AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today : દૈનિક રાશિફળ ધન 07 ઓગષ્ટ: દસ્તાવેજોને સંબધિત કામમાં સાવચેતી રાખવી, મિત્રો સાથે મતભેદ ન થાય તેની કાળજી લેવી

Aaj nu Rashifal: અચાનક મહેમાનના આગમનથી ઘરમાં ખુશીઓનું વાતાવરણ રહેશે.

Horoscope Today : દૈનિક રાશિફળ ધન 07 ઓગષ્ટ: દસ્તાવેજોને સંબધિત કામમાં સાવચેતી રાખવી, મિત્રો સાથે મતભેદ ન થાય તેની કાળજી લેવી
Horoscope Today Sagittarius
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 07, 2021 | 6:37 AM
Share

Horoscope Today: જાણો કેવો રહેશે આજનો આપનો દિવસ ? દિવસ દરમ્યાન આપને શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ઘન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? આપનો આજનો લકી નંબર, રંગ અને અક્ષર સહિત ચાલો આ બધુ જ જાણીએ આજના આપના રાશિફળમાં

ધન: માનસિક શાંતિ મેળવવા માટે, તમે એકાંત વાતાવરણ અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં સમય પસાર કરીને પોઝિટિવ એનેર્જીનો અનુભવ કરશો. અચાનક મહેમાનના આગમનથી ઘરમાં ખુશીઓનું વાતાવરણ રહેશે.

કોઈ પણ દસ્તાવેજને લગતાં કામ કરતી વખતે  ઘણી સાવચેતી અને સમજદારી રાખવી. યુવાનોએ ખોટી સંગત અને ખરાબ ટેવથી દૂર રહેવું કારણ કે આનાથી તમારા પર કેટલાક આરોપો પણ લાગી શકે છે. નજીકના સંબંધીઓ અથવા મિત્રો સાથે વૈચારિક મતભેદો થાય નહીં તેનું ખાસ ધ્યાન રાખવું.

બિઝનેસ વધારવા માટેની યોજના બનશે. પરંતુ આ સમયે પોતાને સાબિત કરવા માટે વધુ સંઘર્ષ અને સખત મહેનતની જરૂર છે. કોઈ પણ પ્રકારના રોકાણ કરવામાં સમય પ્રતિકૂળ છે,જેથી ખૂબ કાળજીપૂર્વક નિર્ણય લેવા.

લવ ફોકસ- પતિ-પત્ની વચ્ચેના  ઝઘડા, સંબંધોમાં વધુ મધુરતા લાવશે. ઘરનું વાતાવરણ પણ સુખદ રહેશે.

સાવચેતીઓ- સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી ન રાખો અને તમારા આહારને નિયમિત વિશે રાખો.

શુભ રંગ- લાલ શુભ અક્ષર – જ ફ્રેંડલી નંબર – 6

ઈરાન–ઈઝરાયલ યુદ્ધની અસર, મોરબીનો સિરામિક ઉદ્યોગ સંકટમાં
ઈરાન–ઈઝરાયલ યુદ્ધની અસર, મોરબીનો સિરામિક ઉદ્યોગ સંકટમાં
ચિંતામાં વધારો થવાની શક્યતા છે, તમારું સ્વાસ્થ્ય સારું રહેશે
ચિંતામાં વધારો થવાની શક્યતા છે, તમારું સ્વાસ્થ્ય સારું રહેશે
સિનેમાથી રિલ્સ સુધી: ગુજરાતી સ્ટાર્સનો ડિજિટલ અવતાર
સિનેમાથી રિલ્સ સુધી: ગુજરાતી સ્ટાર્સનો ડિજિટલ અવતાર
ગુમ બાળકોને લઈ વિમલ ચુડાસમાનો વિધાનસભામાં સરકાર પર પ્રહાર
ગુમ બાળકોને લઈ વિમલ ચુડાસમાનો વિધાનસભામાં સરકાર પર પ્રહાર
બ્રહ્મવિહારી સ્વામીએ નવા BAPS હિન્દુ મંદિરના લોકાર્પણની કરી જાહેરાત
બ્રહ્મવિહારી સ્વામીએ નવા BAPS હિન્દુ મંદિરના લોકાર્પણની કરી જાહેરાત
ગુજરાતમાં ગરમીનું ‘ટોર્ચર’ શરૂ, કાળઝાળ ગરમીમાં નાગરિકો બેહાલ
ગુજરાતમાં ગરમીનું ‘ટોર્ચર’ શરૂ, કાળઝાળ ગરમીમાં નાગરિકો બેહાલ
શરમજનક ! રસ્તા પર ડામર ઓગળતા લોકોના ચંપલ તૂટ્યા
શરમજનક ! રસ્તા પર ડામર ઓગળતા લોકોના ચંપલ તૂટ્યા
ફાઈનલ જીત્યા બાદ કેપ્ટન સૂર્યાએ અડાલજની વાવ ખાતે કરાવ્યુ ફોટોશૂટ
ફાઈનલ જીત્યા બાદ કેપ્ટન સૂર્યાએ અડાલજની વાવ ખાતે કરાવ્યુ ફોટોશૂટ
ગુજરાત સરકારે પ્લેન અને હેલિકોપ્ટર પાછળ કર્યો અધધધ ખર્ચ
ગુજરાત સરકારે પ્લેન અને હેલિકોપ્ટર પાછળ કર્યો અધધધ ખર્ચ
પાટીદાર સમાજને શિક્ષણનો લાભ ન મળતો હોવાનો અગ્રણીઓનો આક્ષેપ- Video
પાટીદાર સમાજને શિક્ષણનો લાભ ન મળતો હોવાનો અગ્રણીઓનો આક્ષેપ- Video
g clip-path="url(#clip0_868_265)">