AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: દૈનિક રાશિફળ, વૃષભ 06 ઓગસ્ટ: તમારી કુશળતા અને સમજણ દ્વારા સુખદ પરિણામો પ્રાપ્ત કરી શકશો

Aaj nu Rashifal: ઘરમાં ભાઈઓ સાથે કોઈ પણ પ્રકારનો વાદ -વિવાદ થઈ શકે છે. અર્થહીન બાબતો પર મહત્વ ન આપો.

Horoscope Today: દૈનિક રાશિફળ, વૃષભ 06 ઓગસ્ટ: તમારી કુશળતા અને સમજણ દ્વારા સુખદ પરિણામો પ્રાપ્ત કરી શકશો
Horoscope Today Taurus
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 06, 2021 | 6:31 AM
Share

Horoscope Today: જાણો કેવો રહેશે આજનો આપનો દિવસ ? દિવસ દરમ્યાન આપને શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ઘન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? આપનો આજનો લકી નંબર, રંગ અને અક્ષર સહિત ચાલો આ બધુ જ જાણીએ આજના આપના રાશિફળમાં

વૃષભ : આ સમય આત્મનિરીક્ષણ અને આત્માનું ધ્યાન કરવાનો છે. જેનાથી તમે તમારા કામને શ્રેષ્ઠ રીતે કરી શકશો. ઉપરાંત તમે તમારી કુશળતા અને સમજણ દ્વારા સુખદ પરિણામો પણ પ્રાપ્ત કરી શકશો અને કિંમતી વસ્તુ ખરીદવી પણ શક્ય બનશે.

ઘરમાં ભાઈઓ સાથે કોઈ પણ પ્રકારનો વાદ -વિવાદ થઈ શકે છે,જેથી અર્થહીન બાબતો પર મહત્વ ન આપવુ અને પરિસ્થિતિને શાંત રાખવાનો પ્રયત્ન કરવો. તમારા બજેટનું ધ્યાન રાખવું પણ જરૂરી છે કારણ કે આવકની સ્થિતિ થોડી મંદ રહેશે.

ભાગીદારી સંબંધિત ધંધામાં થોડી નુકશાનની સંભાવના છે. વિસ્તાર સંબધી યોજનાઓ અત્યારે મુલતવી રાખો. માર્કેટિંગ અને મીડિયા સંબંધિત પ્રવૃત્તિઓ વિશે વધુ જાણવાનો પ્રયાસ કરો. જેનાથી વ્યવસાયને સુધારવામાં સફળતા મળશે.

લવ ફોકસ- પતિ-પત્ની વચ્ચે અહંકારને કારણે ઝઘડો થઈ શકે છે. જે કુટુંબ વ્યવસ્થાને પણ અસર કરી શકે છે.

સાવચેતી- બદલાતા હવામાનને કારણે વાયરલ ફીવર જેવી સમસ્યાઓ રહી શકે છે. આરામ કરો અને યોગ્ય સારવાર લો.

શુભ રંગ – સફેદ શુભ અક્ષર – પ ફ્રેંડલી નંબર – 8

"ક્લબિંગ પણ કરે છે અને ભજન પણ ગાય છે": RSS પ્રચાર પ્રમુખ સુનિલ આંબેકર
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
g clip-path="url(#clip0_868_265)">