Horoscope Today: દૈનિક રાશિફળ, સિંહ 12 સપ્ટેમ્બર: વ્યવસાયિક પ્રવૃત્તિઓ સરળતાથી ચાલશે, ભાગીદારી સંબંધિત ધંધામાં કેટલીક અડચણો આવી શકે

Aaj nu Rashifal: હાલની નકારાત્મક પરિસ્થિતિઓથી પોતાને સંપૂર્ણ રીતે બચાવો. અને તમારું રૂટિન વ્યવસ્થિત રાખો

Horoscope Today: દૈનિક રાશિફળ, સિંહ 12 સપ્ટેમ્બર: વ્યવસાયિક પ્રવૃત્તિઓ સરળતાથી ચાલશે, ભાગીદારી સંબંધિત ધંધામાં કેટલીક અડચણો આવી શકે
Leo Horoscope Today
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 12, 2021 | 6:17 AM

Horoscope Today: જાણો કેવો રહેશે આજનો આપનો દિવસ ? દિવસ દરમ્યાન આપને શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ઘન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? આપનો આજનો લકી નંબર, રંગ અને અક્ષર સહિત ચાલો આ બધુ જ જાણીએ આજના આપના રાશિફળમાં

સિંહ: આ સમય પોતાની જાતને તપાસવાનો સમય છે,આત્મચિંતન કરવું. તમે તમારી કુશળતા અને સમજ દ્વારા સુખદ પરિણામો પ્રાપ્ત કરી શકશો. ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં પણ રસ વધશે. આવક અને ખર્ચમાં પણ રહેશે.

કેટલીકવાર તમારું વધારે વિચારવું અને યોજનાઓમાં ફસાઇ જવાથી પણ કામ કરવામાં અવરોધો આવે છે. ભાઈઓ સાથે કોઈ પણ પ્રકારની દલીલ ન કરો અને સમસ્યાઓનો શાંતિપૂર્ણ રીતે નિકાલ કરો.

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

વ્યવસાયિક પ્રવૃત્તિઓ સરળતાથી ચાલશે. ભાગીદારી સંબંધિત ધંધામાં કેટલીક અડચણો આવી શકે છે. જો કે, સમયસર તેનું નિરાકરણ પણ કરવામાં આવશે. નોકરીમાં સ્થિરતા રહેશે અને જલ્દી પ્રગતિની શક્યતાઓ પણ બની રહી છે.

લવ ફોકસ- પતિ-પત્ની વચ્ચે અહંકારને લઈને સંઘર્ષ થઈ શકે છે. જેની અસર ઘરે પણ રહેશે. તેથી સંતુલન જાળવવું જરૂરી છે.

સાવચેતીઓ- હાલની નકારાત્મક પરિસ્થિતિઓથી પોતાને સંપૂર્ણ રીતે બચાવો. અને તમારું રૂટિન વ્યવસ્થિત રાખો.

લકી રંગ – પીળો લકી અક્ષર – P ફ્રેંડલી નંબર – 8

Latest News Updates

અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
અમદાવાદ માવા-મીઠાઈ ફરસાણ એસોસિએશનો નવતર પ્રયોગ
અમદાવાદ માવા-મીઠાઈ ફરસાણ એસોસિએશનો નવતર પ્રયોગ
ગાંધીનગરમાં ધર્મ પરિવર્તન કરાવનારા પકડી પાડવાનો હિન્દુ સંગઠનનો દાવો
ગાંધીનગરમાં ધર્મ પરિવર્તન કરાવનારા પકડી પાડવાનો હિન્દુ સંગઠનનો દાવો
અમદાવાદની કેટલીક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
અમદાવાદની કેટલીક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
ગુજરાતમાં મતદાન માટે વડાપ્રધાન મોદી અને અમિત શાહ આવશે અમદાવાદ
ગુજરાતમાં મતદાન માટે વડાપ્રધાન મોદી અને અમિત શાહ આવશે અમદાવાદ
આ રાશિના જાતકો આજે પૈસાની લેવડ-દેવડમાં વધુ સાવધાની રાખજો
આ રાશિના જાતકો આજે પૈસાની લેવડ-દેવડમાં વધુ સાવધાની રાખજો
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
g clip-path="url(#clip0_868_265)">