Global Market : મજબૂત સંકેત સાથે DOW JONES 189 અને SGX NIFTY 176 ઉછળ્યાં

વૈશ્વિક બજાર (Global Market) આજે મુજબૂત સંકેત આપી રહ્યા છે. અમેરિકાના બજાર તેજી દર્જ કરી બંધ થયા છે. DOW JONES 189 અંક વધારા સાથે બંધ થયો છે. એશિયામાં પણ પ્રારંભિક સારી સ્થિતિ દેખાઈ રહી છે.

Global Market : મજબૂત સંકેત સાથે DOW JONES 189 અને SGX NIFTY 176 ઉછળ્યાં
Global Market
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Mar 18, 2021 | 9:33 AM

વૈશ્વિક બજાર (Global Market) આજે મુજબૂત સંકેત આપી રહ્યા છે. અમેરિકાના બજાર તેજી દર્જ કરી બંધ થયા છે. DOW JONES 189 અંક વધારા સાથે બંધ થયો છે. એશિયામાં પણ પ્રારંભિક સારી સ્થિતિ દેખાઈ રહી છે. SGX NIFTY 176 અંક ઉછાળા સાથે કારોબાર આગળ ધપાવી રહ્યો છે.

અમેરિકી બજારોમાં ડાઓ જોંસ 189.42 અંક એટલે કે 0.58 ટકાની મજબૂતીની સાથે 33,015.37 ના સ્તર પર બંધ થયા છે. નાસ્ડેક 53.63 અંક વધારાની સાથે 13,525.20 ના સ્તર પર બંધ થયા છે. એસએન્ડપી 500 ઈન્ડેક્સ 11.41 અંક મુજબ 0.29 ટકાની મજબૂતીની સાથે 3,974.12 ના સ્તર પર બંધ થયા છે.

એશિયાઈ બજારમાં આજે મજબૂતી સાથે કારોબાર જોવા મળી રહ્યો છે. જાપાનના બજાર નિક્કેઈ 488.13 અંક મજબૂતી સાથે 30,402.46 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. એસજીએક્સ નિફ્ટી 176.50 અંક એટલે કે 1.19 ટકાના વધારાની સાથે 14,948 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. આજે સ્ટ્રેટ્સ ટાઇમ્સમાં 1.10 ટકાની મજબૂતી જ્યારે હેંગ સેંગ 1.55 ટકાના ઉછાળાના પગલે 29,483.13 ના સ્તર પર છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

કોરિયાઈ બજાર કોસ્પી 1.23 ટકાના વધારાના કારણે 3,084.98 ના સ્તર પર પહોંચ્યો છે. તાઇવાનના બજાર 155.24 અંકની મજબૂતીની સાથે 16,371.06 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. શંઘાઈ કંપોઝિટ 0.49 ટકા વધારાની સાથે 3,462.54 ના સ્તર પર છે.

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">