શું તમે Maruti Grand Vitara કાર ખરીદવા માંગો છો ? તો રાજસ્થાન કરતા ગુજરાતમાં મળશે સસ્તી, જાણો કેટલો થશે ફાયદો

જો તમે મારુતિ Grand Vitara કાર ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમને આ કાર રાજસ્થાનની સરખામણીએ ગુજરાતમાં સસ્તી મળશે. રાજસ્થાન કરતા ગુજરાતમાંથી આ કાર ખરીદવાથી તમને ફાયદો થશે.

શું તમે Maruti Grand Vitara કાર ખરીદવા માંગો છો ? તો રાજસ્થાન કરતા ગુજરાતમાં મળશે સસ્તી, જાણો કેટલો થશે ફાયદો
Do you want to buy a Maruti Grand Vitara car? So it will be cheaper in Gujarat than in Rajasthan
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 29, 2023 | 3:14 PM

 Maruti Grand Vitara  : મોટાભાગના લોકો માટે પોતાના જીવનની પ્રથમ કાર ખરીદવી સ્વપ્ન સમાન હોય છે. જોકે, કારની કિંમતો સાંભળીને જ લોકો કાર ખરીદવાનું ઘણીવાર ટાળતા હોય છે. પરંતુ જો તમે કાર ખરીદવા માટે યોગ્ય સ્થળ પસંદ કરશો તો તમને ચોક્કસ ફાયદો થશે. આજે અમે તમને એ જણાવીશું કે Maruti Grand Vitara કાર ખરીદવા માંગો છો તો તમને રાજસ્થાન કરતા ગુજરાતમાં કેટલો ફાયદો થશે.

ગુજરાતમાંથી આ કાર ખરીદવાથી રૂ.55 હજારનો થશે ફાયદો

જો તમે મારુતિ Grand Vitara કાર ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમને આ કાર રાજસ્થાનની સરખામણીએ ગુજરાતમાં સસ્તી મળશે. આ માટે અમે ચેક કર્યું તો જાણવા મળ્યું કે Maruti Grand Vitaraની ગુજરાતના પાલનપુરમાં ઓન રોડ કિંમત રૂ.11,95,865 છે, તો રાજસ્થાનના આબુ રોડ પર આજ કારની કિંમત રૂ.12,50,367 છે. તેથી જો તમે મારુતિ Grand Vitara કાર ખરીદવાનું વિચારી રહ્યા છો. તો તમને રાજસ્થાન કરતા ગુજરાતમાંથી ખરીદવાથી રૂ.55 હજારનો ફાયદો થશે.

Maruti Grand Vitara

Maruti Grand Vitara

આ પણ વાંચો Tomato Price: આ રાજ્યમાં ટામેટા ફરી મોંઘા થયા, એક સપ્તાહમાં ભાવમાં થયો 100 રૂપિયાનો વધારો

સર્વ પિતૃ અમાસ પર કરો આ ઉપાયો,પિતૃઓ આપશે આશીર્વાદ!
15 દિવસ સતત ખાલી પેટ જીરાનું પાણી પીવાથી જાણો શું થાય છે?
દવાઓ કરતાં પણ વધુ અસરકારક છે આ 4 છોડ ! અનેક રોગોનો રામબાણ ઈલાજ
શું દારૂ પીધા પછી ઘી ખાવાથી નશો નથી ચડતો ?
Black Pepper : માત્ર 1 કાળા મરી ખાવાથી સ્વાસ્થ્ય પર થાય છે આ અસર
એકાદશીનું વ્રત કેમ કરવું જોઈએ, ઇન્દ્રેશજી મહારાજે જણાવ્યું કારણ

જો તમે રાજસ્થાનમાં રહો છો અને Maruti Grand Vitara ખરીદવા માંગો છો તો તમારા માટે ગુજરાતમાંથી આ કાર ખરીદવી લાભદાયી છે. કારણ કે આ કાર પર તમને રૂ.55 હજાર સુધીનો ફાયદો થશે. રાજસ્થાન ગુજરાત સાથે બોર્ડર પર ધરાવતું હોવાથી તમે સરળતાથી ખરીદી પણ શકશો.

