AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Numerology: આ મૂળાંકના લોકો હોય છે ખૂબ જ ભાવુક, સાચું-ખોટું ઓળખવામાં પડે છે મુશ્કેલી!

અંકજ્યોતિષના મુજબ, આ અંક ધરાવતા લોકો ખૂબ જ ઇમોશનલ, દયાળુ અને સંવેદનશીલ સ્વભાવના હોય છે. આ જ કારણે તેમને ઘણી વાર સંબંધોમાં છેતરપિંડીનો સામનો કરવો પડી શકે છે.

Numerology: આ મૂળાંકના લોકો હોય છે ખૂબ જ ભાવુક, સાચું-ખોટું ઓળખવામાં પડે છે મુશ્કેલી!
Numerology 2Image Credit source: Whisk
| Updated on: May 05, 2026 | 8:07 AM
Share

જો કોઈ પણ વ્યક્તિનો જન્મ કોઈપણ મહિનાની 2, 11, 20 અથવા 29 તારીખે થયો હોય તો તેમનો મૂળાંક 2 હોય છે. આ મૂળાંકના લોકો ખૂબ જ ભાવુક સ્વભાવના હોય છે. આ લોકો બીજાનો દુઃખ જોઈ શકતા નથી અને મદદ માટે હમેશા તૈયાર હોય છે. પરંતુ ઘણી વખત તેમની આ સારી આદત જ તેમની સૌથી મોટી કમજોરી બની જાય છે.

2 અંક ધરાવતા લોકોનો સ્વભાવ કેવો હોય છે?

2 અંક ધરાવતા લોકો મનથી નહીં પણ હૃદયથી વિચારે છે. તેઓ હંમેશા બીજાઓને મદદ કરવા માટે હમેશા તૈયાર હોય છે. તેઓ બીજા વ્યક્તિની લાગણીઓને ખૂબ જ ઝડપથી સમજી લે છે. 2 અંક ધરાવતા લોકોનો સ્વભાવ શાંત હોય છે. આ લોકો સારા જીવનસાથી તરીકે સાબિત થાય છે. અંકજ્યોતિષના મુજબ, આ અંક ધરાવતા લોકો ખૂબ જ ઇમોશનલ, દયાળુ અને સંવેદનશીલ સ્વભાવના હોય છે. આ જ કારણે તેમને ઘણી વાર સંબંધોમાં છેતરપિંડીનો સામનો કરવો પડી શકે છે.

2 અંક ધરાવતા લોકોના જીવનમાં ઘણી બાબતો અસ્પષ્ટ રહે છે. તેમના કેટલાક કાર્યોમાં વિલંબ થઈ શકે છે. 2 અંક ચંદ્ર દ્વારા શાસિત છે. આ નંબર ધરાવતા લોકો ખૂબ જ સહાનુભૂતિશીલ અને અંતર્જ્ઞાની હોય છે. તેઓ ઘણીવાર મધ્યસ્થની ભૂમિકા ભજવે છે અને શાંતિ તેમજ સહકારને મહત્વ આપે છે. આ લોકોમાં વફાદારી પણ જોવા મળે છે. પરંતુ તેમનો અતિસંવેદનશીલતા સ્વભાવથી અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

સાચું-ખોટું કેમ ઓળખી શકતી નથી?

મૂલાંક 2ના લોકો સ્વભાવથી ભાવુક હોય છે. જેના કારણે તેઓ ઘણીવાર સામે વાળા વ્યક્તિનો હેતુ સમજી શકતા નથી. સંબંધોમાં વધુ પડતું ભાવનાત્મક હોવું તેમના માટે હાનિકારક સાબિત થાય છે. તેઓ ખૂબ જ ઝડપથી લોકો પર વિશ્વાસ કરી લે છે. જેના કારણે અન્ય લોકો તેમને ‘ઇમોશનલ ફૂલ’ કહે છે.

આ લોકોની શું છે ખાસિયત?

  • આ લોકો સફળ કારકિર્દી ધરાવે છે
  • ટીમવર્કમાં શ્રેષ્ઠ હોય છે
  • શાંત વાતાવરણ જાળવવાનો પ્રયાસ કરે છે
  • નોંધપાત્ર માન મેળવે છે

નોંધ: અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર રિપોર્ટ્સ અને જ્યોતિષ મુજબ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.

Gujarat Local Body, Municipal Election Results 2026 LIVE: બરવાળા તાલુકા પંચાયતની બેલા બેઠક પર ભાજપ ઉમેદવારનો વિજય

Follow Us
તણાવની આદત સ્વાસ્થ્યને બગાડી શકે છે, વધારે પૈસા ખર્ચવાનું ટાળો
તણાવની આદત સ્વાસ્થ્યને બગાડી શકે છે, વધારે પૈસા ખર્ચવાનું ટાળો
સંસ્કારી નગરી વડોદરામાંથી... ફરી સામે આવ્યો શરમજનક ઘટનાક્રમ
સંસ્કારી નગરી વડોદરામાંથી... ફરી સામે આવ્યો શરમજનક ઘટનાક્રમ
'જય શ્રી રામ' બોલવા પર પશ્ચિમ બંગાળમાં તોડફોડ-બાબલ, જુઓ વીડિયો
'જય શ્રી રામ' બોલવા પર પશ્ચિમ બંગાળમાં તોડફોડ-બાબલ, જુઓ વીડિયો
સામાજિક મેળાવડામાં હાજરી આપો, શાંત અને તણાવમુક્ત રહેવાનો પ્રયાસ કરો
સામાજિક મેળાવડામાં હાજરી આપો, શાંત અને તણાવમુક્ત રહેવાનો પ્રયાસ કરો
કચ્છના નાના રણમાં દુર્લભ ફેનેક શિયાળ દેખાયું
કચ્છના નાના રણમાં દુર્લભ ફેનેક શિયાળ દેખાયું
દીપ પ્રજાપતિના વીડિયોથી ભડક્યા મમતા દીદી, ધરપકડ અને જીવનું જોખમ
દીપ પ્રજાપતિના વીડિયોથી ભડક્યા મમતા દીદી, ધરપકડ અને જીવનું જોખમ
લીંબુના ભાવ 300 ને પાર: ગરમીમાં શાકભાજીના ભાવમાં 30 ટકાનો તોતિંગ ઉછાળો
લીંબુના ભાવ 300 ને પાર: ગરમીમાં શાકભાજીના ભાવમાં 30 ટકાનો તોતિંગ ઉછાળો
મોરબી સિરામિક ઉદ્યોગ ફરી ધમધમ્યો: 350 યુનિટો શરૂ, નિકાસમાં નવા પડકારો
મોરબી સિરામિક ઉદ્યોગ ફરી ધમધમ્યો: 350 યુનિટો શરૂ, નિકાસમાં નવા પડકારો
સાણંદ GIDCની કંપનીમાં ભીષણ આગ: ફાયર બ્રિગેડની 8 ગાડીઓ ઘટનાસ્થળે
સાણંદ GIDCની કંપનીમાં ભીષણ આગ: ફાયર બ્રિગેડની 8 ગાડીઓ ઘટનાસ્થળે
AMCનો વેસ્ટ ટુ એનર્જી પ્રોજેક્ટ: ગોબરમાથી બાયોગેસ બનાવી કરી લાખોની બચત
AMCનો વેસ્ટ ટુ એનર્જી પ્રોજેક્ટ: ગોબરમાથી બાયોગેસ બનાવી કરી લાખોની બચત
g clip-path="url(#clip0_868_265)">