BUDGET 2021 : અર્થતંત્રની કરોડરજ્જુ એવા ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વિકાસ તરફ ઘણી અપેક્ષાઓ

BUDGET 2021 : ઇન્ફ્રાસ્ટ્રક્ચર (INFRASTRUCTURE)ને અર્થતંત્રની કરોડરજ્જુ(BACKBONE) માનવામાં આવે છે. અર્થતંત્રની ગતિ તેના પર નિર્ભર રહે છે.

BUDGET 2021 : અર્થતંત્રની કરોડરજ્જુ એવા ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વિકાસ તરફ ઘણી અપેક્ષાઓ
નાણાકીય વર્ષ 2021 માં ઇન્ફ્રા સેક્ટર પર 3.3 લાખ કરોડનું રોકાણ લક્ષ્ય રાખવામાં આવ્યું છે.
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Jan 20, 2021 | 5:41 PM

BUDGET 2021 : ઇન્ફ્રાસ્ટ્રક્ચર (INFRASTRUCTURE)ને અર્થતંત્રની કરોડરજ્જુ(BACKBONE) માનવામાં આવે છે. અર્થતંત્રની ગતિ તેના પર નિર્ભર રહે છે. તેના નિર્માણથી ન માત્ર રોજગારી ઉત્પન્ન થાય છે પરંતુ વ્યવસાયની રીત અને ઉદ્યોગોના વિસ્તરણમાં પણ સરળતા આવે છે. આ જ કારણ છે કે સરકારનું ધ્યાન રસ્તાઓ, બંદરો, રેલ્વે જેવા ઇન્ફ્રાને મજબુત બનાવવા પર છે.  બજેટ તરફ  ઇન્ફ્રા ક્ષેત્રની ઘણી અપેક્ષાઓછે.

ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસની વધુ જરૂર છે. નિષ્ણાંતોનું કહેવું છે કે બજેટ NIP પર ધ્યાન કેન્દ્રિત કરી  તેને વધારવાની પણ જરૂર છે. NIP એટલે કે National Infrastructure Pipeline જેના હેઠળ, 2020-2025 સુધીમાં 103 લાખ કરોડનું રોકાણ કરવાનું લક્ષ્ય છે. 1741 પ્રોજેક્ટ પર કામ જાન્યુઆરી 2021 સુધી ચાલુ છે. NIP હેઠળ 7410 પ્રોજેક્ટનું લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યું છે. આ 7410 પ્રોજેક્ટ્સની કુલ કિંમત 1.8 ટ્રિલિયન ડોલર છે.

ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રની બજેટથી ઘણી અપેક્ષાઓ છે નિષ્ણાતોનું માનવું છે કે રાષ્ટ્રીય લોજિસ્ટિક્સ નીતિને બજેટમાં મંજૂરી હોવી જોઈએ. પાછલા વર્ષ કરતા NIP ખર્ચમાં 15 થી 20 ટકાનો વધારો થવો જોઇએ. રસ્તાના નિર્માણને ઝડપી બનાવવું જોઈએ. રેલ્વે સ્ટેશનોના પુનર્વિકાસને વેગ આપવાની જરૂર છે. PPP મોડેલ હેઠળ 150 થી વધુ ખાનગી ટ્રેનોનો રોડમેપ તૈયાર છે. UDAN યોજના હેઠળ 100 એરપોર્ટ વિકસાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર સામે આ છે પડકારો નિષ્ણાંતો અનુસાર દેશને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ભારે રોકાણની જરૂર છે.  NIP પ્રોજેક્ટ માટે બજેટ ફાળવણી ઓછી રહી છે.  PPP મોડેલને વધુ આકર્ષક બનાવવું પણ એક મોટો પડકાર છે.  સરકારે ઇન્ફ્રા પર ખર્ચ વધારી અટકેલા  પ્રોજેક્ટને પૂર્ણ કરવા પર પણ ભાર મૂકવો જોઈએ.

બજેટમાં તરફ મોટી છે આશા નાણાકીય વર્ષ 2021 માં ઇન્ફ્રા સેક્ટર પર 3.3 લાખ કરોડનું રોકાણ લક્ષ્ય રાખવામાં આવ્યું છે. નાણાકીય વર્ષ 2022 માં 4.12 લાખ કરોડના રોકાણનું લક્ષ્યાંક છે. NIP હેઠળ વાર્ષિક 20 લાખ કરોડ રૂપિયાની જરૂર પડે છે. NIP હેઠળ ઇન્ફ્રા રોકાણનું લક્ષ્યાંક 2020-2025 સુધીમાં કુલ 103 લાખ કરોડ રૂપિયા છે જ્યારે વાર્ષિક ધોરણે 20 લાખ કરોડનું રોકાણ કરવાનું લક્ષ્યાંક છે.

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">