AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Biggest Stock Market Crashes : રોકાણકારોને રાતા પાણીએ રડાવનાર શેરબજારના કડાકાઓના ઇતિહાસ ઉપર કરો એક નજર

નબળા વૈશ્વિક સંકેતો સાથે ભારતીય શેરબજાર(Stock Market)ની જબરદસ્ત ઘટાડા સાથે શરૂઆત થઇ છે. પ્રારંભિક કારોબારમાં સેન્સેક્સ (Sensex)1750 અંક તૂટ્યો છે

Biggest Stock Market Crashes : રોકાણકારોને રાતા પાણીએ રડાવનાર શેરબજારના કડાકાઓના ઇતિહાસ ઉપર કરો એક નજર
Biggest Stock Market Crashes
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 20, 2021 | 1:28 PM
Share

Biggest Stock Market Crashes in India: સ્ટોક માર્કેટ ક્રેશએ સંપત્તિના વિનાશ અને રોકાણકારોની પીડાનું કારણ બને છે.જોકે કેટલાક લોકો માટે તક અને સ્થિતિસ્થાપકતાના સમયનું પણ પ્રતીક પણ બને છે. શેરબજારમાં ક્રેશ એ છે જ્યારે માર્કેટ ઇન્ડેક્સ એક દિવસ અથવા ટ્રેડિંગના થોડા દિવસોમાં ઝડપી અને અણધાર્યા ઘટાડાનો સામનો કરે ત્યારે ઉલ્લેખ કરાય છે.આજના કારોબારમાં સેન્સેક્સ (Sensex)1750 અંક તૂટ્યો છે જયારે નિફટી(Nifty) પણ 500 અંક કરતા વધુના ઘટાડા સાથે નજરે પડ્યો છે.

બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) ના ઇતિહાસમાં સેન્સેક્સના મોટા ઘટાડા ઉપર કરો એક નજર 

શુક્રવારે પણ મોટો ઘટાડો નોંધાયો હતો  છેલ્લા સત્રમાં શુક્રવારે સ્થાનિક શેરબજારમાં જોરદાર વેચવાલી જોવા મળી હતી. વૈશ્વિક કેન્દ્રીય બેંકો દ્વારા વ્યાજદરમાં વધારો કરવાના સંકેતો અને સમગ્ર વિશ્વમાં ઓમિક્રોન વેરિઅન્ટના વધતા કેસોએ બજારની ચિંતા વધારી છે. સેન્સેક્સમાં 889 પોઈન્ટની નબળાઈ આવી છે અને તે 57012 ના સ્તર પર બંધ થયો છે. નિફ્ટી 263 પોઈન્ટ ઘટીને 16985ની સપાટીએ બંધ રહ્યો હતો. આ દરમિયાન BSE પર લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપમાં લગભગ 4.5 લાખ કરોડનો ઘટાડો થયો છે. ટોપ લુઝર્સમાં INDUSINDBK, KOTAKBANK, HINDUNILVR, TITAN, MARUTI, ASIANPAINT, AXISBANK, BAJAJ-AUTO, BAJFINANCE, M&M અને ITCનો સમાવેશ થયો હતો.

આ પણ વાંચો : Future Group નાં શેર્સમાં 20 ટકા સુધી ઉછાળો નોંધાયો , જાણો શું છે કારણ

આ પણ વાંચો : Stock Update : ઓમિક્રોનના ભયની અસરના કારણે રોકાણકારોએ કારોબારની પહેલી મિનિટમાં 5.53 લાખ કરોડ રૂપિયા ગુમાવ્યા

Follow Us
રાજ્યસભાની બેઠકો માટે 50થી વધુ નામોની યાદી દિલ્હી મોકલાઈ
રાજ્યસભાની બેઠકો માટે 50થી વધુ નામોની યાદી દિલ્હી મોકલાઈ
સમગ્ર કેરળમાં આજથી બેસી ગયું નૈઋત્યનુ ચોમાસુ
સમગ્ર કેરળમાં આજથી બેસી ગયું નૈઋત્યનુ ચોમાસુ
24 કલાકમાં 424 ગેરકાયદે બાંગ્લાદેશીઓ ઝડપાયા, જુઓ Video
24 કલાકમાં 424 ગેરકાયદે બાંગ્લાદેશીઓ ઝડપાયા, જુઓ Video
જામકંડોણાની મહિલાની કેદારનાથમાં તબિયત લથડી
જામકંડોણાની મહિલાની કેદારનાથમાં તબિયત લથડી
પાટણમાં AC બ્લાસ્ટ થતા મહિલા પોલીસ કર્મીનું મોત ! જુઓ-Video
પાટણમાં AC બ્લાસ્ટ થતા મહિલા પોલીસ કર્મીનું મોત ! જુઓ-Video
એરફોર્સ જમીન પરના પ્રોજેક્ટમાંથી 15 લાખના લોખંડના સળિયા ચોરાયા
એરફોર્સ જમીન પરના પ્રોજેક્ટમાંથી 15 લાખના લોખંડના સળિયા ચોરાયા
સુરત મહાનગરપાલિકાનો આસિસ્ટન્ટ ઇજનેર લાંચ લેતા રંગે હાથે ઝડપાયો
સુરત મહાનગરપાલિકાનો આસિસ્ટન્ટ ઇજનેર લાંચ લેતા રંગે હાથે ઝડપાયો
પંચમહાલઃ સરકારી નોકરીના નામે 68 લાખની ઠગાઈ, ભેજાબાજ ભરત પરમાર ઝડપાયો
પંચમહાલઃ સરકારી નોકરીના નામે 68 લાખની ઠગાઈ, ભેજાબાજ ભરત પરમાર ઝડપાયો
ઉનાની સરકારી હોસ્પિટલમાં ઘુસ્યો આખલો, દર્દીઓમાં ફેલાયો ફફડાટ- Video
ઉનાની સરકારી હોસ્પિટલમાં ઘુસ્યો આખલો, દર્દીઓમાં ફેલાયો ફફડાટ- Video
અમદાવાદથી સાળંગપુર જતો માર્ગ બન્યો ખખડધજ, સત્વરે સમારકામની માગ
અમદાવાદથી સાળંગપુર જતો માર્ગ બન્યો ખખડધજ, સત્વરે સમારકામની માગ
g clip-path="url(#clip0_868_265)">