બજેટની શરૂઆત સાથે શેર માર્કેટમાં જબરદસ્ત તેજી જોવા મળી છે. બેન્કિંગ અને રિયલ્ટી ઇન્ડેક્સમાં સૌથી વધુ મજબૂતી જોવા મળી રહી છે. આજે સવારે સેન્સેક્સ 451 પોઈન્ટ મજબૂત થઈને 60001 પર ખુલ્યો, નિફ્ટી 149 પોઈન્ટ મજબૂત થઈ 17811 પર અને બેન્ક નિફ્ટી 459 પોઈન્ટ મજબૂત થઈને 41115 પર ખુલ્યો હતો. ICICI બેન્કમાં 3 ટકાની મજબૂતી છે. બજેટના દિવસે માર્કેટ એક્શનની વાત કરીએ તો છેલ્લા 7 વર્ષમાં સરેરાશ 0.9 ટકાની પોઝિટિવ મૂવમેન્ટ જોવા મળી છે. છેલ્લા 3 બજેટમાં 1.5 ટકાની વધઘટ જોવા મળી છે. 2021માં બજેટના દિવસે બજાર 5 ટકા વધ્યું હતું.બજેટના દિવસે ICICI બેંક, SBI બે એવા શેરો છે જેમાં જબરદસ્ત હલચલ જોવા મળી રહી છે.
શેરબજાર સ્થિતિ(11:08 am ) | |
SENSEX | 60,158.56 +608.66 (1.02%) |
NIFTY | 17,793.00 +130.85 (0.74%) |
બજેટના દિવસે શેરબજારની શરૂઆત મજબૂત નોંધ પર થઈ હતી. નિફ્ટી 17800 ના સ્તર પર ખુલ્યાછે. બજેટ પહેલા સેન્સેક્સ 457.32 પોઈન્ટ એટલે કે 0.77 ટકાના વધારા સાથે 60007.22 ના સ્તર પર જયારે નિફ્ટી 130.60 પોઈન્ટ એટલે કે 0.74 ટકાના વધારા સાથે 17792.80 ના સ્તર પર જોવા મળ્યો હતો.
Company Name | High | Low | Last Price | Prev Close | Change | % Gain |
ICICI Bank | 858.85 | 840.4 | 854.2 | 831.9 | 22.3 | 2.68 |
Tata Steel | 122.7 | 119.9 | 122 | 119.7 | 2.3 | 1.92 |
Tata Steel | 122.7 | 119.9 | 122 | 119.7 | 2.3 | 1.92 |
Power Grid Corp | 225 | 216 | 220.45 | 216.65 | 3.8 | 1.75 |
TATA Cons. Prod | 744.4 | 731.25 | 742 | 729.5 | 12.5 | 1.71 |
Britannia | 4,444.50 | 4,329.90 | 4,390.00 | 4,317.60 | 72.4 | 1.68 |
Divis Labs | 3,419.00 | 3,331.50 | 3,366.00 | 3,315.30 | 50.7 | 1.53 |
Apollo Hospital | 4,332.30 | 4,255.25 | 4,320.00 | 4,255.90 | 64.1 | 1.51 |
HDFC | 2,675.00 | 2,640.00 | 2,660.35 | 2,622.95 | 37.4 | 1.43 |
HDFC Bank | 1,632.80 | 1,611.30 | 1,626.05 | 1,603.50 | 22.55 | 1.41 |
Hero Motocorp | 2,815.00 | 2,769.95 | 2,801.35 | 2,763.25 | 38.1 | 1.38 |
Cipla | 1,033.50 | 1,015.10 | 1,031.60 | 1,017.95 | 13.65 | 1.34 |
Eicher Motors | 3,326.00 | 3,266.35 | 3,306.25 | 3,263.35 | 42.9 | 1.31 |
JSW Steel | 727.7 | 720.2 | 725 | 716.45 | 8.55 | 1.19 |
Bharti Airtel | 783.45 | 772.75 | 779.3 | 770.3 | 9 | 1.17 |
Kotak Mahindra | 1,759.00 | 1,743.75 | 1,751.00 | 1,731.00 | 20 | 1.16 |
Asian Paints | 2,766.00 | 2,741.25 | 2,755.50 | 2,725.85 | 29.65 | 1.09 |
NTPC | 173.8 | 171.35 | 173 | 171.15 | 1.85 | 1.08 |
Hindalco | 480.6 | 471.55 | 473.25 | 468.4 | 4.85 | 1.04 |
