સરકારની BOI અને સેન્ટ્રલ બેંક સહિત 4 બેંકોને વેચવાના અણસાર, જાણો શું છે સરકારની યોજના

કેન્દ્ર સરકારે ખાનગીકરણ માટે મધ્યમ કદની 4 બેન્કોને શોર્ટલિસ્ટ કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ટૂંક સમયમાં તેમને સરકારીથી ખાનગી બનાવવામાં આવી શકે છે.

સરકારની BOI અને સેન્ટ્રલ બેંક સહિત 4 બેંકોને વેચવાના અણસાર, જાણો શું છે સરકારની યોજના
Bank
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Feb 16, 2021 | 8:34 AM

Bank Privatisation: કેન્દ્ર સરકારે ખાનગીકરણ માટે મધ્યમ કદની 4 બેન્કોને શોર્ટલિસ્ટ કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ટૂંક સમયમાં તેમને સરકારીથી ખાનગી બનાવવામાં આવી શકે છે. ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબ ખાનગીકરણ માટે સરકાર દ્વારા શોર્ટલિસ્ટ કરવામાં આવેલી સરકારી બેંકોમાં, બેંક ઓફ મહારાષ્ટ્ર (Bank of Maharashtra), બેંક ઓફ ઇન્ડિયા (BoI), ઇન્ડિયન ઓવરસીઝ બેંક (IOB) અને સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા (Central Bank) ના નામ શામેલ છે. સરકાર જાહેર ક્ષેત્રની બેંકોમાં હિસ્સો વેચીને આવકમાં વધારો કરવા માંગે છે જેથી સરકારી યોજનાઓ પર નાણાંનો ઉપયોગ થઈ શકે.

જો કે, હજારો કર્મચારીઓ ધરાવતા બેન્કિંગ ક્ષેત્રે ખાનગીકરણ એ રાજકીય રીતે જોખમી નોકરી છે કારણ કે તેનાથી નોકરીઓનું સંકટ ઉભું થઈ શકે છે. બેંક યુનિયનોના એક અંદાજ મુજબ, બેંક ઓફ ઇન્ડિયામાં લગભગ 50000 કર્મચારી છે. તે જ સમયે, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયામાં 33000 કર્મચારીઓ છે, બેન્ક ઓફ મહારાષ્ટ્રમાં લગભગ 13000 કર્મચારીઓ અને ઇન્ડિયન ઓવરસીઝ બેંકમાં 26000 કર્મચારી છે. સૂત્રો કહે છે કે બેંક ઓફ મહારાષ્ટ્રમાં ઓછા સ્ટાફ હોવાને કારણે તેનું ખાનગીકરણ સરળ થઈ શકે છે અને કદાચ તેને પહેલા ખાનગી બનાવશે.

નવા નાણાકીય વર્ષમાં બે બેન્કને ખાનગી બનાવવામાં આવશે સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, નાણાકીય વર્ષ 2021-22માં આ 4 માંથી 2 શોર્ટલિસ્ટ થયેલ બેંકોનું ખાનગીકરણ કરવામાં આવશે. સરકાર બેન્કિંગ ક્ષેત્રમાં ખાનગીકરણના પ્રથમ તબક્કા હેઠળ મધ્ય-કદની અને નાની બેંકોમાં હિસ્સેદારી વેચવાનું વિચારી રહી છે. આગામી વર્ષોમાં સરકાર દેશની મોટી બેંકો પર પણ દાવ લગાવી શકે છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

હાલની સરકારી બેંક >> ભારતીય સ્ટેટ બેંક (SBI) >> સેન્ટ્રલ બેંક >> બેંક ઓફ ઇન્ડિયા >> બેંક ઓફ મહારાષ્ટ્ર >> યુકો બેંક >> પંજાબ અને સિંધ બેંક >> ઇન્ડિયન ઓવરસીઝ બેંક >> બેંક ઓફ બરોડા + દેના બેંક + વિજયા બેંક >> પંજાબ નેશનલ બેંક + ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ + યુનાઇટેડ બેંક >> કેનરા બેંક + સિન્ડિકેટ બેંક >> યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયા + આંધ્ર બેંક + કોર્પોરેશન બેંક >> અલ્હાબાદ બેંક + ઇન્ડિયન બેંક

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">