Horoscope Today: દૈનિક રાશિફળ, વૃશ્ચિક 02 સપ્ટેમ્બર: મહિલા વર્ગ માટે આજનો દિવસ રહેશે ખાસ, નોકરિયાતને મળે પ્રમોશન

Aaj nu Rashifal: જો વ્યવસાયને લગતી કોઈ ખાતાકીય તપાસ ચાલી રહી છે, તો તેનું પરિણામ તમારી તરફેણમાં આવશે.

Horoscope Today: દૈનિક રાશિફળ, વૃશ્ચિક 02 સપ્ટેમ્બર: મહિલા વર્ગ માટે આજનો દિવસ રહેશે ખાસ, નોકરિયાતને મળે પ્રમોશન
Horoscope Today Scorpio
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 02, 2021 | 6:48 AM

Horoscope Today: જાણો કેવો રહેશે આજનો આપનો દિવસ ? દિવસ દરમ્યાન આપને શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ઘન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? આપનો આજનો લકી નંબર, રંગ અને અક્ષર સહિત ચાલો આ બધુ જ જાણીએ આજના આપના રાશિફળમાં

વૃશ્ચિક: મહિલાઓ માટે આજનો દિવસ ઘણો સારો પરિણામ આપવા જઈ રહ્યો છે. તમે હિંમત અને ખુમારી સાથે દરેક પરિસ્થિતિનો સામનો કરશો. કેટલીક નવી યોજનાઓ બનશે, સાથે જ ઘરના વડીલોના આશીર્વાદ તમારા નસીબમાં પણ વધારો કરશે.

પરંતુ તમારી ક્ષમતા કરતા વધારે કામ તમારા સ્વાસ્થ્યને બગાડી શકે છે. તેથી કામ સાથે આરામ લેવો જરૂરી છે. કેટલીક જૂની નકારાત્મક બાબતોને તમારા પર હાવી ન થવા દો. વર્તમાનમાં જીવતા શીખો.

જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું

જો વ્યવસાયને લગતી કોઈ ખાતાકીય તપાસ ચાલી રહી છે, તો તેનું પરિણામ તમારી તરફેણમાં આવશે. જેના કારણે તમે તણાવમુક્ત અનુભવશો. સરકારી નોકરો માટે પ્રમોશન મેળવવા માટે તકો ઉભી કરવામાં આવી રહી છે.

લવ ફોકસ- પતિ-પત્ની વચ્ચે સંબંધ મધુર રહેશે. બંને એકબીજાના દૃષ્ટિકોણ અને સલાહને મહત્વ આપશે. પરંતુ પ્રેમ સંબંધોના ખુલાસાને કારણે થોડો તણાવ ઉભો થઈ શકે છે.

સાવચેતી- લોહી અને પગને લગતી સમસ્યાઓ રહી શકે છે, તમારી જાતે તપાસ કરાવી અને યોગ્ય સારવાર લો.

લકી કલર – કેસરી લકી અક્ષર – S ફ્રેંડલી નંબર – 8

Latest News Updates

મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
g clip-path="url(#clip0_868_265)">