2.82 | 0.63% |
Hang Seng | 18,696.00 | 18,748.00 | 18,556.00 | 479.09 | 2.63% |
Taiwan Weighted | 16,659.81 | 16,667.24 | 16,525.00 | 147.16 | 0.89% |
SET | 1,521.40 | 1,536.76 | 1,521.31 | -12.14 | -0.79% |
KOSPI | 2,594.69 | 2,595.14 | 2,583.88 | 25.52 | 0.99% |
IDX Composite | 6,633.26 | 6,657.65 | 6,562.96 | -3.16 | -0.05% |
Nifty 50 | 18,487.75 | 18,580.30 | 18,464.55 | -46.65 | -0.25% |
BSE Sensex | 62,428.54 | 62,762.41 | 62,359.14 | -193.7 | -0.31% |
PSEi Composite | 6,472.78 | 6,472.78 | 6,449.97 | 42.2 | 0.66% |
Karachi 100 | 41,273.72 | 41,481.54 | 41,226.95 | -64.1 | -0.16% |
VN 30 | 1,068.09 | 1,068.09 | 1,060.29 | 0 | 0.00% |
CSE All-Share | 8,691.61 | 8,700.12 | 8,555.17 | 136.44 | 1.59% |
ભારતીય શેરબજારનો કારોબાર
છેલ્લા સત્રના કારોબારમાં સેન્સેક્સની 30માંથી 13 કંપનીઓને નુકસાન થયું જ્યારે 17 કંપનીઓના શેર મજબૂતી સાથે બંધ થયા છે. ભારતી એરટેલમાં સૌથી વધુ 3.65 ટકાનો ઘટાડો થયો હતો.કોટક મહિન્દ્રા બેન્કના શેરમાં પણ 3 ટકાથી વધુનો ઘટાડો થયો હતો.
આ પણ વાંચો : આ કંપનીએ સ્ટોક સ્પ્લિટ સાથે ડિવિડન્ડની જાહેરાત કરી, જાણો છેલ્લાં 1 વર્ષમાં રોકાણકારોને કેટલું મળ્યું છે રિટર્ન?