AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today : દૈનિક રાશિફળ તુલા 07 ઓગષ્ટ: ધંધાની સ્થિતિ સુધરશે, પારિવારિક વાતાવરણ સુખદ રહેશે

Aaj nu Rashifal: આર્થિક રીતે થોડી મૂંઝવણ અને મુશ્કેલીઓ આવી શકે છે,પરંતુ તમે સમયસર સમસ્યાનો હલ કરશો.

Horoscope Today : દૈનિક રાશિફળ તુલા 07 ઓગષ્ટ: ધંધાની સ્થિતિ સુધરશે, પારિવારિક વાતાવરણ સુખદ રહેશે
Horoscope Today
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 07, 2021 | 6:33 AM
Share

Horoscope Today: જાણો કેવો રહેશે આજનો આપનો દિવસ ? દિવસ દરમ્યાન આપને શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ઘન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? આપનો આજનો લકી નંબર, રંગ અને અક્ષર સહિત ચાલો આ બધુ જ જાણીએ આજના આપના રાશિફળમાં

તુલા: આપનો સમય અનુકૂળ છે. જેથી કંઈક સારા સમાચાર મેળવશો. તમારી ક્ષમતા અને કામ કરવાની આવડતના વખાણ કરવામાં આવશે. ઉપરાંત તમે જે યોજના માટે પ્રયત્ન કરી રહ્યા છો તેના માટે અનુકૂળ પરિણામ મેળવવાનો આ શ્રેષ્ઠ સમય છે.

આર્થિક રીતે થોડી મૂંઝવણ અને મુશ્કેલીઓ આવી શકે છે,પરંતુ તમે સમયસર સમસ્યાનો હલ કરશો. બિન જરૂરી પારિવારિક ખર્ચ પર નિયંત્રણ રાખીને  રાહત મેળવી શકશો. બિન જરૂરી આઉટડોર પ્રવૃત્તિઓમાં સમય બગાડશો નહીં.

ધંધામાં થોડો સુધારો થશે. આ સમયે તમારી કાર્યકારી સિસ્ટમમાં પરિવર્તન લાવવું તમારા માટે સારું રહેશે. પરંતુ કોઈ પણ પ્રકારનું જોખમ લેવાનું ટાળો. ઑફિસમાં ચાલતા રાજકારણથી નોકરિયાત લોકો થોડી મુશ્કેલીઓ અનુભવી શકે છે.

લવ ફોકસ- પ્રેમ સંબંધોમાં કોઈ ભાવનાત્મક આઘાત આવી શકે છે. પ્રેક્ટિકલ બનો અને સમસ્યાનો સામનો કરો. પારિવારિક વાતાવરણ સુખદ રહેશે.

સાવચેતીઓ- હતાશા અને તાણથી દૂર રહેવા માટે યોગ અને ધ્યાન કરવું જરૂરી છે. પોઝિટીવ લોકોની સંગતમાં થોડો સમય વિતાવશો.

લકી રંગ – નારંગી લકી અક્ષર-ક ફ્રેંડલી નંબર – 8

રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
g clip-path="url(#clip0_868_265)">