Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bank Holidays June 2023 : ₹2000ની નોટ બદલવા વિચારી રહ્યા છો? બેંકમાં જતા પહેલા આ લિસ્ટ તપાસો, જૂનમાં 12 દિવસ બેંક બંધ રહેશે

Bank Holidays June 2023 : જો તમે જૂન મહિનામાં કોઈ મહત્વપૂર્ણ કામ પૂર્ણ કરવા માટે બેંક જઈ રહ્યા છો તો ધ્યાનમાં રાખો કે આ મહિનામાં ઘણી રજાઓ છે. આવી સ્થિતિમાં જૂન 2023 માં બેંક રજાઓની યાદી ધ્યાનમાં ન રાખો તો   તમારે  મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. 

Bank Holidays June 2023 : ₹2000ની નોટ બદલવા વિચારી રહ્યા છો? બેંકમાં જતા  પહેલા આ લિસ્ટ તપાસો, જૂનમાં 12 દિવસ બેંક બંધ રહેશે
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 01, 2023 | 1:08 PM

Bank Holidays June 2023 : બેંક સામાન્ય લોકોના જીવનનો અભિન્ન અંગ છે. પૈસા ઉપાડવાથી લઈને જમા કરાવવા, ડ્રાફ્ટ જમા કરાવવા વગેરે માટે બેંકમાં જવું પડે છે. તાજેતરમાં RBIએ 2000 રૂપિયાની નોટ(2000 Rupee Note)ને ચલણમાંથી પાછી ખેંચવાનો નિર્ણય લીધો છે. આવી સ્થિતિમાં તમામ લોકોએ 30 સપ્ટેમ્બર સુધીમાં 2000 રૂપિયાની નોટ બેંક માં જમા કરાવવી પડશે. જો તમે પણ 2000 રૂપિયાની નોટ પરત કરવા માટે આવતા મહિને બેંક જવાનું વિચારી રહ્યા છો તો જાણી લો કે જૂનમાં કેટલા દિવસ બેંક હોલીડે રહેશે. આ મહિને બેંકોમાં ઘણી રજા છે.

જૂન 2023 માં આ દિવસે બેંકો બંધ રહેશે

  • 4 જૂન, 2023- રવિવારે દેશભરમાં બેંકો બંધ રહેશે
  • 10 જૂન, 2023- બીજા શનિવારના કારણે બેંકોમાં રજા રહેશે
  • 11 જૂન, 2023 – રવિવારના કારણે બેંક રજા
  • 15 જૂન, 2023- મિઝોરમ અને ઓડિશામાં રાજા સંક્રાંતિના કારણે બેંકો બંધ રહેશે
  • 18 જૂન, 2023- રવિવારે બેંકો બંધ રહેશે
  • 20 જૂન, 2023- ઓડિશામાં રથયાત્રાને કારણે બેંકો બંધ રહેશે
  • 24 જૂન, 2023- ચોથાને કારણે બેંકો બંધ રહેશે
  • 25 જૂન, 2023- રવિવારે દેશભરમાં બેંકો બંધ રહેશે
  • 26 જૂન, 2023- ત્રિપુરામાં ખાર્ચી પૂજાને કારણે બેંકો બંધ રહેશે
  • 28 જૂન, 2023- કેરળ, મહારાષ્ટ્ર, જમ્મુ અને કાશ્મીરમાં ઈદ ઉલ અઝહાને કારણે બેંકો બંધ રહેશે
  • 29 જૂન, 2023- ઈદ ઉલ અઝહા નિમિત્તે કેટલાક રાજ્યોમાં બેંકો બંધ રહેશે
  • 30 જૂન, 2023- મિઝોરમ, ઓડિશામાં રીમા ઈદ ઉલ અઝહા બેંકો બંધ રહેશે

આ પણ વાંચો : Breaking News Akash Ambani Daughter: અંબાણી પરિવારમાં ગુંજી કિલકારી, આકાશ-શ્લોકાના ઘરે થયું લક્ષ્મીનું આગમન

2000 ની નોટ બદલવા બેંક સુવિધા આપશે

RBIએ 2000ની નોટો બદલવા માટે કેટલીક માર્ગદર્શિકા પણ નક્કી કરી છે. પરંતુ સૌથી સારી વાત એ છે કે આ નોટોને મર્યાદામાં બદલવા માટે તમારે ન તો કોઈ ફોર્મ આપવું પડશે અને ન તો કોઈ આઈડી પ્રૂફ બતાવવાનું રહેશે. આરબીઆઈની ગાઈડલાઈન મુજબ જો કોઈ વ્યક્તિ 2000 રૂપિયાની 10 નોટો એટલે કે 20,000 રૂપિયા લઈને બેંક જાય છે, તો તેની નોટો કોઈપણ પૂછપરછ વગર બદલી દેવામાં આવશે. તે જ સમયે, એક દિવસમાં માત્ર 20,000 રૂપિયા સુધીની નોટ જ બદલી શકાશે.

