AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: દૈનિક રાશિફળ, કન્યા 1 ઓગષ્ટ: ઘરના વડીલોનું માર્ગદર્શન દોરી જશે સફળતા તરફ, મહેનત કરતા રહો

Aaj nu Rashifal: વિવાહિત જીવન મધુર રહેશે. પ્રેમ સંબંધોમાં ગેરસમજો ઉભી ન થવા દો. એકબીજાની ભાવનાઓને માન આપો.

Horoscope Today: દૈનિક રાશિફળ, કન્યા 1 ઓગષ્ટ: ઘરના વડીલોનું માર્ગદર્શન દોરી જશે સફળતા તરફ, મહેનત કરતા રહો
Horoscope Today Virgo
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 01, 2021 | 7:10 AM
Share

Horoscope Today: જાણો કેવો રહેશે આજનો આપનો દિવસ ? દિવસ દરમ્યાન આપને શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ઘન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? આપનો આજનો લકી નંબર, રંગ અને અક્ષર સહિત ચાલો આ બધુ જ જાણીએ આજના આપના રાશિફળમાં

કન્યા: ગ્રહોનું પરિભ્રમણ આપના માટે લાભકારક સાબિત થશે. ઘરના વરિષ્ઠ સભ્યોની સલાહ અને માર્ગદર્શન તમારા માટે શુભ રહેશે. ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં પણ સમય વિતાવીને તમે તાજગી અનુભવશો.

કોઈ પણ જગ્યાએ રોકાણ કરવા અથવા કોઈપણને નાણાં આપતા પહેલા એક કાળજી પૂર્વક વિચારી લેવું. ભાવનાઓમાં આવીને તમે પોતાને નુકસાન પહોંચાડી શકો છો. માતા-પિતાના આત્મ સન્માનને કોઈ પણ રીતે નુકસાન ન પહોંચે તેની કાળજી લો.

થોડા સમયથી ચાલતી ધંધાની સમસ્યાનું આજે નિરાકરણ આવી શકે છે. આજે અચાનક કોઈ વ્યક્તિ સાથે મુલાકાત થશે અને કેટલીક વ્યવસાયિક માહિતીની આપ-લે પણ થશે.

લવ ફોકસ- વિવાહિત જીવન મધુર રહેશે. પ્રેમ સંબંધોમાં ગેરસમજો ઉભી ન થવા દો. એકબીજાની ભાવનાઓને માન આપો.

સાવચેતીઓ- ગળામાં દુખાવો, અથવા ચામડીને લાગતાં રોગ વધી શકે છે. પરંપરાગત સારવારને વિશેષ મહત્વ આપો અને સાવચેતી રાખો.

લકી રંગ – લીલો લકી અક્ષર – V ફ્રેંડલી નંબર – 5

વિવાદમાં ઘેરાયેલી કીર્તિ પટેલનો યુ-ટર્ન? ગુરુની હાજરીમાં લીધો વળાંક
વિવાદમાં ઘેરાયેલી કીર્તિ પટેલનો યુ-ટર્ન? ગુરુની હાજરીમાં લીધો વળાંક
વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રીએ પહોંચશે ગરમીનો પારો
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રીએ પહોંચશે ગરમીનો પારો
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દુબઈમાં અટવાયો સુરતનો આખો પરિવાર
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દુબઈમાં અટવાયો સુરતનો આખો પરિવાર
શું યુદ્ધ લાંબુ ચાલશે તો પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે ?
શું યુદ્ધ લાંબુ ચાલશે તો પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે ?
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે પાલનપુરના 20 યુવકો દૂબઈમાં અટવાયા
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે પાલનપુરના 20 યુવકો દૂબઈમાં અટવાયા
ઈઝરાયેલ-અમેરિકાએ ઈરાનના કોર્ણાક નેવલ બેઝ પર કર્યો હુમલો
ઈઝરાયેલ-અમેરિકાએ ઈરાનના કોર્ણાક નેવલ બેઝ પર કર્યો હુમલો
g clip-path="url(#clip0_868_265)">