Horoscope Today: દૈનિક રાશિફળ, ધન 27 ઓક્ટોબર: પરિવારની જવાબદારી સમજો, રોકાણ માટે સમય સારો છે

Aaj nu rashifal : આળસને તમારા પર હાવી ન થવા દો અને તમારા કામ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરો.

Horoscope Today: દૈનિક રાશિફળ, ધન 27 ઓક્ટોબર: પરિવારની જવાબદારી સમજો, રોકાણ માટે સમય સારો છે
Horoscope Today sagittarius
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 27, 2021 | 6:49 AM

Horoscope Today: જાણો કેવો રહેશે આજનો આપનો દિવસ ? દિવસ દરમ્યાન આપને શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ઘન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? આપનો આજનો લકી નંબર, રંગ અને અક્ષર સહિત ચાલો આ બધુ જ જાણીએ આજના આપના રાશિફળમાં

ધન રાશિ :

આ રાશિના જાતકોને આજે  કોઈ ખાસ અને પ્રભાવશાળી વ્યક્તિ સાથે મુલાકાત કરી શકે છે, જે તમારા માટે ફાયદાકારક સાબિત થશે. પ્રગતિના નવા આયામો પણ પ્રાપ્ત થશે. સંતાન પક્ષ તરફથી કોઈ સારા સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. રોકાણ માટે સમય સાનુકૂળ છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

પરંતુ આળસને તમારા પર હાવી ન થવા દો અને તમારા કામ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરો. ક્યારેક તમે તમારા આત્મવિશ્વાસની કમી અનુભવી શકો છો. આ માટે આધ્યાત્મિકતા અને ધ્યાનનો સહારો લેવાથી તમને ફાયદો થશે. તમારા પરિવાર માટે પણ થોડો સમય કાઢો.

વ્યવસાયના સ્થળે તમારા સહકર્મીઓ અને કર્મચારીઓ સાથે  સંબંધ જાળવી રાખો. નકામી પ્રવૃત્તિઓમાં તમારો સમય બગાડો નહીં અને તમારા કાર્યો પર ધ્યાન કેન્દ્રિત કરો. ઓફિસમાં તમારા કામમાં નાની બેદરકારીને કારણે તમે તણાવમાં રહી શકો છો.

લવ ફોકસ- તમારો સ્વભાવ તમારા પરિવારના સભ્યોને પરેશાન કરી શકે છે. તમારા સ્વભાવમાં ગંભીરતા રાખો. અને પરિવાર પ્રત્યેની તમારી જવાબદારી સમજો.

સાવચેતી- સ્વાસ્થ્ય સારું રહેશે. પરંતુ વાહન વગેરેનો ઉપયોગ સાવધાનીથી કરો, ઈજા જેવી સ્થિતિ બની શકે છે.

લકી કલર – ક્રીમ લકી અક્ષર – વી ફ્રેન્ડલી નંબર – 2

 

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">