બર્ગર કિંગ IPOના શેરની ફાળવણીની સ્થિતિ આપ ઓનલાઈન ચકાસી શકો છો, જાણો રીત

ફાસ્ટ-ફૂડ ચેઇન બર્ગર કિંગ ઈન્ડિયાના આઇપીઓને રિટેલ રોકાણકારોનો જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે. રૂ. 810 કરોડના ઈશ્યૂ પહેલા દિવસે જ ત્રણ ગણો સબ્સ્ક્રાઇબ થઈ ગયો હતો. કંપનીએ ઈશ્યૂ ખુલવાના એક દિવસ પહેલા જ 1 ડિસેમ્બરના રોજ એન્કર ઈન્વેસ્ટર પાસેથી 364.5 કરોડ રૂપિયા એકત્રિત કર્યા છે. બર્ગર કિંગ્સનો 810 કરોડ રૂપિયાનો ઈશ્યૂ 2 ડિસેમ્બરના રોજ 3.13 વખત […]

બર્ગર કિંગ IPOના  શેરની ફાળવણીની સ્થિતિ આપ ઓનલાઈન ચકાસી શકો છો, જાણો રીત
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Jan 18, 2021 | 3:15 PM

ફાસ્ટ-ફૂડ ચેઇન બર્ગર કિંગ ઈન્ડિયાના આઇપીઓને રિટેલ રોકાણકારોનો જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે. રૂ. 810 કરોડના ઈશ્યૂ પહેલા દિવસે જ ત્રણ ગણો સબ્સ્ક્રાઇબ થઈ ગયો હતો. કંપનીએ ઈશ્યૂ ખુલવાના એક દિવસ પહેલા જ 1 ડિસેમ્બરના રોજ એન્કર ઈન્વેસ્ટર પાસેથી 364.5 કરોડ રૂપિયા એકત્રિત કર્યા છે. બર્ગર કિંગ્સનો 810 કરોડ રૂપિયાનો ઈશ્યૂ 2 ડિસેમ્બરના રોજ 3.13 વખત સબ્સ્ક્રાઇબ થયો હતો, જે એ યાદીમાં સ્થાન પામ્યો હતો જે આઈપીઓ પહેલા જ દિવસે સંપૂર્ણ સબ્સ્ક્રાઈબ થયા હતા.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ફાળવણીની કામગીરીને અંતિમ ઓપ અપાઈ રહ્યો છે

કંપનીએ જણાવ્યું છે કે મર્ચન્ટ બેન્કરો સાથે પરામર્શ કરીને આવતીકાલે ફાળવણીની કામગીરીને આખરી ઓપ આપશે. એકવાર તે થઈ ગયા પછી ગુરુવારે ASBA ખાતામાંથી નાણાં અનબ્લોકીંગ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

બર્ગર કિંગ આઈપીઓ લિસ્ટિંગ ડેટ

11 ડિસેમ્બરની આસપાસ શેર રોકાણકારોના ખાતામાં જમા કરાવશે, જ્યારે આ શેર્સ 14 ડિસેમ્બરે એક્સચેન્જમાં દાખલ કરાશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

બર્ગર કિંગ આઈપીઓ ફાળવણીની સ્થિતિ

રોકાણકારો તેમની અરજીની સ્થિતિ રજિસ્ટ્રારની વેબસાઈટ પર ચકાસી શકે છે, જે ફાળવણીની પ્રક્રિયા માટે જવાબદાર છે. રજિસ્ટ્રારની વેબસાઈટ પર સ્થિતિ તપાસવા માટે રોકાણકારોને ક્યાં તો પાન, એપ્લિકેશન નંબર અથવા ડીપી/ક્લાયંટ આઈડી દાખલ કરવાનો રહેશે. બીએસઈ અથવા એનએસઈ વેબસાઇટ દ્વારા પણ ફાળવણીની સ્થિતિ ચકાસી શકાય છે.

આ પણ વાંચો: આગામી ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં ભારતમાં ક્રિકેટ સીરીઝનું આયોજન, ઈંગ્લેન્ડ આવશે ભારત પ્રવાસે

રજિસ્ટ્રારની વેબસાઇટ પર બર્ગર કિંગ આઈપીઓ ફાળવણીની સ્થિતિ કેવી રીતે તપાસવી

1. રજિસ્ટ્રારની વેબસાઈટ એન્ટર કરી કંપનીનું નામ બર્ગર કિંગ ઈન્ડિયા પસંદ કરો. 2. તમારા પાન, એપ્લિકેશન નંબર, ડીપી / ક્લાયંટ આઈડી અથવા એકાઉન્ટ નંબર / આઈએફએસસી એન્ટર કરો. 3. કેપ્ચા દાખલ કરી સબમિટ કરો

બીએસઈ, એનએસઈ વેબસાઈટ પર ફાળવણીની સ્થિતિ કેવી રીતે તપાસવી.

1. બીએસઈ અથવા એનએસઈની વેબસાઈટ પર જાઓ. 2. ‘ઈક્વિટી’ પસંદ કરી ઈશ્યૂ નામ ‘બર્ગર કિંગ ઈન્ડિયા’ પસંદ કરો. 3. એપ્લિકેશન નંબર તેમજ પાન દાખલ કરી સર્ચ બટન પર ક્લિક કરો. 4.  રોકાણકારો આઈપીઓ દરમિયાન સબ્સ્ક્રાઇબ કરેલા શેરોની સંખ્યા અને પૃષ્ઠ પર ફાળવેલ શેર જોઈ શકે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
g clip-path="url(#clip0_868_265)">