AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: દૈનિક રાશિફળ કન્યા- 02 ઓગસ્ટ: આજે તમારી પ્રતિભા ખૂલીને બહાર આવશે, સમાજમાં માન-સન્માન વધશે

Aaj nu Rashifal: પતિ-પત્ની વચ્ચે ચાલી રહેલી ગેરસમજો દૂર થશે અને પરસ્પર સંબંધો મધુર બનશે. પ્રેમ સંબંધો પણ ખુશાલ રહેશે.

Horoscope Today: દૈનિક રાશિફળ કન્યા- 02 ઓગસ્ટ: આજે તમારી પ્રતિભા ખૂલીને બહાર આવશે, સમાજમાં માન-સન્માન વધશે
Horoscope Today
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 02, 2021 | 6:45 AM
Share

Horoscope Today: જાણો કેવો રહેશે આજનો આપનો દિવસ ? દિવસ દરમ્યાન આપને શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ઘન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? આપનો આજનો લકી નંબર, રંગ અને અક્ષર સહિત ચાલો આ બધુ જ જાણીએ આજના આપના રાશિફળમાં

કન્યા: પરિવારમાં સુખ અને શાંતિ જાળવવી તમારી પ્રાથમિકતા રહેશે. તમે કામ અને પરિવાર વચ્ચે ઉત્તમ સંવાદિતા જાળવશો. ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં પણ થોડો સમય પસાર થશે. બાળકો અને યુવાનો પણ તેમના લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે સખત મહેનત કરશે.

કાર અથવા ઘરની સંભાળ સંબંધિત કામમાં ખર્ચ વધી શકે છે. તમારા બજેટને ધ્યાનમાં રાખો. સામાજિક પ્રવૃત્તિઓમાં કામ કરતી વખતે, નકારાત્મક વૃત્તિના લોકોથી અંતર રાખો. કારણ કે તેના કારણે બદનામીની સ્થિતિ સર્જાઈ શકે છે.

કાર્યમાં નવી સિદ્ધિઓ તમારી રાહ જોઈ રહી છે. તમારી ક્ષમતાઓ અને પ્રતિભા ખૂલીને લોકો સમક્ષ આવશે. મશીનરી, ફેક્ટરી વગેરેને લગતા ધંધામાં થોડું નુકસાન થવાની સ્થિતિ છે.

લવ ફોકસ- પતિ-પત્ની વચ્ચે ચાલી રહેલી ગેરસમજો દૂર થશે અને પરસ્પર સંબંધો મધુર બનશે. પ્રેમ સંબંધો પણ ખુશાલ રહેશે.

સાવચેતી- આરોગ્યની બેદરકારી બિલકુલ ન લો. વાઇરલ બીમારીઓ થઈ શકે છે.

લકી રંગ – નારંગી

લકી અક્ષર – L

ફ્રેંડલી નંબર – 8

ઘરોમાં એકપણ ચૂલો બંધ નહીં થાય: ઋષિકેશ પટેલ
ઘરોમાં એકપણ ચૂલો બંધ નહીં થાય: ઋષિકેશ પટેલ
ઈરાન–ઈઝરાયલ યુદ્ધની અસર, મોરબીનો સિરામિક ઉદ્યોગ સંકટમાં
ઈરાન–ઈઝરાયલ યુદ્ધની અસર, મોરબીનો સિરામિક ઉદ્યોગ સંકટમાં
ચિંતામાં વધારો થવાની શક્યતા છે, તમારું સ્વાસ્થ્ય સારું રહેશે
ચિંતામાં વધારો થવાની શક્યતા છે, તમારું સ્વાસ્થ્ય સારું રહેશે
સિનેમાથી રિલ્સ સુધી: ગુજરાતી સ્ટાર્સનો ડિજિટલ અવતાર
સિનેમાથી રિલ્સ સુધી: ગુજરાતી સ્ટાર્સનો ડિજિટલ અવતાર
ગુમ બાળકોને લઈ વિમલ ચુડાસમાનો વિધાનસભામાં સરકાર પર પ્રહાર
ગુમ બાળકોને લઈ વિમલ ચુડાસમાનો વિધાનસભામાં સરકાર પર પ્રહાર
બ્રહ્મવિહારી સ્વામીએ નવા BAPS હિન્દુ મંદિરના લોકાર્પણની કરી જાહેરાત
બ્રહ્મવિહારી સ્વામીએ નવા BAPS હિન્દુ મંદિરના લોકાર્પણની કરી જાહેરાત
ગુજરાતમાં ગરમીનું ‘ટોર્ચર’ શરૂ, કાળઝાળ ગરમીમાં નાગરિકો બેહાલ
ગુજરાતમાં ગરમીનું ‘ટોર્ચર’ શરૂ, કાળઝાળ ગરમીમાં નાગરિકો બેહાલ
શરમજનક ! રસ્તા પર ડામર ઓગળતા લોકોના ચંપલ તૂટ્યા
શરમજનક ! રસ્તા પર ડામર ઓગળતા લોકોના ચંપલ તૂટ્યા
ફાઈનલ જીત્યા બાદ કેપ્ટન સૂર્યાએ અડાલજની વાવ ખાતે કરાવ્યુ ફોટોશૂટ
ફાઈનલ જીત્યા બાદ કેપ્ટન સૂર્યાએ અડાલજની વાવ ખાતે કરાવ્યુ ફોટોશૂટ
ગુજરાત સરકારે પ્લેન અને હેલિકોપ્ટર પાછળ કર્યો અધધધ ખર્ચ
ગુજરાત સરકારે પ્લેન અને હેલિકોપ્ટર પાછળ કર્યો અધધધ ખર્ચ
g clip-path="url(#clip0_868_265)">