AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Numerology : આ અંક ધરાવતા લોકો ચહેરા પર કુદરતી ચમક સાથે જન્મે છે?

અંકશાસ્ત્ર અનુસાર, શુક્રનો મજબૂત પ્રભાવ ધરાવતા લોકો ઝડપથી વૃદ્ધ થતા નથી. તેઓ 60 વર્ષની ઉંમરે પણ ખૂબ યુવાન દેખાય છે. આ ખાસ કરીને ચોક્કસ સંખ્યા સાથે સાચું છે.

Numerology : આ અંક ધરાવતા લોકો ચહેરા પર કુદરતી ચમક સાથે જન્મે છે?
Numerology 6Image Credit source: Whisk
| Updated on: May 03, 2026 | 11:29 AM
Share

કોઈપણ મહિનાની 6, 15મી અને 24મી તારીકે જન્મેલા લોકોનો મુળાંક 6 હોય છે. આ અંક ધરાવતા લોકો દરેક ક્ષેત્રોમાં પોતાની છાપ છોડો છે. આ લોકો તેમાના સ્વાસ્થ અને ફિટનેસની હમેશા કાળજી લે છે. આ કારણે તેમની વાસ્તવિક ઉંમરનો ચોક્કસ અંદાજ લગાવવો અશક્ય બને છે.

6 અંક ધરાવતા લોકો ઝડપથી વૃદ્ધ થતા નથી.

અંકશાસ્ત્ર મુજબ, 6 નંબરનો શાસક શુક્ર છે. જેને સુંદરતા, સંપત્તિ અને કલાનો કારક માનવામાં આવે છે. શુક્રને કારણે જ આ અંક ધરાવતા લોકોના ચહેરા પર કુદરતી ચમક હોય છે. જેના કારણે તેઓ લાંબા સમય સુધી યુવાન દેખાય છે. 6 મૂળાંક ધરાવતા લોકો સુંદર વસ્તુઓ, ફેશન, મ્યુઝિક અને કલા પ્રત્યે ખાસ લગાવ હોય છે. તેઓ હંમેશા પોતાને પ્રેઝન્ટેબલ રાખે છે.

તેઓ પોતાની ઉપર ખાસ ધ્યાન આપે છે

6 અંક ધરાવતા લોકો પોતાની ઉપર ખૂબ જ ધ્યાન આપે છે. તેમને સારા કપડા પહેરવા અને આકર્ષક દેખાવું ગમે છે. તેથી તેઓ પોતાને જાળવી રાખે છે. તેઓ તેમની ફિટનેસ અને ડાયટ પર ખાસ ધ્યાન આપે છે અને કસરત કરવું તેમને ગમે છે.

આનંદિત સ્વભાવ

6 અંક ધરાવતા લોકોનો સ્વભાવ આનંદિત હોય છે. તેઓ ક્યારેય માનસિક રીતે પોતાને વૃદ્ધ થવા દેતા નથી. તેમનો આ સારો ગુણ તેમના ચહેરા પરનો તેજ ક્યારેય ઓછો થવા દેતો નથી.

ધનના મામલે ભાગ્યશાળી હોય છે

શુક્રને સંપત્તિનો સૂચક માનવામાં આવે છે. તેથી 6 અંક ધરાવતા લોકોને ક્યારેય સંપત્તિની અછતનો સામનો કરવો પડતો નથી. તેઓ ઘણા પૈસા કમાય છે અને તેને ખુલ્લા દિલથી ખર્ચ કરે છે. તેઓ કમાણીમાં સારા હોય છે. પૈસા કમાવવા સાથે તેનો આનંદ પણ માણે છે.

સંબંધોમાં વફાદાર

6 અંક ધરાવતા લોકો પરિવાર અને મિત્રો પ્રત્યે ખૂબ જ કાળજી રાખે છે. આ લોકો સંબંધોને મહત્વ આપે છે. 6 મૂળાંકના લોકો સંબંધોને ખૂબ ગંભીરતાથી લે છે. પરિવાર અને મિત્રોમાં વિશ્વાસ જાળવી રાખે છે.

નોંધ: અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર રિપોર્ટ્સ અને જ્યોતિષ મુજબ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.

આ પણ વાંચો, Numerology: આ અંક ધરાવતા લોકો તેમના કલા ક્ષેત્રમાં મેળવે છે સફળતા?

Follow Us
ઓપરેશન સિંદૂર: તેજસ અને બ્રહ્મોસના પ્રહારથી પાકિસ્તાની સેના પસ્ત
ઓપરેશન સિંદૂર: તેજસ અને બ્રહ્મોસના પ્રહારથી પાકિસ્તાની સેના પસ્ત
અમદાવાદ: વટવામાં ભુવામાં ખાબક્યો બાઈકચાલક, મનપાની બેદરકારી સામે રોષ
અમદાવાદ: વટવામાં ભુવામાં ખાબક્યો બાઈકચાલક, મનપાની બેદરકારી સામે રોષ
ગુજરાતના વેપાર ધંધા પર ઇરાન યુદ્ધની આડઅસર, જુઓ Video
ગુજરાતના વેપાર ધંધા પર ઇરાન યુદ્ધની આડઅસર, જુઓ Video
સુરેન્દ્રનગર: 24 કલાકમાં 35 વાર ફાટક બંધ, ટ્રાફિકથી જનતા થઈ ત્રસ્ત
સુરેન્દ્રનગર: 24 કલાકમાં 35 વાર ફાટક બંધ, ટ્રાફિકથી જનતા થઈ ત્રસ્ત
બર્ડ ફ્લૂનો ખતરો મહારાષ્ટ્રમા કેસ નોંધાતા ગુજરાત બોર્ડર પર તંત્ર એલર્ટ
બર્ડ ફ્લૂનો ખતરો મહારાષ્ટ્રમા કેસ નોંધાતા ગુજરાત બોર્ડર પર તંત્ર એલર્ટ
જેલમાં બેઠા બેઠા સુરતની બેંકમાં કરાવડાવી લૂંટ, જુઓ Video
જેલમાં બેઠા બેઠા સુરતની બેંકમાં કરાવડાવી લૂંટ, જુઓ Video
મહુવા માર્કેટ યાર્ડ: ડુંગળીના ભાવ તળિયે બેસતા ખેડૂતો રાતા પાણીએ રોયા
મહુવા માર્કેટ યાર્ડ: ડુંગળીના ભાવ તળિયે બેસતા ખેડૂતો રાતા પાણીએ રોયા
​મહેમદાવાદના વાંઠવાળીમાં કેનાલના કામમાં પોલંપોલ, જુઓ Video
​મહેમદાવાદના વાંઠવાળીમાં કેનાલના કામમાં પોલંપોલ, જુઓ Video
કચ્છમાંથી પાકિસ્તાની બોટ મળી આવી, જુઓ વીડિયો
કચ્છમાંથી પાકિસ્તાની બોટ મળી આવી, જુઓ વીડિયો
ફૂડ વિભાગની મોટી કાર્યવાહી! આઈસ્ક્રીમ અને રસમાં ભેળસેળ જોવા મળી
ફૂડ વિભાગની મોટી કાર્યવાહી! આઈસ્ક્રીમ અને રસમાં ભેળસેળ જોવા મળી
g clip-path="url(#clip0_868_265)">