Horoscope Today: દૈનિક રાશિફળ, ધન 24 નવેમ્બર: નજીકના સબંધીઓ પાસેથી રાખેલી અપેક્ષા નિરાશા તરફ દોરી જશે, પોતાના પર ભરોસો રાખી આગળ વધવું

Aaj nu Rashifal: વ્યવસાયિક ગતિવિધિઓ સુચારૂ રીતે ચાલતી રહેશે. આ સાથે સંબંધીઓનો સહયોગ પણ તમારા કામમાં મદદરૂપ થશે

Horoscope Today: દૈનિક રાશિફળ, ધન 24 નવેમ્બર: નજીકના સબંધીઓ પાસેથી રાખેલી અપેક્ષા નિરાશા તરફ દોરી જશે, પોતાના પર ભરોસો રાખી આગળ વધવું
Horoscope Today Sagittarius
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 24, 2021 | 9:18 AM

Horoscope Today: જાણો કેવો રહેશે આજનો આપનો દિવસ ? દિવસ દરમ્યાન આપને શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ઘન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? આપનો આજનો લકી નંબર, રંગ અને અક્ષર સહિત ચાલો આ બધુ જ જાણીએ આજના આપના રાશિફળમાં

ધન: બાળકો સાથે જોડાયેલી કોઈપણ માહિતી મળવાથી મન પ્રસન્ન રહેશે.આધ્યાત્મિકતા સાથે જોડાયેલી કોઈ વાતને ઉંડાણપૂર્વક જાણવા માટે તમારું ધ્યાન ઉત્સુક રહેશે. અને તેનાથી તમને આધ્યાત્મિક સુખ પણ મળશે. તમે વ્યક્તિત્વ અને સ્વભાવમાં પણ સકારાત્મક પરિવર્તન અનુભવશો.

સ્વજનની વર્તણૂક અને પ્રવૃતિઓ મુશ્કેલીનું કારણ બની શકે છે, તેથી સમયસર પરિસ્થિતિઓ નિયંત્રણમાં આવે તે માટે તેમના પર નજર રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. આવકના સ્ત્રોત રહેશે પણ ધીમી ગતિએ.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

વ્યવસાયિક ગતિવિધિઓ સુચારૂ રીતે ચાલતી રહેશે. આ સાથે સંબંધીઓનો સહયોગ પણ તમારા કામમાં મદદરૂપ થશે. નોકરીયાત લોકોની પ્રગતિ માટે ગ્રહોની સ્થિતિ ખૂબ જ સાનુકૂળ રહે. તેનો સારો ઉપયોગ કરો.

લવ ફોકસ- પ્રિયજનો પાસેથી મોટી અપેક્ષાઓ રાખવાથી તેમના માટે થોડી મુશ્કેલી ઊભી થઈ શકે છે. લગ્નેતર સંબંધોના કારણે પારિવારિક જીવનમાં થોડી હલચલ થશે, તેથી સાવચેત રહો.

સાવચેતીઓ- બદલાતા હવામાનથી પોતાને બચાવવાનું ધ્યાન રાખો. કોઈ પ્રકારનું એલર્જીક ઈન્ફેક્શન થવાની શક્યતા જણાય છે.

લકી કલર – નારંગી લકી અક્ષર – S ફ્રેંડલી નંબર – 9

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">