Defence Budget 2023: નાણાં મંત્રી નિર્મલા સીતારમણે 5.93 લાખ કરોડ રુપિયાના સંરક્ષણ બજેટની જાહેરાત, જાણો ગત વર્ષ કરતા કેટલા વધારે બજેટની ફાળવણી

Budget 2023 : કેન્દ્રીય નાણાંપ્રધાન નિર્મલા સીતારમણ વર્ષ 2023-24નું બજેટ રજૂ કર્યુ છે. નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે પાંચમી વખત બજેટ રજૂ કર્યુ છે. દેશમાં આઝાદીથી અત્યાર સુધીમાં સૌથી વધુ વખત બજેટ રજૂ કરવાનો વિક્રમ પૂર્વ PM મોરારજી દેસાઈના નામે છે. મોરરાજી દેસાઈએ 1962થી 1969 સુધી 10 બજેટ આપ્યા હતા.

Defence Budget 2023: નાણાં મંત્રી નિર્મલા સીતારમણે  5.93 લાખ કરોડ રુપિયાના સંરક્ષણ બજેટની જાહેરાત, જાણો ગત વર્ષ કરતા કેટલા વધારે બજેટની ફાળવણી
Union Budget 2023
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 01, 2023 | 1:31 PM

Union Budget 2023: નાણા મંત્રી નિર્મલા સીતારમણે બુધવારે, ફેબ્રુઆરી 1 ના રોજ વર્ષ 2023-24નું બજેટ રજૂ કર્યુ છે. આ બજેટમાં ડિફેન્સ સેક્ટર માટે પણ બજેટ ફાળવવામાં આવ્યુ છે. 5.93 લાખ કરોડના સંરક્ષણ બજેટની જાહેરાત કરી. જે ગત વર્ષના સંરક્ષણ બજેટ કરતાં લગભગ 13 ટકા વધુ છે. આ વખતે સંરક્ષણ બજેટમાં સરકારે નવા હથિયારોની ખરીદી, સશસ્ત્ર દળોના આધુનિકીકરણ, સંરક્ષણ ક્ષેત્ર સાથે સંબંધિત માળખાકીય સુવિધાઓ અને ‘આત્મનિર્ભર ભારત’ પર ખૂબ ભાર મૂક્યો છે. સરકારે સંરક્ષણ બજેટમાં એવા સમયે વધારો કર્યો છે જ્યારે છેલ્લા લગભગ 2 વર્ષથી પૂર્વીય સરહદ પર ચીન સાથે મડાગાંઠ ચાલી રહી છે.

ગત બજેટમાં સંરક્ષણ બજેટ ₹5.25 લાખ કરોડ હતું

કેન્દ્ર સરકારે આ નાણાકીય વર્ષ એટલે કે 2022-23 માટે સંરક્ષણ ક્ષેત્ર માટે 5.93લાખ કરોડ રૂપિયા ફાળવ્યા હતા. આ સરકારના કુલ બજેટના લગભગ 13.31% અને દેશના કુલ GDPના 2.9% જેટલું હતું. સંરક્ષણ બજેટનો અડધો ભાગ પગાર અને પેન્શન પાછળ ખર્ચવામાં આવે છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું હતું કે, કુલ સંરક્ષણ બજેટમાંથી રૂ. 1.63 લાખ કરોડ (31%) પગાર અને રૂ. 1.19 લાખ કરોડ (23%) પેન્શનમાં જશે.

પ્રોત્સાહિત કરવા માટે 68% સંરક્ષણ ઉપકરણો સ્થાનિક કંપનીઓ પાસેથી ખરીદવામાં આવશે સંરક્ષણ ક્ષેત્રને લગતા સંશોધન અને વિકાસ (R&D) માટે રૂ. 18,440 કરોડ ફાળવવામાં આવ્યા હતા. સંરક્ષણ ક્ષેત્ર સાથે સંબંધિત અન્ય ખર્ચ માટે લગભગ 38,714 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા.

ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?

મહત્વનું છે કે, નિર્મલા સીતારમણે બજેટ રજુ કરતા કહ્યું હતુ કે, ભારતની સિદ્ધિઓને આજે વિશ્વ વખાણી રહ્યુ છે. કોરોના કાળમાં સરકારે નોંધપાત્ર કામગીરી કરી છે. આ સમય દરમિયાન કોઈને ભુખ્યા સુવા દીધા નથી. 80 કરોડ લોકોને 28 મહિના સુધી વિના મુલ્યે અનાજ આપવામાં આવ્યુ છે. તો વધુમાં તેમણે કહ્યું કે, આ અમૃતકાળનું પ્રથમ બજેટ છે.’

કેન્દ્રીય નાણાંપ્રધાન નિર્મલા સીતારમણ વર્ષ 2023-24નું બજેટ રજૂ કર્યુ છે. નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે પાંચમી વખત બજેટ રજૂ કર્યુ છે. દેશમાં આઝાદીથી અત્યાર સુધીમાં સૌથી વધુ વખત બજેટ રજૂ કરવાનો વિક્રમ પૂર્વ PM મોરારજી દેસાઈના નામે છે. મોરરાજી દેસાઈએ 1962થી 1969 સુધી 10 બજેટ આપ્યા હતા.

Latest News Updates

પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
g clip-path="url(#clip0_868_265)">