AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: દૈનિક રાશિફળ, મકર 04 ઓગસ્ટ: નોકરિયાત વર્ગ રાખે ખાસ ધ્યાન, સિનિયર તરફથી મળી શકે ઠપકો

Aaj nu Rashifal: હળવી શરદી- ઉધરસ, જેવી સમસ્યા થઈ શકે છે. આયુર્વેદિક ઉપચારથી તમને તુરંત રાહત પણ મળશે.

Horoscope Today: દૈનિક રાશિફળ, મકર 04 ઓગસ્ટ: નોકરિયાત વર્ગ રાખે ખાસ ધ્યાન, સિનિયર તરફથી મળી શકે ઠપકો
Horoscope Today Capricorn
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 04, 2021 | 7:23 AM
Share

Horoscope Today: જાણો કેવો રહેશે આજનો આપનો દિવસ ? દિવસ દરમ્યાન આપને શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ઘન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? આપનો આજનો લકી નંબર, રંગ અને અક્ષર સહિત ચાલો આ બધુ જ જાણીએ આજના આપના રાશિફળમાં

મકર: જો સ્થળાંતર સંબંધિત કોઈ યોજના બનાવવામાં આવી રહી છે, તો આજે તેનાથી સંબંધિત કેટલાક મહત્વપૂર્ણ કામ પૂરા થઈ શકે છે. રાજકીય મામલામાં તમને સફળતા પણ મળશે. તમારું સંતુલિત વર્તન બંને શુભ અને અશુભ બંને બાજુ સુમેળ રાખશે.

પરંતુ તમારી આર્થિક સ્થિતિનું પણ ધ્યાન રાખો. અયોગ્ય કામમાં પૈસા ખર્ચ થઈ શકે છે. બીજાની બાબતમાં વધારે દખલ ન કરો. આને કારણે સંબંધોમાં કડવાશ આવી શકે છે. ઘરના કોઈપણ સભ્યના સ્વાસ્થ્યને લઈને પણ વ્યસ્તતા રહેશે.

વ્યવસાયિક પ્રવૃત્તિઓમાં ગંભીરતાપૂર્વક વિચાર કરવો પડશે. બદલાતા વાતાવરણમાં હમણાં વધારે નફાની અપેક્ષા કરશો નહીં. નોકરિયાત લોકો તેમના કાર્યને ગંભીરતાથી લે. બેદરકારીને લીધે સિનિયર સાથે સંબંધ બગડી શકે છે.

લવ ફોકસ- વિવાહિત જીવનમાં ચાલી રહેલી કેટલીક ગેરસમજો આજે દૂર થશે. અને સંબંધોમાં ફરીથી મીઠાશ આવશે. પ્રેમી / પ્રેમિકાની મુલાકાત વધુ નિકટતામાં વધારો કરશે.

સાવચેતીઓ- હળવી શરદી- ઉધરસ, જેવી સમસ્યા થઈ શકે છે. આયુર્વેદિક ઉપચારથી તમને તુરંત રાહત પણ મળશે.

લકી રંગ – કેસર લકી અક્ષર K ફ્રેંડલી નંબર – 8

ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
g clip-path="url(#clip0_868_265)">