Tech Mahindra | 1,034.00 | 1,018.00 | 1,025.45 | 1,015.00 | 10.45 | 1.03 |
Dr Reddys Labs | 4,380.00 | 4,339.30 | 4,365.00 | 4,324.15 | 40.85 | 0.94 |
Axis Bank | 882.3 | 872.25 | 878.1 | 871.6 | 6.5 | 0.75 |
HCL Tech | 1,137.00 | 1,125.15 | 1,129.85 | 1,122.20 | 7.65 | 0.68 |
Grasim | 1,605.80 | 1,590.00 | 1,600.00 | 1,590.20 | 9.8 | 0.62 |
Wipro | 402.5 | 399.55 | 401.05 | 398.85 | 2.2 | 0.55 |
Tata Motors | 456.8 | 450.4 | 454.5 | 452.1 | 2.4 | 0.53 |
Tata Motors | 456.8 | 450.4 | 454.5 | 452.1 | 2.4 | 0.53 |
TCS | 3,389.00 | 3,355.00 | 3,376.00 | 3,358.70 | 17.3 | 0.52 |
IndusInd Bank | 1,097.00 | 1,075.00 | 1,087.70 | 1,082.95 | 4.75 | 0.44 |
SBI Life Insura | 1,228.75 | 1,215.60 | 1,224.95 | 1,219.55 | 5.4 | 0.44 |
Nestle | 19,177.05 | 19,062.05 | 19,085.05 | 19,017.75 | 67.3 | 0.35 |
HUL | 2,603.00 | 2,577.85 | 2,585.30 | 2,576.75 | 8.55 | 0.33 |
HDFC Life | 584.65 | 576.1 | 580.55 | 578.85 | 1.7 | 0.29 |
Reliance | 2,379.95 | 2,359.55 | 2,360.45 | 2,353.85 | 6.6 | 0.28 |
Bajaj Auto | 3,858.10 | 3,794.35 | 3,828.55 | 3,818.25 | 10.3 | 0.27 |
SBI | 561.9 | 553 | 554.85 | 553.5 | 1.35 | 0.24 |
UltraTechCement | 7,148.60 | 7,046.00 | 7,101.50 | 7,085.55 | 15.95 | 0.23 |
Infosys | 1,544.05 | 1,528.20 | 1,536.50 | 1,533.75 | 2.75 | 0.18 |
Titan Company | 2,408.55 | 2,373.65 | 2,381.05 | 2,377.15 | 3.9 | 0.16 |
ONGC | 146 | 144.8 | 145.05 | 144.9 | 0.15 | 0.1 |
વર્ષ 2022માં જ્યારે સામાન્ય બજેટ રજૂ કરવામાં આવ્યું ત્યારે બજેટના દિવસે શેરબજારમાં વધારો જોવા મળ્યો હતો. આ દિવસે શેરબજાર લાભ સાથે શરૂ થયું અને લાભ સાથે બંધ થયું. આ દિવસે, નિફ્ટીએ 17,500ના આંકડાને સ્પર્શ કર્યો હતો, જ્યારે સેન્સેક્સે 58,500નો આંકડો પાર કર્યો હતો.
સમય | રિમાર્ક | વધારો / ઘટાડો | સૂચકઆંક |
9.15 વાગે | કારોબારની શરૂઆત | 550 | 58,672.00 |
11.09 વાગે | બજેટની શરૂઆત | 825 | 58,839.00 |
11.15 વાગે | બજેટ દરમ્યાન | 852 | 58,866.00 |
11.30 વાગે | બજેટ દરમ્યાન | 729 | 58,743.00 |
12.00 વાગે | બજેટ દરમ્યાન | 869 | 58,883.00 |
12.03 વાગે | બજેટ દરમ્યાન | 1002 | 59,017.00 |
12.37 વાગે | બજેટ પૂર્ણ | 782 | 58,796.00 |
1.09 વાગે | બજેટ બાદ ઘટાડો | 345 | 58,359.00 |
1.17 વાગે | બજેટ બાદ માર્કેટ લાલ નિશાનમાં પ્રવેશ્યું | -272 | 57,741.00 |
1.30 વાગે | બજાર ફરી રિકવર થયું | 462 | 58,476.00 |
3.10 વાગે | બજારમાં તેજી નોંધાઈ | 790 | 58,804.00 |
3.35 વાગે | સારી સ્થિતિમાં બજાર બંધ થયું | 848 | 58,862.00 |