AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: દૈનિક રાશિફળ, કર્ક 1 ઓગષ્ટ: નજીકના સમયમાં વ્યવસાય સંબંધિત બાબતોમાં મળે અણધારી સફળતા, સ્વાસ્થ્ય જાળવવું

Aaj nu Rashifal: ધંધાના કામકાજને કારણે લગ્ન જીવન જીવનનો આનંદ માણી શકશે નહીં, પરંતુ ઘરની વ્યવસ્થા યોગ્ય રહેશે.

Horoscope Today: દૈનિક રાશિફળ, કર્ક 1 ઓગષ્ટ: નજીકના સમયમાં વ્યવસાય સંબંધિત બાબતોમાં મળે અણધારી સફળતા, સ્વાસ્થ્ય જાળવવું
Horoscope Today Cancer
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 01, 2021 | 6:58 AM
Share

Horoscope Today: જાણો કેવો રહેશે આજનો આપનો દિવસ ? દિવસ દરમ્યાન આપને શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ઘન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? આપનો આજનો લકી નંબર, રંગ અને અક્ષર સહિત ચાલો આ બધુ જ જાણીએ આજના આપના રાશિફળમાં

કર્ક: પરિવાર સંબંધિત કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવાથી યોગ્ય પરિણામો મળશે. યુવાનોને કારકિર્દીની નવી તક મળી શકે છે. કોઈ ખાસ વ્યક્તિ સાથે મુલાકાત થઈ શકે. કેટલીક નવી જવાબદારીઓ વધવાથી થોડી વ્યસ્તતા જણાય. પરંતુ પરિણામ સકારાત્મક રહેશે. ખોટા ખર્ચા જણાશે. જેથી સમજી વિચારીને આગળ વધવું. રિસ્ક લઈને કોઈ પણ જાતનું રોકાણ કરવું નહીં.

વ્યવસાય સંબંધિત બાબતોમાં આજે અણધારી સફળતા મળી શકે છે. જેથી આ તકને ઝડપી લો. તરત જ કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લો, તમારી આળસ અથવા બેદરકારી નુકસાનકારક થઈ શકે છે.

લવ ફોકસ- ધંધાના કામકાજને કારણે લગ્ન જીવન જીવનનો આનંદ માણી શકશે નહીં. પરંતુ ઘરની વ્યવસ્થા યોગ્ય રહેશે.

સાવચેતીઓ- ચીડિયાપણું અને તાણ તમારા સ્વભાવમાં આવવા ન દો. તમારા માટે પણ થોડો સમય કાઢો

લકી રંગ – પીળો લકી અક્ષર – A ફ્રેંડલી નંબર – 3

સુરતમાં ગેસ સંકટ: ટેક્સટાઇલ ઉદ્યોગ પર જોખમ
સુરતમાં ગેસ સંકટ: ટેક્સટાઇલ ઉદ્યોગ પર જોખમ
ગેસ સંકટ: દેશહિતમાં રાંધણ ગેસ બચાવવાનું અભિયાન
ગેસ સંકટ: દેશહિતમાં રાંધણ ગેસ બચાવવાનું અભિયાન
વડોદરામાં અનાથ દીકરીનું કન્યાદાન કરી ધારાસભ્યે આપી માનવતાની મિસાલ
વડોદરામાં અનાથ દીકરીનું કન્યાદાન કરી ધારાસભ્યે આપી માનવતાની મિસાલ
કાળઝાળ ગરમી વચ્ચે ઈડર ગઢ પાસે ડુંગરમાં આગ
કાળઝાળ ગરમી વચ્ચે ઈડર ગઢ પાસે ડુંગરમાં આગ
મહાશિવરાત્રીના મેળામાં પરંપરા તૂટતા 4 સમિતિઓએ સરકારને લખ્યો પત્ર
મહાશિવરાત્રીના મેળામાં પરંપરા તૂટતા 4 સમિતિઓએ સરકારને લખ્યો પત્ર
હોર્મુઝ સ્ટ્રેટ મારફતે ભારતીય ક્રૂડ ઓઇલ ટેન્કર મુંબઈ પહોંચ્યું
હોર્મુઝ સ્ટ્રેટ મારફતે ભારતીય ક્રૂડ ઓઇલ ટેન્કર મુંબઈ પહોંચ્યું
ગેસ સંગ્રહખોરી પર એક્શન, ખાતર અંગે આપી મોટી ખાતરી
ગેસ સંગ્રહખોરી પર એક્શન, ખાતર અંગે આપી મોટી ખાતરી
કિંજલ રબારીના લવ મેરેજથી સમાજમાં હોબાળો, પરિવાર પર લગાવ્યા ગંભીર આરોપ
કિંજલ રબારીના લવ મેરેજથી સમાજમાં હોબાળો, પરિવાર પર લગાવ્યા ગંભીર આરોપ
ગિરનારના અંબાજી મંદિરના ભંડારામાં નોનવેજ અને દારૂપાર્ટીનો વીડિયો વાયરલ
ગિરનારના અંબાજી મંદિરના ભંડારામાં નોનવેજ અને દારૂપાર્ટીનો વીડિયો વાયરલ
સ્ટ્રીટ ફૂડના વેપારીઓ સામે ગેસ કટોકટીનો પડકાર
સ્ટ્રીટ ફૂડના વેપારીઓ સામે ગેસ કટોકટીનો પડકાર
g clip-path="url(#clip0_868_265)">