AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: દૈનિક રાશિફળ સિંહ, 02 ઓગસ્ટ: અજાણ્યા લોકો સાથે સબંધ કેળવતા પહેલા ચેતો, દિવસ સામાન્ય રહે

Aaj nu Rashifal: પરિવારમાં સુખ અને શાંતિ રહેશે. પ્રેમ સંબંધને તમારા અભ્યાસ પર અસર ન થવા દો.

Horoscope Today: દૈનિક રાશિફળ સિંહ, 02 ઓગસ્ટ: અજાણ્યા લોકો સાથે સબંધ કેળવતા પહેલા ચેતો, દિવસ સામાન્ય રહે
Horoscope Today
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 02, 2021 | 6:41 AM
Share

Horoscope Today: જાણો કેવો રહેશે આજનો આપનો દિવસ ? દિવસ દરમ્યાન આપને શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ઘન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? આપનો આજનો લકી નંબર, રંગ અને અક્ષર સહિત ચાલો આ બધુ જ જાણીએ આજના આપના રાશિફળમાં

સિંહ: ઘરની જાળવણી અને રિનોવેશન સંબંધિત કામમાં પરિવારના સભ્યો સાથે સુખદ સમય પસાર થશે. જૂના મતભેદો અને ગેરસમજણો સમયસર દૂર થશે. વ્યાવસાયિક અભ્યાસ માટે પ્રયત્નશીલ વિદ્યાર્થીઓને સફળતા મળશે.

અજાણ્યા લોકો સાથે સંપર્ક વધારે ન કરો. કોઈ પણ બહારના વ્યક્તિને તમારા અંગત જીવનમાં દખલ ન થવા દો. આવકની સાથે સાથે ખર્ચો પણ વધુ રહેશે. વાહન ચલાવતી વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ ન કરો.

વ્યવસાયમાં કેટલાક અઘરા અને મહત્વના નિર્ણયો લેવાની જરૂર છે. સ્ટાફ અને મશીનરી વગેરેને લગતી નાની સમસ્યાઓ સામે આવશે. પરંતુ તમે તેમણે પણ ગંભીરતાથી હલ કરશો. કોઈ અધિકારી અથવા રાજકારણી સાથે મુલાકાત તમારા ભાગ્યના માર્ગના દરવાજા ખોલી શકે છે.

લવ ફોકસ- પરિવારમાં સુખ અને શાંતિ રહેશે. પ્રેમ સંબંધને તમારા અભ્યાસ પર અસર ન થવા દો.

સાવચેતી- વધુ પડતા કામ સખત મહેનતને કારણે, સ્વાસ્થ્ય પર અસર થઈ શકે છે. આરામ કરવો પણ જરૂરી છે.

લકી રંગ – વાદળી

લકી અક્ષર – M

ફ્રેંડલી નંબર – 9

"ક્લબિંગ પણ કરે છે અને ભજન પણ ગાય છે": RSS પ્રચાર પ્રમુખ સુનિલ આંબેકર
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
g clip-path="url(#clip0_868_265)">