AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: દૈનિક રાશિફળ, કર્ક 12 નવેમ્બર: કર્મચારીઓ સાથે ચાલી રહેલા કોઈપણ વિવાદનો આવશે અંત, પારિવારિક સુખ-શાંતિ જળવાઈ રહેશે

Aaj nu Rashifal: ત્વચાની એલર્જી રહી શકે છે. પ્રદૂષણ અને પરસેવાથી પોતાને બચાવો.

Horoscope Today: દૈનિક રાશિફળ, કર્ક 12 નવેમ્બર: કર્મચારીઓ સાથે ચાલી રહેલા કોઈપણ વિવાદનો આવશે અંત, પારિવારિક સુખ-શાંતિ જળવાઈ રહેશે
Horoscope Today Cancer
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 12, 2021 | 6:18 AM
Share

Horoscope Today: જાણો કેવો રહેશે આજનો આપનો દિવસ ? દિવસ દરમ્યાન આપને શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ઘન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? આપનો આજનો લકી નંબર, રંગ અને અક્ષર સહિત ચાલો આ બધુ જ જાણીએ આજના આપના રાશિફળમાં

કર્ક: કોઈપણ મહત્વપૂર્ણ નિર્ણય લેતી વખતે ઘરના વરિષ્ઠ વ્યક્તિનો સહકાર લેવો. તેમની યોગ્ય સલાહથી તમને ચોક્કસ સફળતા મળશે. અને મોજ મસ્તી અને મનોરંજનમાં પણ સમય પસાર થશે. કોઈ પ્રોજેક્ટ વગેરેને કારણે યાત્રા પણ શક્ય છે.

વધુ પડતો ગુસ્સો અને ઉતાવળ તમારા કામને બગાડી શકે છે. તેથી તમારી ઉર્જાનો સકારાત્મક ઉપયોગ કરો. નાણાકીય બાબતોમાં વધુને વધુ ધ્યાન આપવાની જરૂર છે. કારણ કે બિનજરૂરી ખર્ચના કારણે બજેટ ખોરવાઈ શકે છે.

કાર્યક્ષેત્રમાં કર્મચારીઓ સાથે ચાલી રહેલા કોઈપણ વિવાદનો અંત આવશે. અને તે લોકો પોતાનું ફોકસ સંપૂર્ણ રીતે કામ તરફ રાખશે. કોમ્પ્યુટર અને મીડિયા સાથે જોડાયેલા વ્યવસાયમાં નવી તકો મળશે. ઓફિસમાં ચાલતી રાજનીતિ જેવી પ્રવૃત્તિઓથી પોતાને દૂર રાખો.

લવ ફોકસ- પારિવારિક સુખ-શાંતિ જળવાઈ રહેશે. જૂના મિત્રને મળવાથી મીઠી યાદો તાજી થશે. પ્રેમ સંબંધમાં પ્રમાણિક બનો.

સાવચેતી- ત્વચાની એલર્જી રહી શકે છે. પ્રદૂષણ અને પરસેવાથી પોતાને બચાવો.

લકી કલર – લીલો લકી અક્ષર – N ફ્રેંડલી નંબર – 3

Follow Us
બનાસકાંઠાના ખેડૂતો મેદાનમાં, બાયપાસ પ્રોજેક્ટ રદ કરવાની માંગ
બનાસકાંઠાના ખેડૂતો મેદાનમાં, બાયપાસ પ્રોજેક્ટ રદ કરવાની માંગ
જુનાગઢમાં વિકાસકામોમાં ભ્રષ્ટાચારના વિપક્ષના આરોપોથી રાજકારણ ગરમાયુ
જુનાગઢમાં વિકાસકામોમાં ભ્રષ્ટાચારના વિપક્ષના આરોપોથી રાજકારણ ગરમાયુ
RTE પેમેન્ટમાં વિલંબથી ભાવનગરની ખાનગી શાળાઓ મુશ્કેલીમાં
RTE પેમેન્ટમાં વિલંબથી ભાવનગરની ખાનગી શાળાઓ મુશ્કેલીમાં
કરજણ: પ્રાથમિક શાળામાં બાળકો પાસે સફાઈ કરાવતો વીડિયો વાયરલ!
કરજણ: પ્રાથમિક શાળામાં બાળકો પાસે સફાઈ કરાવતો વીડિયો વાયરલ!
તંત્રની બદ્દ-નિયતના પાપે ઉપલેટાનો મોજ નદી પરનો બ્રિજ 5 વર્ષથી જર્જરીત
તંત્રની બદ્દ-નિયતના પાપે ઉપલેટાનો મોજ નદી પરનો બ્રિજ 5 વર્ષથી જર્જરીત
વડોદરા: શાકભાજીના ભાવ આસમાને, લીંબુ-લસણ મોંઘા થતાં બજેટ ખોરવાયું
વડોદરા: શાકભાજીના ભાવ આસમાને, લીંબુ-લસણ મોંઘા થતાં બજેટ ખોરવાયું
ભરૂચની 14મી સદીની ઐતિહાસિક ઇમારતનો વિવાદ હાઈકોર્ટમાં પહોંચ્યો
ભરૂચની 14મી સદીની ઐતિહાસિક ઇમારતનો વિવાદ હાઈકોર્ટમાં પહોંચ્યો
વડોદરામાં બે દિવસ પાણીકાપ, 7.8 લાખ લોકોને અસર, જુઓ Video
વડોદરામાં બે દિવસ પાણીકાપ, 7.8 લાખ લોકોને અસર, જુઓ Video
કુડાસણની આલ્ફા PGમાં ABVPનો દરોડો, એક્સપાયર્ડ ભોજનનો દાવો ! Video
કુડાસણની આલ્ફા PGમાં ABVPનો દરોડો, એક્સપાયર્ડ ભોજનનો દાવો ! Video
જૂનાગઢના હીરાપુરમાં 25 ફૂટ લાંબો અજગર રોડ પર દેખાયો, Video
જૂનાગઢના હીરાપુરમાં 25 ફૂટ લાંબો અજગર રોડ પર દેખાયો, Video
g clip-path="url(#clip0_868_265)">