EPFOએ આ મહત્વપૂર્ણ નિયમમાં કર્યો ફેરફાર, વહેલી તકે PF એકાઉન્ટ કરાવો અપડેટ નહીતો પડશો મુશ્કેલીમાં

EPFOના 6 કરોડ સબસ્ક્રાઇબર્સ માટે મહત્વપૂર્ણ સમાચાર છે. સંસ્થાએ એક નિયમ બદલ્યો છે જેનથી નોકરિયાતો માટે મુશ્કેલી ઉભી થઇ શકે છે.

EPFOએ આ મહત્વપૂર્ણ નિયમમાં કર્યો ફેરફાર, વહેલી તકે PF એકાઉન્ટ કરાવો અપડેટ નહીતો પડશો મુશ્કેલીમાં
EPFO
Follow Us:
| Updated on: Jun 09, 2021 | 8:36 AM

EPFOના 6 કરોડ સબસ્ક્રાઇબર્સ માટે મહત્વપૂર્ણ સમાચાર છે. સંસ્થાએ એક નિયમ બદલ્યો છે જેનથી નોકરિયાતો માટે મુશ્કેલી ઉભી થઇ શકે છે. સંગઠનેPF ખાતાના યુનિવર્સલ એકાઉન્ટ નંબર (Universal account number – UAN) ને Aadhaar કાર્ડ સાથે લિંક કરવું જરૂરી બનાવ્યું છે. આ માટે EPFOએ સોશિયલ સિક્યુરિટી કોડ 2020 ની કલમ 142 માં ફેરફાર કર્યા છે. આનાથી ઇElectronic Challan cum Return (ECR) ફાઇલિંગ પ્રોટોકોલ બદલવામાં આવ્યો છે.

EPFOએ તેની તાજેતરની ટવીટમાં જણાવ્યું છે કે 1 જૂન 2021 બાદ એમ્પ્લોયર તે જ કર્મચારીનું ECR ફાઇલ કરી શકશે, જેમના UAN – Aadhaar લિંક હશે. જેમના આધાર અપડેટ થયા નથી તેમનો ECR અલગથી ભરવામાં આવશે. બાદમાં તે કર્મચારીની UAN સાથે આધાર લિંક કરી શકે છે.

કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'

શું અસર પડશે? જો આધાર તમારા ખાતા સાથે જોડાયેલ નથી તો EPFO કર્મચારીના ખાતામાં આવતા કંપનીના યોગદાનને રોકી શકે છે. તે ત્યારે જ કાર્યરત કરવામાં સક્ષમ હશે જ્યારે તમારા પીએફ એકાઉન્ટ સાથે આધાર લિંક થશે. તેથી જો તમે પીએફ ખાતામાં આધાર નંબર આપ્યો નથી તો આ કાર્ય ઝડપથી પૂર્ણ કરો.

12 લાખ નવા સભ્યો ઉમેરાયા રાષ્ટ્રીય આંકડાકીય કચેરી (NSO) દ્વારા બહાર પાડવામાં આવેલા એક તાજેતરના અહેવાલ મુજબ આ વર્ષે માર્ચ મહિનામાં 12.24 લાખ નવા સભ્યો ઇપીએફઓની યોજનાઓમાં જોડાયા છે. ફેબ્રુઆરીમાં આ યોજનાઓ સાથે 11.77 લાખ નવા કર્મચારીઓ જોડાયા હતા. જો કે, છેલ્લા નાણાકીય વર્ષમાં ESIC માં જોડાનારા સભ્યોની સંખ્યામાં 24 ટકાનો ઘટાડો થયો હતો. આ સમયગાળા દરમિયાન ESIC ની યોજનાઓમાં 1.15 કરોડ નવા કર્મચારીઓને ઉમેરવામાં આવ્યા છે. નાણાકીય વર્ષ 2019-20માં તેમની સંખ્યા 1.50 કરોડ હતી.

કેવી રીતે આધાર અપડેટ કરશો કર્મચારીના આધારને અપડેટ કરવાની જવાબદારી કંપની મેનેજમેન્ટની છે. ઇપીએફઓ દ્વારા આ અંગે ઘણી વખત સૂચના આપવામાં આવી છે. જો આધાર લિંક થયેલ નથી તો કર્મચારી પીએફ ખાતામાં એ જ રકમ દેખાશે જે તેના પગાર અને મોંઘવારી ભથ્થામાંથી આવે છે.

આધાર લિંક કરવાની પ્રક્રિયા >> પીએફ એકાઉન્ટમાં આધાર જોડવા માટે epfindia.gov.in ની મુલાકાત લો >> ઓનલાઇન સેવાઓમાં ઇ-કેવાયસી પોર્ટલ પર ક્લિક કરો >> હવે આધાર નંબર દાખલ કરો અને મોબાઈલ નંબર આપો જેના ઉપર ઓટીપી આવશે. >> ફરી એકવાર આધાર નંબર દાખલ કરો. ઓટીપી વેરિફિકેશન કરો >> ત્રીજી વખત ઓટીપી, આધાર નંબર અને મોબાઇલ ફોન નંબર દાખલ કર્યા પછી આધાર તમારા પીએફ એકાઉન્ટ સાથે લિંક થશે.

Latest News Updates

અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
આદિવાસી વિસ્તારમાં વધુ મતદાન એ જાગૃતિ દર્શાવે છે : સી આર પાટીલ
આદિવાસી વિસ્તારમાં વધુ મતદાન એ જાગૃતિ દર્શાવે છે : સી આર પાટીલ
g clip-path="url(#clip0_868_265)">