BITCOIN માં આવ્યો ઉછાળો , એક સિક્કાની કિંમત ૬૨ હજારને પાર પહોંચી

કોરોનાની બીજી લહેરથી શેરના બજારમાં ભલે ઉથલપાથલ દેખાઈ રહી હોય પરંતુ તે વચ્ચે ક્રિપ્ટોકરન્સી(Crypto Currency)નું નવા રેકોર્ડ બનાવવાનું ચાલુ છે.

BITCOIN માં આવ્યો ઉછાળો , એક સિક્કાની કિંમત ૬૨ હજારને પાર પહોંચી
Bitcoin
Follow Us:
| Updated on: Apr 14, 2021 | 8:22 AM

કોરોનાની બીજી લહેરથી શેરના બજારમાં ભલે ઉથલપાથલ દેખાઈ રહી હોય પરંતુ તે વચ્ચે ક્રિપ્ટોકરન્સી(Crypto Currency)નું નવા રેકોર્ડ બનાવવાનું ચાલુ છે. મંગળવારે ક્રિપ્ટોકરન્સી બિટકોઇન(Bitcoin)માં જોરદાર ઉછાળો આવ્યો હતો. એક સિક્કાની કિંમત, 62,575 ને પાર પહોંચી ગઈ છે. આ સ્થિતિમાં તેમાં રોકાણ કરનારાઓને ઘણો ફાયદો થઈ રહ્યો છે.

નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર યુએસ પ્રમુખ જો બિડેનની 1.9 ટ્રિલિયન ડોલર આર્થિક સહાયની જાહેરાત બાદ વૈશ્વિક બજારમાં તેજી જોવા મળી છે. બિટકોઇનમાં ઉછાળા પાછળનું આ પણ એક કારણ છે. બિટકોઇન છેલ્લા કેટલાક સમયથી બજારમાં તેની પકડ સતત મજબૂત કરી રહ્યો છે જેના કારણે તે રોકાણકારોની પહેલી પસંદ રહે છે. એક વર્ષ પહેલા જ્યાં તેની કિંમત માત્ર 5000 ડોલર હતી હવે તેણે બધા રેકોર્ડ તોડી નાખ્યા છે.

તેજીના સંકેતો દેખાયાં હતા નોંધનીય છે કે થોડા સમય પહેલા ક્રિપ્ટોકરન્સીની માર્કેટ કેપમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને નિષ્ણાતોએ બિટકોઇનના ભાવમાં વધારાના સંકેત આપ્યા હતા. નિષ્ણાંતોએ કહ્યું હતું કે, જો તેની કિંમત 53,000 ડોલરની ઉપર રહી શકે છે તો તેની માર્કેટ કેપ 1 ટ્રિલિયન ડોલરની ઉપર રહેશે. આ એક મોટો રેકોર્ડ હશે. બિટકોઈનમાં લોકોના વધતા રોકાણ સાથે આ અનુમાન સાચા સાબિત થતા જોવા મળી રહ્યા છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

માર્કેટ કેપ 2 લાખ કરોડ પર પહોંચી ગઈ છે તાજેતરમાં રોકાણકારોના ક્રિપ્ટોકરન્સીમાં ભારે રોકાણને કારણે મોટો ઉછાળો જોવા મળ્યો હતો. માર્કેટ કેપ 2 ટ્રિલિયન ડોલરને પાર પહોંચી ગઈ છે જે તેની અત્યાર સુધીની સર્વોચ્ચ સપાટી હતી. ક્રિપ્ટોકરન્સીની માર્કેટ કેપમાં આ વધારામાં વિશ્વના સૌથી લોકપ્રિય ક્રિપ્ટોકરન્સી બિટકોઇન એ પણ મહત્વની ભૂમિકા નિભાવી છે. બિટકોઇન 1.4 ટકા તેજી સાથે 59,045 પર ટ્રેડ કરી રહ્યો હતો.

Latest News Updates

જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
g clip-path="url(#clip0_868_265)">