Budget 2023 Share Market : બજેટ બાદ માર્કેટમાં તેજી જોવા મળી હતી. સેન્સેક્સમાં 1100થી વધુ પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો અને તે 60773ની ઉપર ઉપલા સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. નિફ્ટી 17972ની આજની સર્વોચ્ચ સપાટી બનાવી છે. બેન્કિંગ શેરોમાં બમ્પર તેજી જોવા મળી રહી છે. ICICI બેન્ક, ટાટા સ્ટીલ, HDFC બેન્કમાં બમ્પર તેજી છે. સરકાર દ્વારા 10 લાખ કરોડના મૂડી ખર્ચની જાહેરાત કરવામાં આવી છે. કરદાતાઓ માટે મોટી જાહેરાત કરવામાં આવી છે કે 7 લાખ સુધીની આવક કરમુક્ત રહેશે. બજારના નિષ્ણાતો કહે છે કે એક તરફ 10 લાખ કરોડના મૂડી ખર્ચ સાથે વૃદ્ધિ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. બીજી તરફ ટેક્સમાં રાહત આપીને વપરાશ વધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
બજેટ બાદ આનંદ રાઠીના સ્થાપક આનંદ રાઠીએ જણાવ્યું હતું કે મૂડી ખર્ચમાં 33 ટકાના ઉછાળાને કારણે રસ્તાઓ, બંદરો, એરપોર્ટના વિકાસને વેગ મળશે. રેલવે માટે 2.4 લાખ કરોડની જાહેરાત કરવામાં આવી છે. આગામી નાણાકીય વર્ષ માટે કુલ ઉધાર રૂ. 15.43 લાખ કરોડનો અંદાજ છે. નેટ બોરોઈંગ 12.3 લાખ કરોડ થઈ શકે છે. બજારના જાણકારો કહે છે કે તેનાથી બેવડો ફાયદો થાય છે. એક તરફ મૂડીખર્ચ 10 લાખ કરોડના અંદાજ કરતાં સારો હતો. તેનાથી અર્થવ્યવસ્થાને વેગ મળશે. બીજું, કર રાહતની મદદથી વપરાશ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.
Index | Current | % Change | Open | High | Low | Prev. Close | 52w High | 52w Low |
NIFTY BANK | 41,604.50 | 2.34 | 41,115.00 | 42,015.65 | 40,943.65 | 40,655.05 | 44,151.80 | 32,155.35 |
NIFTY AUTO | 13,355.90 | 0.24 | 13,397.75 | 13,539.80 | 13,333.85 | 13,323.90 | 13,544.90 | 9,226.95 |
NIFTY FIN SERVICE | 18,471.25 | 2.08 | 18,294.90 | 18,658.65 | 18,247.90 | 18,095.00 | 19,515.90 | 14,857.30 |
NIFTY FMCG | 44,833.80 | 0.85 | 44,699.45 | 45,253.75 | 43,550.10 | 44,456.90 | 46,331.20 | 33,407.55 |
NIFTY IT | 29,885.45 | 0.49 | 29,885.95 | 30,065.05 | 29,793.75 | 29,740.35 | 36,813.10 | 26,186.70 |
NIFTY METAL | 6,485.70 | 0.27 | 6,513.55 | 6,551.20 | 6,450.40 | 6,468.40 | 6,919.60 | 4,437.30 |
NIFTY PVT BANK | 21,236.85 | 2.44 | 20,956.15 | 21,447.15 | 20,867.10 | 20,731.35 | 22,491.65 | 16,280.15 |
NIFTY REALTY | 417.4 | 1.42 | 414.75 | 419.7 | 413.55 | 411.55 | 484.25 | 365.75 |
નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું હતું કે ‘અમારો આર્થિક એજન્ડા નાગરિકો માટે તકો ઉપલબ્ધ કરાવવા, વૃદ્ધિ અને રોજગાર સર્જનને વેગ આપવા અને મેક્રો ઇકોનોમિક સ્થિરતાને મજબૂત કરવા પર કેન્દ્રિત છે. કૃષિ સંબંધિત સ્ટાર્ટઅપ્સને પ્રાથમિકતા આપવામાં આવશે.
નિર્મલા સીતારમણે કહ્યું કે, 2.2 લાખ કરોડ ની ખેડુતોના વિકાસ માટે ફાળવવામાં આવ્યા છે. તો આગામી સમયમાં ખેડુતોને ડિજિટલ ટ્રેનિંગ આપવામાં આવશે તો વિશેષ સહાય પણ આપવામાં આવશે. કપાસ ખેતી માટે PPP મોડેલ પર જોર આપવામાં આવશે. તો મોટુ અનાજ ઉગાવવા માટે 2200 કરોડનું ફંડ આપવામાં આવશે. તો માછીમારો માટે માછલી પાલન યોજના શરૂ કરવામાં આવશે. માછીમારો માટે 6000 કરોડ ફાળવવામાં આવશે.
Company Name | Last Price | % Gain | 52 wk High | M.Cap (Rs. cr) |
Bombay Burmah | 895.85 | 1.48 | 1,146.20 | 6,250.52 |
Kaveri Seed | 535.65 | 1.77 | 629 | 2,995.45 |
Mangalam Seeds | 280.75 | 4.99 | 267.4 | 308.27 |
Nath Bio-Genes | 160.5 | 4.22 | 265.75 | 305.01 |
Harrisons Malay | 135 | 2.54 | 194.7 | 249.15 |
Dhunseri Tea | 229.05 | 0.99 | 325 | 240.67 |
JK Agri Genetic | 476.1 | 1.33 | 823 | 220.77 |
Indo US Bio-Tec | 235 | 0.86 | 242.25 | 215.42 |
Shri Vasuprada | 80.1 | 1.26 | 133 | 66.36 |
Agri-Tech | 105.95 | 1.39 | 142.65 | 62.93 |
ShreeGanesh Bio | 1.4 | 1.45 | 7.98 | 55.81 |
Diana Tea | 30.3 | 1.51 | 38 | 45.42 |
Kanel Ind | 2.53 | 4.55 | 5.04 | 4.66 |
Index | Current | % Change | Open | High | Low | Prev. Close | 52w High | 52w Low |
NIFTY MEDIA | 1,892.70 | -0.31 | 1,907.00 | 1,917.40 | 1,884.45 | 1,898.60 | 2,484.70 | 1,752.20 |
NIFTY PHARMA | 12,339.55 | -0.17 | 12,397.70 | 12,473.45 | 12,337.85 | 12,360.25 | 13,972.45 | 11,726.40 |
NIFTY PSU BANK | 3,992.35 | -0.35 | 4,054.70 | 4,059.70 | 3,943.25 | 4,006.55 | 4,617.40 | 2,283.85 |