AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GOOGLEથી લઈને YOUTUBE સુધી વિશ્વની ટોચની 20 કંપનીઓની સત્તાના સુકાન ભારતીયોના હાથમાં, Elon Musk એ કહ્યું વાહ…

ચંદ્રયાન 3(Chandrayaan 3)ની સફળતાએ વૈશ્વિક ફલક ઉપર ભારત અને ભારતીયોની આગવી છાપ ઉભી કરી છે. વૈશ્વિક ક્રાંતિમાં ભારત હવે અહમ રોલ અદા કરી રહ્યું છે. ભારતીય મૂળના એક્ઝિક્યુટિવ્સ(CEO)વિશ્વની અગ્રણી કંપનીઓમાં ટોચના હોદ્દા પર બિરાજમાન છે.

GOOGLEથી લઈને YOUTUBE સુધી વિશ્વની ટોચની 20 કંપનીઓની સત્તાના સુકાન ભારતીયોના હાથમાં, Elon Musk એ કહ્યું વાહ...
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 28, 2023 | 10:05 AM
Share

Indian Origin CEO: ચંદ્રયાન 3(Chandrayaan 3)ની સફળતાએ વૈશ્વિક ફલક ઉપર ભારત અને ભારતીયોની આગવી છાપ ઉભી કરી છે. વૈશ્વિક ક્રાંતિમાં ભારત હવે અહમ રોલ અદા કરી રહ્યું છે. ભારતીય મૂળના એક્ઝિક્યુટિવ્સ(CEO)વિશ્વની અગ્રણી કંપનીઓમાં ટોચના હોદ્દા પર બિરાજમાન છે.

વર્લ્ડ ઓફ સ્ટેટિસ્ટિક્સે(World of Statistics) ભારતીય મૂળના 21 ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર્સ (CEO)ની યાદી જાહેર કરી છે જેમાં ગૂગલ(Google)થી લઈને યુટ્યુબ(Youtube) સુધીની મોટી કંપનીઓની કમાન ભારતીયોના હાથમાં છે.

વર્લ્ડ ઓફ સ્ટેટિસ્ટિક્સ પર જાહેર કરાયેલી યાદી જોઈને ટેસ્લા(Tesla)ના સીઈઓ ઈલોન મસ્ક(Elon Musk) પણ ચિંતિત છે. આ મોટી કંપનીઓમાં ટોચના હોદ્દા પર ભારતીયોને બિરાજમાન જોઈને તેમણે પોકહ્યું  કે તે પ્રભાવશાળી છે. તમને જણાવી દઈએ કે, ભારતીય મૂળના વૈભવ તનેજા (Vaibhav Taneja) ટેસ્લાના નવા ચીફ ફાયનાન્સિયલ ઓફિસર(Tesla CFO) બન્યા છે જે થોડા દિવસો પહેલા જચેરી કિર્કહોર્ન પોતાના પદ પરથી હટી ગયા હતા.

 ચાર કંપનીઓમાં મહિલા CEO ના હાથમાં કમાન

વર્લ્ડ ઓફ સ્ટેટિસ્ટિક્સે 21 કંપનીઓને લિસ્ટ કરી છે જેમાં અજય બંગા વિશ્વ બેંકના પ્રમુખ છે, જ્યારે બાકીની 20 કંપનીઓમાં ભારતીયો સીઈઓ છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે મોટી કંપનીઓમાં ભારતીય મૂળના CEOની સંખ્યા ઝડપથી વધી રહી છે. આ સિદ્ધિઓનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે ચાર કંપનીઓમાં મહિલાઓને સીઈઓ બનાવવામાં આવી છે.

મોટી કંપનીઓના હોદ્દા બિરાજમાન ભારતીય

  • Ajay Banga (World Bank)
  • Sanjay Mehrotra (Micron)
  • Shantun Narayan (Adobe)
  • Satya Nadella (Microsoft)
  • Sundar Pichai (Google
  • Jai Chowdhury (Jscaler)
  • Arvind Krishna (IBM)
  • Neil Mohan (YouTube)
  • George Kurien (NetApp)
  • Lina Nair (French Fashion)
  • Laxman Narasimhan (Starbucks)
  • Anjali Sood (Vimeo)
  • Rangarajan Raghuram (VMware)
  • Ravi Kumar S (Cognizant)
  • Vimal Kapoor (Honeywell)
  • Revathi Advaiti (Flex)
  • Vasant Narasimhan (Novartis)
  • Sanjay Jha (Motorola Mobility)
  • Vivek Shankaran (Albertson)
  • Jayashree Ullal (Eristra Networks)
  • Nikesh Arora (Palo Alto

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">