સેમિહાઇસ્પિડ ટ્રેન વંદેભારત એક્સપ્રેસને દેશના અલગ અલગ રુટ ઉપર દોડાવવાની પ્રક્રિયા તેજ, રેલવેએ 44 ટ્રેન માટે ટેન્ડર બહાર પાડયા

સેમિહાઇસ્પિડ ટ્રેન વંદેભારત એક્સપ્રેસને દેશના અલગ અલગ રુટ ઉપર ઉપર દોડાવવાની પ્રક્રિયા રેલવે એ તેજ કરી છે. ભારતીય રેલવેએ ૪૪ વંદેભારત ટ્રેન માટે ઓનલાઇન ૪૪ ટેન્ડર બહાર પાડયા છે. સંચાલન શક્તિ,કંટ્રોલ સિસ્ટમ અને સીટિંગ તથા ઇકવીપમેન્ટના ત્રણ ચરણમાં ટેન્ડર www.ireps.gov.ઈન ઉપર અપલોડ કરાયા છે. Web Stories View more આજનું રાશિફળ તારીખ : 19-03-2024 લગ્ન બાદ […]

સેમિહાઇસ્પિડ ટ્રેન વંદેભારત એક્સપ્રેસને દેશના અલગ અલગ રુટ ઉપર દોડાવવાની પ્રક્રિયા તેજ, રેલવેએ 44 ટ્રેન માટે ટેન્ડર બહાર પાડયા
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Sep 22, 2020 | 9:21 PM

સેમિહાઇસ્પિડ ટ્રેન વંદેભારત એક્સપ્રેસને દેશના અલગ અલગ રુટ ઉપર ઉપર દોડાવવાની પ્રક્રિયા રેલવે એ તેજ કરી છે. ભારતીય રેલવેએ ૪૪ વંદેભારત ટ્રેન માટે ઓનલાઇન ૪૪ ટેન્ડર બહાર પાડયા છે. સંચાલન શક્તિ,કંટ્રોલ સિસ્ટમ અને સીટિંગ તથા ઇકવીપમેન્ટના ત્રણ ચરણમાં ટેન્ડર www.ireps.gov.ઈન ઉપર અપલોડ કરાયા છે.

આજનું રાશિફળ તારીખ : 19-03-2024
લગ્ન બાદ પહેલીવાર પત્ની સાથે જોવા મળ્યો આદિલ, જુઓ પત્ની સોમીની સુંદર તસવીર
જાહ્નવી-સારાથી લઈને અનન્યા-દિશા સુધી બોલિવુડ સુંદરીઓ સાડીમાં લાગી કમાલ, જુઓ તસવીર
ડાયાબિટીસના દર્દીઓએ આ 6 શાકભાજી ન ખાવા જોઈએ
Amazon પરથી ખરીદો ચેતક ઈ-સ્કૂટર, નો-કોસ્ટ EMI સાથે મળશે ફ્રી ડિલીવરી
વિરાટ કોહલી ખાસ ટી-શર્ટ પહેરીને RCBમાં પરત ફર્યો, કિંમત જાણીને ચોંકી જશો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

વંદે ભારત એક્સપ્રેસ એક સેમી હાઈસ્પીડ ટ્રેન છે. આ ટ્રેનને રેલવેની ચેન્નઈ સ્થિત ઈન્ટીગ્રલ કોચ ફેક્ટરીમાં તૈયાર કરાયા છે. આ ટ્રેન હાલમાં દિલ્લી થી વારાણસી અને દિલ્લીથી કટરના બે રુટ ઉપર દોડાવાય છે. ટ્રેનની ગતિ વધારે કરી શકાય છે પરંતુ ભારતીય ટ્રેક મહત્તમ ૧૩૦ કિમિ સુધી દોડાવા યોગ્ય છે. આગામી દિવસોમાં દેશના અન્ય રુટ ઉપર પણ ટ્રેન દોડાવવાની ગણતરી સાથે ૪૪ ટ્રેન માટે ટેન્ડર બહાર પડાયા છે. રેલવે દ્વારા ટેન્ડરની 29.9.20 નો પ્રી- બીડ મીટિંગ કરશે અને બાદમાં ટેન્ડરની ઓપનિંગ ડેટ 17.11.20 રાખવામાં આવી છે

.

રેલવેએ કેટલીક શરતો રાખી છે ટ્રેનને મેક ઈન ઇન્ડિયા અભિયાન હેઠળ બનાવવામાં આવશે. ૭૫ ટકા ટ્રેન ભારતમાં બનેલા પાર્ટ્સનો હોવો જોઈએ. ભારતમાં નોંધાયેલી કંપનીઓ જ ટેન્ડર ભરી શકે છે ટેન્ડરની રકમ ભારતીય ચલણ રૂપિયામાંજ ભરવી પડશે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Latest News Updates

ધાનેરામાં તંત્રની કાર્યવાહી, એક્સપાયરી ડેટવાળો ખાદ્ય જથ્થો ઝડપાયો
ધાનેરામાં તંત્રની કાર્યવાહી, એક્સપાયરી ડેટવાળો ખાદ્ય જથ્થો ઝડપાયો
આ રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે નવી તક મળશે
આ રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે નવી તક મળશે
ભાજપે ભાવનગરમાં કોળી સમાજને અંકે કરવા મહારથીઓને ઉતાર્યા મેદાને
ભાજપે ભાવનગરમાં કોળી સમાજને અંકે કરવા મહારથીઓને ઉતાર્યા મેદાને
મહુવાના બગદાણા- કોટિયાને જોડતા રોડની બિસ્માર સ્થિતિથી ગામલોકોમાં રોષ
મહુવાના બગદાણા- કોટિયાને જોડતા રોડની બિસ્માર સ્થિતિથી ગામલોકોમાં રોષ
સુરતઃ સિંગણપોરમાં મહિલા કોન્સ્ટેબલે કર્યો આપઘાત
સુરતઃ સિંગણપોરમાં મહિલા કોન્સ્ટેબલે કર્યો આપઘાત
કોંગ્રેસના લોકસભા ઉમેદવાર રોહન ગુપ્તાના પિતાએ આપ્યુ રાજીનામુ- વીડિયો
કોંગ્રેસના લોકસભા ઉમેદવાર રોહન ગુપ્તાના પિતાએ આપ્યુ રાજીનામુ- વીડિયો
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર રોહન ગુપ્તાનો ચૂંટણી લડવાનો ઈનકાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર રોહન ગુપ્તાનો ચૂંટણી લડવાનો ઈનકાર
પંચમહાલ : પાર્સલના નામે ટ્રકમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ
પંચમહાલ : પાર્સલના નામે ટ્રકમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ચેક રિટર્ન કેસમાં ફિલ્મ દિગ્દર્શક રાજકુમાર સંતોષીને મળ્યા જામીન
ચેક રિટર્ન કેસમાં ફિલ્મ દિગ્દર્શક રાજકુમાર સંતોષીને મળ્યા જામીન
વિદેશી વિદ્યાર્થીઓને ફાળવાઈ અદ્યતન સુવિધાથી સજ્જ નવી NRI હોસ્ટેલ
વિદેશી વિદ્યાર્થીઓને ફાળવાઈ અદ્યતન સુવિધાથી સજ્જ નવી NRI હોસ્ટેલ
g clip-path="url(#clip0_868_265)">