Plant in pot : ઘરે પીસ લીલીનો છોડ ઉગાડવો છે ખૂબ જ સરળ, જાણો
Most Beautiful Girls : ભારતમાં અહીં છે સૌથી સુંદર છોકરીઓ
સેકન્ડ હેન્ડ કપડાં પહેરે છે આ સુપરસ્ટારનો દીકરો, જુઓ ફોટો
ઉનાળામાં દરરોજ સવારે ગુલકંદ ખાવાથી સ્વાસ્થ્ય પર શું અસર પડે છે?
Vastu Tips: આ જગ્યા પર ચોખા પર કપૂર નાખીને પ્રગટાવો, લક્ષ્મીજી થશે પ્રસન્ન
ઉનાળામાં નસકોરી ફુટે તો શું કરવું?

 આ પણ વાંચો: LPG Gas Cylinder Price : કોમર્શિયલ LPG GAS CYLINDER ના ભાવમાં ઘટાડો થયો,આજથી સિલિન્ડર 83.5 રૂપિયા સસ્તો મળશે

બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

લાતી પ્લોટ વિસ્તારમાંથી ઝડપાઈ 110 કિલો અખાદ્ય હિંગ કરાયો નાશ
લાતી પ્લોટ વિસ્તારમાંથી ઝડપાઈ 110 કિલો અખાદ્ય હિંગ કરાયો નાશ
ગોત્રી રોડ પર નશાની હાલતમાં સર્જ્યો અકસ્માત, CCTV આવ્યા સામે
ગોત્રી રોડ પર નશાની હાલતમાં સર્જ્યો અકસ્માત, CCTV આવ્યા સામે
સરકારે ચૂંટણીમાં તેમને ફાયદો થાય તેવી ટેકનિક બનાવી - ખડગે
સરકારે ચૂંટણીમાં તેમને ફાયદો થાય તેવી ટેકનિક બનાવી - ખડગે
આ 5 રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશન મળવાના સંકેત
આ 5 રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશન મળવાના સંકેત
ગુજરાતમાં ગરમીનો કહેર, આ જિલ્લાઓમાં રેડ એલર્ટની આગાહી
ગુજરાતમાં ગરમીનો કહેર, આ જિલ્લાઓમાં રેડ એલર્ટની આગાહી
કોંગ્રેસ પ્રિયંકા ગાંધીને બનાવી શકે છે ઈલેક્શન કમિટીની ચેરપર્સન- સૂત્ર
કોંગ્રેસ પ્રિયંકા ગાંધીને બનાવી શકે છે ઈલેક્શન કમિટીની ચેરપર્સન- સૂત્ર
હવે જમીનના હેતુફેરની પ્રક્રિયા થશે સરળ, સરકારે કર્યા આ ચાર મોટા નિર્ણય
હવે જમીનના હેતુફેરની પ્રક્રિયા થશે સરળ, સરકારે કર્યા આ ચાર મોટા નિર્ણય
"કોંગ્રેસની વર્કિગ કમિટીમાં જિલ્લાધ્યક્ષોને વધુ સશક્ત બનાવવા ચર્ચા"
અનુસૂચિત જાતિ સરકારી કન્યા છાત્રાયલમાં હોબાળો
અનુસૂચિત જાતિ સરકારી કન્યા છાત્રાયલમાં હોબાળો
કાળઝાળ ગરમીના પગલે સિવિલ હોસ્પિટલ તંત્ર સજ્જ, 20 બેડનો વોર્ડ કરાયો ઉભો
કાળઝાળ ગરમીના પગલે સિવિલ હોસ્પિટલ તંત્ર સજ્જ, 20 બેડનો વોર્ડ કરાયો ઉભો
g clip-path="url(#clip0_868_265)">