AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: દૈનિક રાશિફળ, કન્યા 06 ઓગસ્ટ: મુંઝવણમાંથી મળશે રાહત, કામ પ્રત્યે વધુ સભાન રહેવાની જરૂર

Aaj nu Rashifal: આ સમયે ઉધાર પૈસાને સંબંધિત કોઈ લેવડદેવડ કરવી નહી,કારણ કે વળતરની કોઈ અપેક્ષા નથી.

Horoscope Today: દૈનિક રાશિફળ, કન્યા 06 ઓગસ્ટ: મુંઝવણમાંથી મળશે રાહત, કામ પ્રત્યે વધુ સભાન રહેવાની જરૂર
Horoscope Today Virgo
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 06, 2021 | 6:41 AM
Share

Horoscope Today: જાણો કેવો રહેશે આજનો આપનો દિવસ ? દિવસ દરમ્યાન આપને શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ઘન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? આપનો આજનો લકી નંબર, રંગ અને અક્ષર સહિત ચાલો આ બધુ જ જાણીએ આજના આપના રાશિફળમાં

કન્યા : કેટલાક સમયથી ચાલી રહેલી મૂંઝવણ અને બેચેનીમાંથી આજે તમને રાહત મળશે અને અનુભવી વ્યક્તિ પાસેથી મીડિયા અને માર્કેટિંગ સંબંધિત ઘણી મહત્વની માહિતી મળશે, જે તમારા માટે ફાયદાકારક રહેશે.

તમારી મહત્વની બાબતોની જાતે કાળજી લો,કારણ કે બીજા પર આધાર રાખવાથી નુકસાન થઈ શકે છે. આ સમયે ઉધાર પૈસાને સંબંધિત કોઈ લેવડદેવડ કરવી નહી,કારણ કે વળતરની કોઈ અપેક્ષા નથી. અને કોઈપણ પ્રકારના ગેરકાયદેસર કામોથી દૂર રહેવુ.

જો ધંધાને સંબધિત કોઈ કાનૂની કાર્યવાહી ચાલી રહી છે, તો તેમાં કોઈપણ પ્રકારની બેદરકારી ન રાખવી.ઉપરાંત કામ પ્રત્યે વધુ સભાન રહેવાની જરૂર છે.

લવ ફોકસ- વૈવાહિક સંબંધોમાં મધુરતા જાળવવા માટે એકબીજાની લાગણીઓનું સમ્માન કરવું.ઉપરાંત પ્રેમ સંબંધોમાં પણ એકબીજા પ્રત્યે સમપર્ણની ભાવના રહેશે.

સાવચેતી- પેટ અસ્વસ્થ રહેવાની સમસ્યા થઈ શકે છે. જેને કારણે તમારી કાર્યક્ષમતા પણ પ્રભાવિત થઈ શકે છે.

શુભ રંગ – લીલો શુભ અક્ષર – મ ફ્રેંડલી નંબર – 6

ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
g clip-path="url(#clip0_868_265)">