Budget 2021: કસ્ટમ ડ્યૂટીમાં વધારો થતાં વિદેશી વાહનો થશે મોંઘા

Budget 2021 નાણામંત્રી નિર્મલા સિતારમણ દ્વારા રજૂ કરવામાં આવ્યું. બજેટ રજૂ કરતા નાણામંત્રી દ્વારા ઓટો-પાર્ટ્સ લઈ સરકાર દ્વારા વર્ષ-2021ના બજેટમાં ઓટો-પાર્ટ્સ પર સીમા શુલ્કની વધારવામાં આવ્યો છે.

Budget 2021: કસ્ટમ ડ્યૂટીમાં વધારો થતાં વિદેશી વાહનો થશે મોંઘા
Follow Us:
Niyati Trivedi
| Edited By: | Updated on: Feb 01, 2021 | 1:50 PM

Budget 2021 નાણામંત્રી નિર્મલા સિતારમણ દ્વારા રજૂ કરવામાં આવ્યું. બજેટ રજૂ કરતા નાણામંત્રી દ્વારા ઓટો-પાર્ટ્સ લઈ સરકાર દ્વારા વર્ષ-2021ના બજેટમાં ઓટો-પાર્ટ્સ પર સીમા શુલ્કની વધારવામાં આવ્યો છે. સીમા શુલ્ક વધતા અનેક ઓટો-પાર્ટ્સ મોંઘા થશે. જેના કારણે વિદેશથી આવનારી ગાડીઓ મોંઘી થશે. ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા આત્મનિર્ભર ભારત અભિયાન ચલાવવામાં આવ્યું છે, જેના કારણે અનેક વસ્તુઓ પર કસ્ટમ ડ્યૂટી વધારવામાં આવી છે. કસ્ટમ ડ્યૂટી વધતા વિદેશથી આવનારી વસ્તુઓ મોંઘી થશે, જ્યારે સ્વદેશી વસ્તુઓ સસ્તી થશે.

આ પણ વાંચો: BUDGET 2021: શેર બજારમાં ઉત્સાહ દેખાયો, SENSEX 1,633 પોઈન્ટ વધ્યો

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">