AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: દૈનિક રાશિફળ, તુલા 1 ઓગષ્ટ: પ્રેમ સંબંધોમાં આવી શકે કોઈ ભાવનાત્મક આઘાત, પ્રેક્ટિકલ બની સમયનો કરો સામનો

Aaj nu Rashifal: ધંધામાં થોડો સુધારો થશે. આ સમયે તમારી કાર્યકારી સિસ્ટમમાં પરિવર્તન લાવવું તે સારું રહેશે.

Horoscope Today: દૈનિક રાશિફળ, તુલા 1 ઓગષ્ટ: પ્રેમ સંબંધોમાં આવી શકે કોઈ ભાવનાત્મક આઘાત, પ્રેક્ટિકલ બની સમયનો કરો સામનો
Horoscope Today Libra
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 01, 2021 | 7:19 AM
Share

Horoscope Today: જાણો કેવો રહેશે આજનો આપનો દિવસ ? દિવસ દરમ્યાન આપને શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ઘન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? આપનો આજનો લકી નંબર, રંગ અને અક્ષર સહિત ચાલો આ બધુ જ જાણીએ આજના આપના રાશિફળમાં

તુલા: આપનો સમય અનુકૂળ છે. કઈક સારા સમાચાર મેળવશો. તમારી ક્ષમતા અને કામ કરવાની આવડતના વખાણ કરવામાં આવશે. તમે જે યોજના માટે પ્રયત્ન કરી રહ્યા છો તેના માટે અનુકૂળ પરિણામ મેળવવાનો આ શ્રેષ્ઠ સમય છે.

આર્થિક રીતે થોડી મૂંઝવણ અને મુશ્કેલીઓ આવી શકે છે. પરંતુ તમે સમયસર તેમને હલ કરશો. બિન જરૂરી પારિવારિક ખર્ચ પર નિયંત્રણ રાખીને પણ રાહત મળશે. બિન જરૂરી આઉટડોર પ્રવૃત્તિઓમાં સમય બગડશો નહીં.

ધંધામાં થોડો સુધારો થશે. આ સમયે તમારી કાર્યકારી સિસ્ટમમાં પરિવર્તન લાવવું તે સારું રહેશે. પરંતુ કોઈ પણ પ્રકારનું જોખમ લેવાનું ટાળો. ઑફિસમાં ચાલતા રાજકારણથી નોકરિયાત લોકો થોડી મુશ્કેલીઓ અનુભવી શકે છે.

લવ ફોકસ- પ્રેમ સંબંધોમાં કોઈ ભાવનાત્મક આઘાત આવી શકે છે. પ્રેક્ટિકલ બનો અને સમયનો સામનો કરો. પારિવારિક વાતાવરણ સુખદ રહેશે.

સાવચેતીઓ- હતાશા અને તાણથી દૂર રહેવા માટે યોગ અને ધ્યાન કરવું જરૂરી છે. પોઝિટીવ લોકોની સંગતમાં થોડો સમય વિતાવશો.

લકી રંગ – નારંગી લકી અક્ષર-K ફ્રેંડલી નંબર – 8

સિનેમાથી રિલ્સ સુધી: ગુજરાતી સ્ટાર્સનો ડિજિટલ અવતાર
સિનેમાથી રિલ્સ સુધી: ગુજરાતી સ્ટાર્સનો ડિજિટલ અવતાર
ગુમ બાળકોને લઈ વિમલ ચુડાસમાનો વિધાનસભામાં સરકાર પર પ્રહાર
ગુમ બાળકોને લઈ વિમલ ચુડાસમાનો વિધાનસભામાં સરકાર પર પ્રહાર
બ્રહ્મવિહારી સ્વામીએ નવા BAPS હિન્દુ મંદિરના લોકાર્પણની કરી જાહેરાત
બ્રહ્મવિહારી સ્વામીએ નવા BAPS હિન્દુ મંદિરના લોકાર્પણની કરી જાહેરાત
ગુજરાતમાં ગરમીનું ‘ટોર્ચર’ શરૂ, કાળઝાળ ગરમીમાં નાગરિકો બેહાલ
ગુજરાતમાં ગરમીનું ‘ટોર્ચર’ શરૂ, કાળઝાળ ગરમીમાં નાગરિકો બેહાલ
શરમજનક ! રસ્તા પર ડામર ઓગળતા લોકોના ચંપલ તૂટ્યા
શરમજનક ! રસ્તા પર ડામર ઓગળતા લોકોના ચંપલ તૂટ્યા
ફાઈનલ જીત્યા બાદ કેપ્ટન સૂર્યાએ અડાલજની વાવ ખાતે કરાવ્યુ ફોટોશૂટ
ફાઈનલ જીત્યા બાદ કેપ્ટન સૂર્યાએ અડાલજની વાવ ખાતે કરાવ્યુ ફોટોશૂટ
ગુજરાત સરકારે પ્લેન અને હેલિકોપ્ટર પાછળ કર્યો અધધધ ખર્ચ
ગુજરાત સરકારે પ્લેન અને હેલિકોપ્ટર પાછળ કર્યો અધધધ ખર્ચ
પાટીદાર સમાજને શિક્ષણનો લાભ ન મળતો હોવાનો અગ્રણીઓનો આક્ષેપ- Video
પાટીદાર સમાજને શિક્ષણનો લાભ ન મળતો હોવાનો અગ્રણીઓનો આક્ષેપ- Video
ગોંડલના ગુનેગારોમાં ફફડાટ, અસામાજિકોને ડામવા ગાંધીનગરનુ ગ્રીન સિગ્નલ!
ગોંડલના ગુનેગારોમાં ફફડાટ, અસામાજિકોને ડામવા ગાંધીનગરનુ ગ્રીન સિગ્નલ!
મહેસાણામાં બટાટાના ભાવ ન મળતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો
મહેસાણામાં બટાટાના ભાવ ન મળતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો
g clip-path="url(#clip0_868_265)">