Maruti Grand Vitara

Maruti Grand Vitara

રાજસ્થાન કરતા ગુજરાતમાં કારની કિંમતમાં તફાવત

Maruti Grand Vitaraની સિગ્મા વેરિઅન્ટની કિંમત જણાવી છે. આ પ્રમાણે તમે તમારી પસંદગીના મોડલની ગાડી ખરીદશો તો તેમાં પણ તમને રાજસ્થાન કરતા ગુજરાતમાં તેની કિંમતમાં તફાવત જોવા મળશે. Grand Vitaraનું સિગ્મા વેરિઅન્ટ એ સૌથી સસ્તું મોડલ છે. જેમાં સૌથી ઉંચું મોડલ Alpha+ છે. જે તમને ગુજરાતમાં રૂ.19 લાખ મળશે. જ્યારે રાજસ્થાનમાં તેની કિંમત 19.83 લાખ છે. આ મોડલમાં પણ તમને રૂ.83 હજારનો ફાયદો થશે.

બિઝનેસના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો.

Accident: દ્વારકાના બરડીયા નજીક ભયંકર અકસ્માત, 7 લોકોના મોત, 14 ઘાયલ
Accident: દ્વારકાના બરડીયા નજીક ભયંકર અકસ્માત, 7 લોકોના મોત, 14 ઘાયલ
સુરત જિલ્લામાં કોઝવે ઓવરટોપીંગના કારણે 7 રસ્તાઓ થયા ઠપ્પ
સુરત જિલ્લામાં કોઝવે ઓવરટોપીંગના કારણે 7 રસ્તાઓ થયા ઠપ્પ
સોમનાથ મંદિર પાછળની સરકારી જમીન પરના દબાણો દૂર કરાયા
સોમનાથ મંદિર પાછળની સરકારી જમીન પરના દબાણો દૂર કરાયા
ગાંધીનગરના પીપળજમાં મોડી રાત્રે દીપડો દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ
ગાંધીનગરના પીપળજમાં મોડી રાત્રે દીપડો દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ
નવરાત્રિમા મોડી રાત સુધી ગરબા રમી શકશે ખેલૈયા, ગુજરાત સરકારની જાહેરાત
નવરાત્રિમા મોડી રાત સુધી ગરબા રમી શકશે ખેલૈયા, ગુજરાત સરકારની જાહેરાત
નકલી અધિકારીઓ બાદ ગોંડલ સ્ટેટના નકલી રાજા ફરતા હોવાનો દાવો
નકલી અધિકારીઓ બાદ ગોંડલ સ્ટેટના નકલી રાજા ફરતા હોવાનો દાવો
Rajkot : ફુલઝર નદી બે કાંઠે વહેતી થતા રૌદ્ર રૂપ જોવા મળ્યું
Rajkot : ફુલઝર નદી બે કાંઠે વહેતી થતા રૌદ્ર રૂપ જોવા મળ્યું
સુરતમાં પ્રિનવરાત્રીમાં આ ખાસ થીમ સાથે ઘુમ્યા ગરબે
સુરતમાં પ્રિનવરાત્રીમાં આ ખાસ થીમ સાથે ઘુમ્યા ગરબે
ઉપરવાસમાં ભારે વરસાદથી નર્મદા ડેમની સપાટી 138.44 મીટરે પહોંચી
ઉપરવાસમાં ભારે વરસાદથી નર્મદા ડેમની સપાટી 138.44 મીટરે પહોંચી
ખંભાળિયા પંથકમાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો, રસ્તા પર ફરી વળ્યા પાણી
ખંભાળિયા પંથકમાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો, રસ્તા પર ફરી વળ્યા પાણી
g clip-path="url(#clip0_868_265)">