AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

EPFO વર્ષ 2019-20 માટે ખાતાઓમાં 8.5% વ્યાજ જમા કરશે, જાણો ચકાસણીની રીત

એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન EPFO નાણાકીય વર્ષ 2019 – 20 માટે લગભગ છ કરોડ કર્મચારીઓના ખાતાઓમાં 8.5 ટકાની વ્યાજ ઉમેરશે. EPFOના આ નિર્ણયથી દેશભરના કર્મચારીઓ ખુશીની લહેર છવાઈ છે.  EPFO એ 8.15 ટકા અને 0.35 ટકાના બે હપ્તામાં વ્યાજ ચૂકવવાનો નિર્ણય કર્યો છે. સૂત્રો અનુસાર શ્રમ મંત્રાલયે નાણા મંત્રાલયને 2019-20 માટે એકસાથે EPF માં 8.5 […]

EPFO વર્ષ 2019-20 માટે ખાતાઓમાં 8.5% વ્યાજ જમા કરશે, જાણો ચકાસણીની રીત
EPFO
Ankit Modi
| Edited By: | Updated on: Dec 17, 2020 | 9:15 AM
Share

એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન EPFO નાણાકીય વર્ષ 2019 – 20 માટે લગભગ છ કરોડ કર્મચારીઓના ખાતાઓમાં 8.5 ટકાની વ્યાજ ઉમેરશે. EPFOના આ નિર્ણયથી દેશભરના કર્મચારીઓ ખુશીની લહેર છવાઈ છે.  EPFO એ 8.15 ટકા અને 0.35 ટકાના બે હપ્તામાં વ્યાજ ચૂકવવાનો નિર્ણય કર્યો છે.

EPFO will deposit 8.5% interest in the accounts for the year 2019-20,

સૂત્રો અનુસાર શ્રમ મંત્રાલયે નાણા મંત્રાલયને 2019-20 માટે એકસાથે EPF માં 8.5 ટકા વ્યાજ આપવાનો પ્રસ્તાવ મોકલ્યો છે. આ પ્રસ્તાવ પર નાણાં મંત્રાલયની મંજૂરી થોડા દિવસોમાં અપેક્ષિત છે. આ મહિને વ્યાજ જમા કરવામાં આવશે. અગાઉ નાણાં મંત્રાલયે પાછલા નાણાકીય વર્ષ માટે વ્યાજ અંગે થોડી સ્પષ્ટતા માંગી હતી જે આપવામાં આવી છે.

શ્રમ પ્રધાન ગેંગવારની આગેવાની હેઠળના EPFOના સર્વોચ્ચ નિર્ણય લેતી સંસ્થા સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટી (CBT) ની બેઠકમાં 2019-20 માટે EPF પરના 8.5 ટકા વ્યાજ દરને મંજૂરી આપવામાં આવી હતી.  CBT એ નિર્ણય લીધો હતો કે વ્યાજ બે હપ્તામાં ખાતામાં જમા કરવામાં આવશે. આ બે હપ્તા ૮.૧૫ ટકા અને ૦.૩૫ ટકાના રહેશે.

આ ચાર પદ્ધતિ દ્વારા આપ EPFO  અંગેની વિગતો અને બેલેન્સ જાણી શકો છો

Missed call service સભ્યો તેમના નોંધાયેલા મોબાઇલ નંબર પરથી ‘011-22901406’ પર મિસ કોલ આપીને તેમની વિગતો EPFO પાસેથી મેળવી શકે છે. કોલ બે રિંગ્સ પછી આપમેળે ડિસ્કનેક્ટ થશે. આ સેવા નિ: શુલ્ક છે. આ સેવા મેળવવા માટે નોંધાયેલા સભ્યની KYC પૂર્ણ હોવી જોઈએ.

EPF balance via SMS EPFOHO ટાઇપ કરીને 7738299899 પર મોકલો. સુવિધા 10 ભાષાઓમાં ઉપલબ્ધ છે. ગુજરાતીમાં સંદેશ મેળવવા માટે ‘EPFOHO UAN GUJ’ ટાઇપ કરવું પડશે . મેસેજ  7738299899 પર મોકલો.

EPFO portal EPFO મેમ્બર પોર્ટલ પર જાતે નોંધણી કરાવ્યા પછી UAN અને પાસવર્ડનો ઉપયોગ કરીને – https://passbook.epfindia.gov.in/MemberPassBook/Login# પાસબુક જોવાની મંજૂરી મેળવે છે.

Umang app EPFO સભ્યો તેમના ખાતાનું બેલેન્સ ‘ઉમંગ’ મોબાઇલ એપ્લિકેશન દ્વારા EPF સ્ટેટમેન્ટ મારફતે જોઈ શકે છે. employee centric services પર જાઓ અને view passbookપર ક્લિક કરો. તમારું UAN અને OTP દાખલ કરી માહિતી જાણી શકો છો

"ક્લબિંગ પણ કરે છે અને ભજન પણ ગાય છે": RSS પ્રચાર પ્રમુખ સુનિલ આંબેકર
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
g clip-path="url(#clip0_868_265)">