AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Corporate Tax 2022 : કોર્પોરેટ ટેક્સ ઘટાડીને 18 ટકાથી 15 ટકા કરવામાં આવ્યો

પોતાના ચોથા બજેટ ભાષણમાં નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું હતું કે બિઝનેસ કરવામાં સરળતા માટે 1486 નકામા કાયદાઓ નાબૂદ કરવામાં આવશે.

Corporate Tax 2022 : કોર્પોરેટ ટેક્સ ઘટાડીને 18 ટકાથી 15 ટકા કરવામાં આવ્યો
finance minister nirmala sitharaman announcements on Corporate Tax Slab
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 01, 2022 | 6:17 PM
Share

પોતાના ચોથા બજેટ ભાષણમાં નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું હતું કે બિઝનેસ કરવામાં સરળતા માટે 1486 નકામા કાયદાઓ નાબૂદ કરવામાં આવશે. ઈઝ ઓફ ડુઈંગ બિઝનેશને પ્રોત્સાહન આપવમાં આવશે, ડીજીટલાઈઝેશન પર પણ ભાર આપવામાં આવ્યો છે. ખાનગી કંપનીઓ ડીઆરડીઓ સાથે મળીને કામ કરશે, સંરક્ષણ ક્ષેત્રમાં પણ ખાનગી કંપનીઓને પ્રોત્સાહન આપવામાં આવશે.

  • કોર્પોરેટ ટેક્સ 18%થી ઘટાડીને 15%, સહકારી મંડળીઓ 15% ટેક્સ ચૂકવશે
  • 10 કરોડની આવક પર હવે કોર્પોરેટ ટેક્સ લાગશે.
  • કોર્પોરેટ સરચાર્જ 12 ટકાથી ઘટાડીને 7 ટકા કરવામાં આવશે.

સરકારે કોર્પોરેટ ટેક્સ 18 ટકાથી ઘટાડીને 15 ટકા કરવાની જાહેરાત કરી છે. દિવ્યાંગો માટે પણ ટેક્સમાં રાહતની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત, રાજ્ય સરકારના કર્મચારીઓના સામાજિક સુરક્ષા લાભોને મદદ કરવા અને તેમને કેન્દ્ર સરકારના કર્મચારીઓની સમકક્ષ લાવવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારના કર્મચારીઓ માટે કર કપાતની મર્યાદા 10% થી વધારીને 14% કરવામાં આવશે.

કોર્પોરેટ ટેક્સમાં રાહત આપવા પાછળનું મુખ્ય કારણ અર્થતંત્રને વેગ આપવાનું છે. ટેક્સમાં રાહત આપવાથી નવી રોજગારી જનરેટ થશે અને રૂપિયા બજારમા ફરતા થશે.

આ પણ વાંચો –

Budget 2022 Share Market Updates : બજેટ પૂર્વે શેરબજારની તેજીમાં રોકાણકારોને 2.5 લાખ કરોડની કમાણી, Sensex માં 800 અને Nifty 225 અંકનો ઉછળ્યા

આ પણ વાંચો –

Railway Budget 2022 : દેશની લાઇફ લાઇન ગણાતી રેલ્વેના બજેટમાં આ જાહેરાતોની સંભાવના

આ પણ વાંચો –

Budget 2022 : સ્વતંત્ર ભારતમાં 7 બજેટ એવા રજૂ થયા જે દેશની પ્રગતિના ગ્રોથ એન્જિન તરીકે ઓળખાયા

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">