Bank Holiday : જો આપણી પાસે બેન્કને લગતું કામ હોય તો કરી લો પ્લાનિંગ, મે મહિનામાં આટલા દિવસ બંધ રહેશે બેન્ક

Bank Holiday : જો તમારી પાસે મે મહિનામાં બેંક સાથે સંબંધિત કોઈ કામ છે તો તમારે આજે જ પ્લાનિંગ કરી લો. આવતીકાલથી બેંક ગુજરાત સહીત અન્ય રાજ્યમાં સતત બે દિવસ તો જમ્મુ અને શ્રીનગરમાં 3 દિવસ માટે બંધ રહેશે.

Bank Holiday : જો આપણી પાસે બેન્કને લગતું કામ હોય તો કરી લો પ્લાનિંગ, મે મહિનામાં આટલા દિવસ બંધ રહેશે બેન્ક
બેંકની ફાઈલ તસ્વીર
Follow Us:
| Updated on: May 06, 2021 | 8:44 AM

Bank Holiday : જો તમારી પાસે મે મહિનામાં બેંક સાથે સંબંધિત કોઈ કામ છે તો તમારે આજે જ પ્લાનિંગ કરી લો. આવતીકાલથી બેંક ગુજરાત સહીત અન્ય રાજ્યમાં સતત બે દિવસ તો જમ્મુ અને શ્રીનગરમાં 3 દિવસ માટે બંધ રહેશે. એટલે કે, તમે બેંક શાખાને લગતા કામ કરી શકશો નહીં. બેંકની રજાઓની યાદી RBI દ્વારા જારી કરવામાં આવે છે. આમાં રાજ્ય મુજબ બેંકોની રજાઓ જાહેર કરવામાં આવે છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા જારી કરવામાં આવેલી રજાઓ મુજબ મે મહિનામાં સાપ્તાહિક રજાઓ, રાષ્ટ્રીય રજાઓ સહિત 12 દિવસ બેન્ક માટે બંધ રહેવાની છે.

ચાલુ સપ્તહમાં કયા દિવસો અને શા માટે બેંકો બંધ રહેશે

>> 7 મે – શુક્રવાર – જમાત-ઉલ-વિદા (જમ્મુ અને શ્રીનગર બેંક ખુલશે નહીં) >> 8 મે – શનિવાર – સાપ્તાહિક રજા >> 9 મે – રવિવાર – સાપ્તાહિક રજા

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

મે મહિનામાં Bank Holiday ની યાદી ઉપર કરો એક નજર

>> 13 મે – ગુરુવાર – ઇદ (શ્રીનગર, જમ્મુ, નાગપુર અને કાનપુરમાં બેંકો ઇદના તહેવારના કારણે રજા રહેશે.) >> 14 મે – શુક્રવાર – પરશુરામ જયંતિ / ઇદ / અક્ષય તૃતીયા (જમ્મુ, મુંબઇ, નાગપુરમાં આ દિવસે બેંકો ખુલ્લી રહેશે.) >> 16 મે – રવિવાર – સાપ્તાહિક રજા >> 22 મે – શનિવાર – સાપ્તાહિક રજા >> 23 મે – રવિવાર – સાપ્તાહિક રજા >> 26 મે – ગુરુવાર – બુદ્ધ પૂર્ણિમા >> 30 મે – રવિવાર – સાપ્તાહિક રજા

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">