એરટેલે સોલર એનર્જી સેક્ટરમાં ઝંપલાવ્યું, અવાડામાં 5.2 ટકા હિસ્સેદારી ખરીદી

ટેલીકોમ કંપની ભારતી એરટેલએ સોલર એનર્જી કંપની Avaada MHBuldhana Pvt Ltdમાં 5.2 ટકાની હિસ્સેદારી લીધી છે. કંપનીએ જણાવ્યું છે કે ડીલ  4.55 કરોડ રૂપિયામાં થઈ છે.  ભારતી એરટેલ અને અવાડા વચ્ચે ઇક્વિટી શેર ખરીદારીની ગત સપતાહે   ડીલ થઈ છે. સોલર પાવર પ્લાન્ટ બનાવવાની કામગીરી સાથે Avaada MHBuldhana જોડાયેલી કંપની છે. અવાડા એક  નવી બનેલી […]

એરટેલે સોલર એનર્જી સેક્ટરમાં ઝંપલાવ્યું, અવાડામાં 5.2 ટકા હિસ્સેદારી ખરીદી
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Nov 24, 2020 | 6:42 PM
ટેલીકોમ કંપની ભારતી એરટેલએ સોલર એનર્જી કંપની Avaada MHBuldhana Pvt Ltdમાં 5.2 ટકાની હિસ્સેદારી લીધી છે. કંપનીએ જણાવ્યું છે કે ડીલ  4.55 કરોડ રૂપિયામાં થઈ છે.  ભારતી એરટેલ અને અવાડા વચ્ચે ઇક્વિટી શેર ખરીદારીની ગત સપતાહે   ડીલ થઈ છે.

સોલર પાવર પ્લાન્ટ બનાવવાની કામગીરી સાથે Avaada MHBuldhana જોડાયેલી કંપની છે. અવાડા એક  નવી બનેલી કંપની છે. આ કંપની મહારાષ્ટ્રમાં સોલર પાવર પ્લાન્ટ બનાવવી કામગીરી કરે છે. Avaada MHBuldhana Pvt Ltd એ Avaada Energy Pvt Lt-AEPL ની સબસિડિયરી છે.ભારતી એરટેલએ રેગુલેટરી ફાઇલિંગમાં કહ્યું છે કે આ કંપનીની માર્ચ 2021 સુધી શરૂ થવાની આશા છે અને 31 માર્ચ 2020 સુધી કંપનીની રેવેન્યુ શૂન્ય છે.  ડિલ સંપૂર્ણ રીતે કેશમાં છે જે માર્ચ 2021 સુધી સંપૂર્ણ કરી લેવામાં આવશે.

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

એરટલે કહ્યું છે કે અવાડા એનર્જીએ  દેશમાં 1 ગિગાવાટ સોલર અને વિંડ પ્રોજેકટના પોર્ટફોલિયો તૈયાર કરી લીધા છે. ભારતમાં 1 ગિગાવાટની ઇન્સ્ટોલ્ડ ક્ષમતા હાંસલ કરનારી AEPL દેશની પહેલી સ્વતંત્ર કંપની છે. આવાડા એનર્જી દેશમાં 1010 MWP ના બેઝ ઇન્સ્ટોલ્ડ અને 2800 MWPની પાઈપલાઈન સાથે સૌથી મોટી રિન્યુએબલ એનર્જી પોર્ટર્ફોલીયો છે. Avaada MHBuldhana Pvt Ltd કંપની રિન્યુએબલ એનર્જી સાથે જોડાયેલા અન્ય સ્ત્રોત બનવવા અને ટ્રાન્સમિશન કારોબારમાં જોડાયેલી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
અમદાવાદ માવા-મીઠાઈ ફરસાણ એસોસિએશનો નવતર પ્રયોગ
અમદાવાદ માવા-મીઠાઈ ફરસાણ એસોસિએશનો નવતર પ્રયોગ
ગાંધીનગરમાં ધર્મ પરિવર્તન કરાવનારા પકડી પાડવાનો હિન્દુ સંગઠનનો દાવો
ગાંધીનગરમાં ધર્મ પરિવર્તન કરાવનારા પકડી પાડવાનો હિન્દુ સંગઠનનો દાવો
અમદાવાદની કેટલીક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
અમદાવાદની કેટલીક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
ગુજરાતમાં મતદાન માટે વડાપ્રધાન મોદી અને અમિત શાહ આવશે અમદાવાદ
ગુજરાતમાં મતદાન માટે વડાપ્રધાન મોદી અને અમિત શાહ આવશે અમદાવાદ
આ રાશિના જાતકો આજે પૈસાની લેવડ-દેવડમાં વધુ સાવધાની રાખજો
આ રાશિના જાતકો આજે પૈસાની લેવડ-દેવડમાં વધુ સાવધાની રાખજો
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
g clip-path="url(#clip0_868_265)">