AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમૂલનું દૂધ પીનારા લોકો માટે ખાસ સૂચનાઃ દૂધ લેવા જાઓ ત્યારે 2 રૂપિયા વધારે લઈ જવા પડશે, બાકી દૂધની થેલી નહીં મળે

અમૂલ દ્વારા સોમવારના દિવસ એટલે 20 મેથી દૂધના ભાવમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે. અમૂલે દૂધમાં લીટરે 2 રુપિયા ભાવ વધારો કર્યો છે અને આ નવો ભાવ વધારો મંગળવાર સવારથી અમલમાં આવી જશે. તમે સવારમાં દૂધ ખરીદવા જશો ત્યારે લીટરના 2 રુપિયા વધારે ચૂકવવા પડશે. આ નિર્ણયના કારણે સામાન્ય લોકોને વધારે અસર થશે.   આ […]

અમૂલનું દૂધ પીનારા લોકો માટે ખાસ સૂચનાઃ દૂધ લેવા જાઓ ત્યારે 2 રૂપિયા વધારે લઈ જવા પડશે, બાકી દૂધની થેલી નહીં મળે
Bhavesh Bhatti
| Edited By: | Updated on: May 20, 2019 | 2:01 PM
Share

અમૂલ દ્વારા સોમવારના દિવસ એટલે 20 મેથી દૂધના ભાવમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે. અમૂલે દૂધમાં લીટરે 2 રુપિયા ભાવ વધારો કર્યો છે અને આ નવો ભાવ વધારો મંગળવાર સવારથી અમલમાં આવી જશે. તમે સવારમાં દૂધ ખરીદવા જશો ત્યારે લીટરના 2 રુપિયા વધારે ચૂકવવા પડશે. આ નિર્ણયના કારણે સામાન્ય લોકોને વધારે અસર થશે.

આ પણ વાંચો: ચૂંટણીના એગ્ઝિટ પોલ બાદ સોશિયલ મીડિયામાં ફરતો આ ફોટો વિવેક ઑબેરોયે TWEET કર્યો અને વિવાદમાં ફંસાઈ ગયો

અમૂલ ગોલ્ડ, શક્તિ અને ટી સ્પેશ્યલમાં 2 રુપિયાનો વધારો કર્યો છે જેથી હવે ગોલ્ડની 500 ML થેલીના 26ના બદલે 27 રુપિયા આપવા પડશે. અમૂલના મતે નવો ભાવ વધારો બે વર્ષ અને બે મહિના પછી કરાયો છે. ઉનાળામાં દૂધની આવક ઘટતા ભાવ વધારાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ભાવ વધારાની અસર ગૃહિણીઓના બજેટ પર સીધી અસર થશે.

ઈરાન–ઈઝરાયલ યુદ્ધની અસર, મોરબીનો સિરામિક ઉદ્યોગ સંકટમાં
ઈરાન–ઈઝરાયલ યુદ્ધની અસર, મોરબીનો સિરામિક ઉદ્યોગ સંકટમાં
ચિંતામાં વધારો થવાની શક્યતા છે, તમારું સ્વાસ્થ્ય સારું રહેશે
ચિંતામાં વધારો થવાની શક્યતા છે, તમારું સ્વાસ્થ્ય સારું રહેશે
સિનેમાથી રિલ્સ સુધી: ગુજરાતી સ્ટાર્સનો ડિજિટલ અવતાર
સિનેમાથી રિલ્સ સુધી: ગુજરાતી સ્ટાર્સનો ડિજિટલ અવતાર
ગુમ બાળકોને લઈ વિમલ ચુડાસમાનો વિધાનસભામાં સરકાર પર પ્રહાર
ગુમ બાળકોને લઈ વિમલ ચુડાસમાનો વિધાનસભામાં સરકાર પર પ્રહાર
બ્રહ્મવિહારી સ્વામીએ નવા BAPS હિન્દુ મંદિરના લોકાર્પણની કરી જાહેરાત
બ્રહ્મવિહારી સ્વામીએ નવા BAPS હિન્દુ મંદિરના લોકાર્પણની કરી જાહેરાત
ગુજરાતમાં ગરમીનું ‘ટોર્ચર’ શરૂ, કાળઝાળ ગરમીમાં નાગરિકો બેહાલ
ગુજરાતમાં ગરમીનું ‘ટોર્ચર’ શરૂ, કાળઝાળ ગરમીમાં નાગરિકો બેહાલ
શરમજનક ! રસ્તા પર ડામર ઓગળતા લોકોના ચંપલ તૂટ્યા
શરમજનક ! રસ્તા પર ડામર ઓગળતા લોકોના ચંપલ તૂટ્યા
ફાઈનલ જીત્યા બાદ કેપ્ટન સૂર્યાએ અડાલજની વાવ ખાતે કરાવ્યુ ફોટોશૂટ
ફાઈનલ જીત્યા બાદ કેપ્ટન સૂર્યાએ અડાલજની વાવ ખાતે કરાવ્યુ ફોટોશૂટ
ગુજરાત સરકારે પ્લેન અને હેલિકોપ્ટર પાછળ કર્યો અધધધ ખર્ચ
ગુજરાત સરકારે પ્લેન અને હેલિકોપ્ટર પાછળ કર્યો અધધધ ખર્ચ
પાટીદાર સમાજને શિક્ષણનો લાભ ન મળતો હોવાનો અગ્રણીઓનો આક્ષેપ- Video
પાટીદાર સમાજને શિક્ષણનો લાભ ન મળતો હોવાનો અગ્રણીઓનો આક્ષેપ- Video
g clip-path="url(#clip0_868_265)">